- IPL 2025
યશસ્વીનો અનોખો વિક્રમઃ દુનિયાનો પહેલો બૅટ્સમૅન છે જેણે…
નવી દિલ્હીઃ 2008નું પ્રથમ આઇપીએલ-ચૅમ્પિયન રાજસ્થાન રૉયલ્સ (RR) આ વખતે પ્લે-ઑફમાં ન પહોંચી શક્યું, પરંતુ એના ઓપનર યશસ્વી જયસ્વાલે (YASHASVI JAISWAL) એક કમાલ જરૂર કરી છે જેને કારણે તેનું અને રાજસ્થાનનું નામ ક્રિકેટ જગતમાં ચમકી રહ્યું છે. 18 વર્ષની આઇપીએલ…
- આમચી મુંબઈ
માતાને ત્રાસ આપનારી દાદી સાથે દુષ્કર્મ કરી હત્યા: પૌત્રની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પાલઘર જિલ્લાના તારાપુર ખાતે બનેલી આંચકાજનક ઘટનામાં માતા સાથે વારંવાર ઝઘડો કરી ત્રાસ આપનારી દાદી પર વેર વાળવાને ઇરાદે પૌત્રે કથિત દુષ્કર્મ કરી તેની કરપીણ હત્યા કરી હતી. પોલીસે ઘટના પ્રકાશમાં આવ્યાના માત્ર 12 કલાકમાં જ…
- મહારાષ્ટ્ર
‘આતંકવાદ સામેની લડાઈમાં અમે દેશની સાથે છીએ’: સુપ્રિયા સુળે
મુંબઈઃ ઓપરેશન સિંદૂર પછી ભારત સરકારે આતંકવાદને લઈને પાકિસ્તાનની ભૂમિકાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોને વિવિધ દેશોમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. હવે આ પ્રતિનિધિમંડળને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે ધ્યાન ભટકાવવા…
- નેશનલ
‘વક્ફ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી…’, સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ
નવી દિલ્હી: ગત મહીને સંસદમાંથી પસાર કરવામાં આવેલા વકફ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2025 સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી શરુ (Hearing against Waqf Act in SC) થઇ ગઈ છે. આજે બુધવારે સુનાવણીના બીજા દિવસે સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર…
- આમચી મુંબઈ
પાલિકાના અધિકારીના સ્વાંગમાં બિલ્ડર પાસે રૂપિયા વસૂલ્યા
થાણે: પાલિકાના અધિકારીના સ્વાંગમાં દિવાના બિલ્ડરને ‘અનધિકૃત બાંધકામ’ બદલ કાર્યવાહી કરવાની ધમકી આપીને તેની પાસેથી રૂપિયા વસૂલવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.ફરિયાદ અનુસાર આરોપીઓએ પોતાની ઓળખ થાણે પાલિકા અને લોકાયુક્તના અધિકારી તરીકે…
- સ્પોર્ટસ
મલયેશિયા બૅડમિન્ટનમાં ભારતના ચાર પુરુષ ખેલાડી ચમક્યા, પણ મહિલા ચૅમ્પિયન સિંધુ…
ક્વાલાલમ્પુરઃ મલયેશિયા (MALAYSIA) માસ્ટર્સ બૅડમિન્ટન (BADMINTON) ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બુધવારે ભારતીયોનો મિશ્ર દેખાવ રહ્યો હતો જેમાં પુરુષ ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા, પરંતુ ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી પી. વી. સિંધુ પરાજિત થતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.પુરુષોની બૅડમિન્ટનના…
- IPL 2025
પંત-પૂરન પાછળ 48 કરોડ રૂપિયા ખર્ચી નાખો તો પછી આવું જ થાયને!: ટૉમ મૂડી
લખનઊઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના પરાજયને પગલે પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન, કોચ અને મેન્ટર ટૉમ મૂડી (TOM MOODY)એ કહ્યું છે કે એલએસજીના ફ્રૅન્ચાઇઝીએ રિષભ પંત (27…
- ભુજ
ભુજ-નલિયા ટ્રેક પર પેસેન્જર ટ્રેનની ટ્રાયલઃ વડા પ્રધાન જાહેરાત કરે તેવી કચ્છવાસીઓને આશા
ભુજઃ કચ્છના ભુજ અને અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા વચ્ચે તાજેતરમાં પથરાયેલી ૧૦૧ કિલોમીટર લાંબી રેલવે લાઈન પર ગુડ્સ ટ્રેનના સફળ પરીક્ષણ બાદ હવે પેસેન્જર ટ્રેનની ટ્રાયલ લેવાનો તખ્તો ઘડાઈ ગયો છે જે અંતર્ગત મુંબઈ રેલવે ડિવિઝનના વરિષ્ઠ અધિકારી રાજન…