- સ્પોર્ટસ

ફૉર્મ્યુલા-ટૂ રેસમાં ભારતના કુશ મૈનીને નડ્યો અકસ્માત! જાણો આયોજકોએ શું કામ પેનલ્ટી કરી
બાકુ (અઝરબૈજાન): ભારતનો રેસિંગ કાર-ડ્રાઇવર કુશ મૈની રવિવારે અહીં ફૉર્મ્યુલા-વન અઝરબૈજાન ગ્રાં પ્રિ પહેલાંની ફૉર્મ્યુલા-ટૂ રેસની શરૂઆતમાં જ ગોઝારી ઘટનામાં બચી ગયો હતો. આ અકસ્માતમાં ખુદ કુશ બચી ગયો હતો અને બીજા કોઈને પણ ઈજા નહોતી પહોંચી. જોકે રેસના આયોજકોએ…
- આમચી મુંબઈ

એકનાથ શિંદેના ઘરે પહોંચ્યો સલમાન ખાન, ગણેશજીના દર્શન કર્યા તેની તસવીરો થઇ વાઇરલ
મુંબઈ: બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનો ગણેશજી પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે અને આખું ખાન કુટુંબ દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની પ્રાર્થના કરતા હોય છે અને ઉજવણીમાં સામેલ થતા હોય છે. જોકે સલમાન ખાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના…
- મનોરંજન

અનન્યા પાંડેએ કહ્યો વિરાટને GOAT, તો આ ક્રિકેટરની થઇ મશ્કરી..
મુંબઈ: અનન્યા પાંડે પોતાના પિતા ચંકી પાંડે કરતાં તો ખૂબ જ વધુ નામ કમાવી રહી છે એવી વાતો થાય છે અને અનન્યા પાંડે એક કે બીજા કારણોસર સમાચારોમાં છવાયેલી જ જોવા મળતી હોય છે. હાલમાં જ અનન્યા પાંડેએ ભારતીય ક્રિકેટ…
- નેશનલ

છેલ્લા ૧૦ વર્ષોમાં લોકતાંત્રિક માળખાને નષ્ટ કરવાના સંગઠિત પ્રયાસ થયાઃ ખડગેનો દાવો
નવી દિલ્હીઃ ૨૦૨૪ ભારતના લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ વર્ષ છે. આ વાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવી હતી. ૧૪૦ કરોડ ભારતીયોએ એક ચુકાદો આપ્યો છે જે આપણા રાષ્ટ્ર નિર્માતાઓ દ્વારા સખત મહેનતથી બનાવવામાં આવેલી લાંબા સમયથી ચાલતી સંસ્થાઓ પર વિશ્વાસ…
- નેશનલ

કેજરીવાલના રાજીનામા અંગે અન્ના હજારેએ પણ આપી મોટી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી રાજકીય ગરમાવો વધ્યો છે, જેના અંગે ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા સાથે જાણીતા સમાજસેવક અન્ના હજારેએ પણ જવાબ આવ્યો છે. અન્ના હજારેએ કહ્યું હતું કે મેં પહેલાથી…
- આમચી મુંબઈ

વિદેશમાં ભારતની બદનામીઃ રાહુલ ગાંધીના નિવેદનની વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કૉંગ્રેસના નેતા તેમ જ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હાલમાં જ અમેરિકામાં ભાષણ આપવામાં આવ્યું હતું, જેની ખૂબ ટીકા ખાસ કરીને સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે અને રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઇને…
- ટોપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં નવેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણી થવાની સંભાવના: CM Eknath Shinde
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે અને સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને આગામી 8થી 10 દિવસમાં અંતિમ રૂપ આપવામાં આવશે.288-સભ્યોની રાજ્ય વિધાનસભા માટે બે તબક્કાનું…
- આમચી મુંબઈ

Good News: ગણેશ વિસર્જનના દિવસે 24 કલાક લોકલ ટ્રેન દોડાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની વિનંતીઓને ધ્યાનમાં રાખીને મધ્ય અને પશ્ચિમ રેલવેએ ગણેશોત્સવ દરમિયાન વિશેષ લોકલ ટ્રેન દોડાવશે, જેમાં દિવસની સાથે આખી રાત મુંબઈની લોકલ ટ્રેનો દોડાવાશે. મધ્ય રેલવેની મેઈન લાઈન, હાર્બર લાઈન તથા પશ્ચિમ રેલવેની મેઈન લાઈનમાં આખો…
- આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં રોડ રેજ: મહિલા પર હેલ્મેટથી હુમલો કરનારા બાઇકસવારને ટોળાએ ઢીબેડી નાખ્યો
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બનેલી રોડ રેજની ઘટનામાં મહિલાને ધક્કો માર્યા બાદ તેના પર હેલ્મેટથી હુમલો કરનારા બાઇકસવારને ટોળાએ ઢીબેડી નાખ્યો હતો.શનિવારે રાતે બનેલી આ ઘટના બાદ પોલીસે બાઇકસવાર શાહીન આલમ શેખ (33)ની ધરપકડ કરી હતી અને બાદમાં નોટિસ આપીને તેને…









