- આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં રોડ રેજ: મહિલા પર હેલ્મેટથી હુમલો કરનારા બાઇકસવારને ટોળાએ ઢીબેડી નાખ્યો
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બનેલી રોડ રેજની ઘટનામાં મહિલાને ધક્કો માર્યા બાદ તેના પર હેલ્મેટથી હુમલો કરનારા બાઇકસવારને ટોળાએ ઢીબેડી નાખ્યો હતો.શનિવારે રાતે બનેલી આ ઘટના બાદ પોલીસે બાઇકસવાર શાહીન આલમ શેખ (33)ની ધરપકડ કરી હતી અને બાદમાં નોટિસ આપીને તેને…
- આપણું ગુજરાત

‘દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઈંટર્નશિપ’- રાજકોટમાં ડો. માંડવિયા
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટ શહેર પહોંચ્યા હતા. જ્યાં પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપની ત્રીજી…
- આમચી મુંબઈ

સળંગ ચાર દિવસની રજા ન મળી મુંબઈગરાઓને, આ કારણે…
મુંબઈ: શનિ-રવિવારની રજા અને તેની પછી સોમવારે કે સોમવાર અને મંગળવારે જાહેર રજાઓ આવી જતી હોય તો નોકરિયાત વર્ગને મોજ પડી જતી હોય છે અને મુંબઈગરાઓ તો નજીકના લોનાવલા કે પછી ખંડાલા જેવા હિલ સ્ટેશનોએ જવાનો પ્લાન બનાવી નાખતા હોય…
- આમચી મુંબઈ

પડદા પાછળ શું રંધાયું? ‘વર્ષા’ પર મોડી રાતે 3 કલાક શિંદે અને અજિત પવાર વચ્ચે ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હવે પડદા પાછળની હિલચાલ વેગ પકડી છે. રાજકારણમાં પડદા પાછળ ઘણું બધું થતું હોય છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયો પક્ષ મહાયુતિમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે? તેના પર બધાની નજર છે ત્યારે દરેક પક્ષ અલગ-અલગ…
- સ્પોર્ટસ

તિલક અને પ્રથમની સેન્ચુરીથી મયંકની ટીમનો મૅચ પર સંપૂર્ણ અંકુશ
અનંતપુર: દુલીપ ટ્રોફીના ચાર દિવસના મુકાબલામાં શનિવારે ત્રીજા દિવસે ઓપનર પ્રથમ સિંહ (122 રન) અને તિલક વર્મા (111 નૉટઆઉટ)ની જોડીએ બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારીથી ઇન્ડિયા-એ ટીમને ઇન્ડિયા-ડી સામે મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આ પણ વાંચો: દુલીપ ટ્રોફીમાં…
- આમચી મુંબઈ

રાજ્યમાં ભાજપ જ મોટો ભાઈ: જેપી નડ્ડાએ પાર્ટીના નેતાઓની બેઠકમાં કર્યું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સમીકરણો બેસાડવામાં વ્યસ્ત થઈ ગયા છે. આ બધાની વચ્ચે પહેલાં અમિત શાહ અને પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુંબઈ મુલાકાતને લઈને ભારે…
- નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે, વંશવાદી રાજનીતિએ આ સુંદર પ્રદેશનો નાશ કર્યો: વડા પ્રધાન મોદી
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે એવું ભારપૂર્વક જણાવતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉમેર્યું હતું કે તેમની સરકારે ‘આ સુંદર પ્રદેશ’ને નષ્ટ કરનાર વંશવાદી રાજકારણનો સામનો કરવા માટે નવા નેતૃત્વને તક આપી છે.જમ્મુ ક્ષેત્રના…
- આમચી મુંબઈ

આઠ ટકા નફાની લાલચે રોકાણકારો સાથે 6.25 કરોડની છેતરપિંડી: બે સામે ગુનો
થાણે: રોકાણ કરેલી રકમ પર છથી આઠ ટકા વળતરની લાલચે રોકાણકારો સાથે 6.25 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી પ્રકરણે થાણે પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે આરોપી મનીષ મલકાન અને અર્પિત શાહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ…
- સ્પોર્ટસ

‘મારા સૌથી સારા…’ સૂર્યકુમારના બર્થ-ડે પર પત્ની દેવિશાની ભાવુક પોસ્ટ, ટી-20ના કૅપ્ટન પર અભિનંદનની વર્ષા
મુંબઈ: ભારતની ટી-20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવને શનિવાર, 14મી સપ્ટેમ્બરે 34મા જન્મદિન નિમિત્તે સોશિયલ મીડિયામાં સાથી ખેલાડીઓના તેમ જ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહના તેમ જ અનેક મિત્રોના અભિનંદન અને શુભેચ્છા મળ્યા હતા. જોકે એ બધામાં પત્ની દેવિશાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમભર્યા…
- નેશનલ

કોલકાતાના SN બેનર્જી રોડ પર અચાનક વિસ્ફોટ; એક વ્યક્તિ ઘાયલ
કોલકાતા: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર આજે બપોરે અચાનક મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં એક ભંગાર વિણનાર વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. વિસ્ફોટ બાદ આખા વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. કોલકાતા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે…









