- સ્પોર્ટસ
ભારતીય હૉકી કૅપ્ટન રાની રામપાલ કેમ ઍર ઇન્ડિયાના સ્ટાફ પર ભડકી ગઈ?
નવી દિલ્હી: ભારતીય મહિલા હૉકી કૅપ્ટન તેમ જ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રાની રામપાલે દિલ્હીમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી ઊતર્યા બાદ સોશિયલ મીડિયા પર આ ઍરલાઇન્સના સ્ટાફની આકરી ટીકા કરી હતી. રાનીએ જે આઘાત અને નિરાશા વ્યક્ત કરી એની વિગત જાણીને તેના…
- નેશનલ
હવે દિલ્હી મેટ્રો બની ‘ષડયંત્ર’નો ભોગ, સિગ્નલ કેબલને પહોંચાડ્યું નુકસાન
નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસોથી દેશના અલગ-અલગ ભાગોમાંથી ટ્રેન દુર્ઘટનાના સમાચારો સામે આવી રહ્યા છે. આવા અનેક અકસ્માતોમાં કાવતરાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઘણી વખત જાણીજોઈને ટ્રેનોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા હોવાના અહેવાલો છે. આ પણ વાંચો: દિલ્હી…
- મહારાષ્ટ્ર
2030 સુધીમાં મહારાષ્ટ્રમાં બિન-પરંપરાગત સ્ત્રોતોમાંથી 50 ટકા ઊર્જા જરૂરિયાતો પૂરી કરાશે: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે 2030 સુધીમાં મહારાષ્ટ્ર બિન-પરંપરાગત ઊર્જા સ્ત્રોતોમાંથી તેની 50 ટકા ઊર્જા જરૂરિયાતોનું ઉત્પાદન કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.ફડણવીસ રાજ્યના ઉર્જા મંત્રી પણ છે, તેમણે નાગપુર એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ)માં…
- આપણું ગુજરાત
પાટિલની પાઠશાળા: ગુજરાતનાં તમામ ધારાસભ્યો- સાંસદો હાજિર હો : એવું શું છે કે કરવો પડ્યો લાકડિયો તાર?
ગુજરાતમાં રાજ્ય સરકારે રવિવારે કેબિનેટ બેઠક બોલાવીને રાજ્યના નાગરિકોને મોટો આંચકો આપી દીધો અને પવન વેગે ‘વા વાયો ને નળિયું ખસિયું’ જેવા તર્ક વિતર્ક શરૂ થઈ ગયા. માત્ર ‘મુંબઈ સમાચારે’ જ રવિવારની કેબિનેટમાં શું નિર્ણય લેવાશે તે અંગે ચોખવટ પૂર્વક…
- નેશનલ
વડા પ્રધાન મોદીની જાહેર સેવાની લાંબી સફર જીવંત પ્રેરણા: અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સેવાની લાંબી યાત્રા એ લોકો માટે ‘અદ્વિતીય સમર્પણ’નું પ્રતીક છે કે કેવી રીતે વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રીય હિત અને કલ્યાણ માટે સમર્પિત કરી…
- મહારાષ્ટ્ર
શોકિંગઃ રેલવે સ્ટેશન પર સૂતા પ્રવાસીઓને મનોરોગીએ કોંક્રીટનો સ્લેબ ફટકાર્યો અને…
મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુર રેલવે સ્ટેશન પર આજે સવારે એક હ્રદયદ્રાવક ઘટના બની. એક મનોરોગી વ્યક્તિએ પ્લેટફોર્મ પર સૂઈ રહેલા લોકો પર કોંક્રીટ સ્લેબ વડે હુમલો કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા અને અન્ય બે ઘાયલ થયા હતા.આ તમામ મુસાફરો…
- મહારાષ્ટ્ર
પાલક પ્રધાન સુરેશ ખાડેના સાથીદાર પ્રો. મોહન વાનખંડે કોંગ્રેસમાં
સાંગલી: સાંગલી જિલ્લાના પાલક પ્રધાન સુરેશ ખાડેના નજીકના સાથી અને મિરજ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ભૂતપૂર્વ પ્રચાર વડા પ્રો. મોહન વાનખંડે શનિવારે કોંગ્રેસમાં જોડાયા હતા. મિરજ વિધાનસભા મતવિસ્તારમાંથી મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ તરફથી તેમની ઉમેદવારી નિશ્ર્ચિત માનવામાં આવે છે.પાલક પ્રધાન ખાડેના નજીકના…
- મહારાષ્ટ્ર
શૅરબજારમાં આકર્ષક વળતરની લાલચે 43 રોકાણકાર સાથે છ કરોડની ઠગાઈ
પુણે: પુણેમાં શૅરબજારમાં રોકાણ સંબંધી માર્ગદર્શનના ક્લાસ ચલાવીને આકર્ષક વળતરની લાલચે 43 રોકાણકાર સાથે અંદાજે છ કરોડ રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.પુણેની હડપસર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ પ્રતીક કુમાર ચૌખંડે (36) તરીકે થઈ હતી.…
- મહારાષ્ટ્ર
બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ
પુણે: બોપદેવ ઘાટમાં બૉયફ્રેન્ડને ઝાડ સાથે બાંધ્યા પછી યુવતી પર કથિત સામૂહિક બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીઓને શોધી કાઢવા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. બનાવ બન્યો એ રાતે ઘટનાસ્થળ પાસેથી પસાર થનારા ત્રણ હજારથી વધુ મોબાઈલ વપરાશકર્તાઓની વિગતો મેળવી પોલીસ…