- મહારાષ્ટ્ર
જગત જનનીના આશીર્વાદ લેવા એકસાથે પહોંચ્યા કોંગ્રેસ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ અને પછી…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી બારણે ટકોરા દઇ રહી છે ત્યારે નવરાત્રીનો પાવન તહેવાર પણ આવી ચૂક્યો છે અને આ દરમિયાન માં જગદંબાનો આશીર્વાદ લેવા માટે કટ્ટર હરિફ કૉંગ્રેસ અને ભાજપ બંનેના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ એક જ સમયે પહોંચ્યા હતા. આ પણ વાંચો:…
- ગાંધીનગર
પહેલે જ નોરતે અમદાવાદ – ગાંધીનગરને રૂ. 919 કરોડની ભેટ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતાના સંસ્કાર પ્રસરાવવાનું કાર્ય કર્યું છે. શેરી, ગામ, નગર અને મહાનગર સ્વચ્છ રહે તે માટેના સંસ્કાર અને વર્તન કેળવાય તેવું આંદોલન વડાપ્રધાનશ્રીએ દેશમાં ખડું કર્યું છે.…
- નેશનલ
કૉંગ્રેસની ગેરેન્ટી ભ્રષ્ટાચાર, જાતિવાદ, સગાંવાદની; ભાજપને મત આપો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, જાતિવાદ, સાંપ્રદાયિકતા અને સગાંવાદની ગેરંટી છે, તેમણે હરિયાણાના લોકોને સતત ત્રીજી ટર્મ માટે સત્તારૂઢ ભાજપને મત આપવાની અપીલ કરી હતી.પાંચમી ઓક્ટોબરે થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણામાં પ્રચારના…
- આમચી મુંબઈ
સંજય રાઉતને કોર્ટે ઝાટક્યા, કહ્યું કે…
મુંબઈ: ભાજપના નેતા તેમ જ ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પત્નીએ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ કરેલા માનહાનિના કેસમાં કોર્ટે સંજય રાઉતની ઝાટકણી કાઢી હતી અને તેમણે નિવેદન આપતા વખતે સાવચેતી ન રાખી હોવાની ટીકા પણ કરી…
- નેશનલ
રાજકારણની પીચ પર વિરેન્દ્ર સેહવાગની એન્ટ્રી, જાણો કોને માટે કરશે પ્રચાર
હરિયાણાની 90 વિધાનસભા બેઠક માટે, આગામી 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ માટે હરિયાણા રાજ્યમાં ચૂંટણી પ્રચાર આખરી તબક્કામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. એવામાં જાણવા મળ્યું છે કે ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ હરિયાણાના રાજકીય જંગમાં એન્ટ્રી…
- આમચી મુંબઈ
Alert: નેતાને પાર્સલમાં મળી ચોંકાવનારી વસ્તુઓ, પોલીસે એફઆઈઆર નોંધી હાથ ધરી તપાસ
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સત્તાધારી રાજકીય પક્ષના સ્થાનિક નેતાને એક પાર્સલ મળ્યું હતું. પાર્સલ ખોલતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. પાર્સલમાં કારતુસ સાથે ધમકીભર્યો પત્ર હતો. આ પાર્સલ વાગલે એસ્ટેટ સ્થિત નેતાના…