- આમચી મુંબઈ
રવિ રાજા પક્ષપ્રવેશ સાથે જ મુંબઈ ભાજપના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો આપતા, મુંબઈ કોંગ્રેસના નેતા અને લાંબા સમયથી કોર્પોરેટર તેમ જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીજીએમ)માં વિરોધ પક્ષના નેતા, રવિ રાજાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને ગુરુવારે ભાજપમાં જોડાયા. વર્ષોથી સખત મહેનત કરવા છતાં…
- આમચી મુંબઈ
હું મુખ્યમંત્રી પદ માટે આતુર નથી: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતા દેવેન્દ્ર ફડણવીસનું બુધવારનું નિવેદન અત્યંત રસપ્રદ હતું, ઓછામાં ઓછું કહેવા પૂરતું, ‘હું મુખ્ય પ્રધાન પદ માટે આતુર નથી’ એમ તેમણે જાહેર કર્યું હતું જોકે બીજી તરફ આના અત્યંત વિરોધાભાસમાં ભાજપના રાજ્ય કાર્યાલયની બહાર…
- નેશનલ
ઘરની બહાર છોકરીઓ રંગોળી બનાવતી હતી ને કારે મારી ટક્કર…
ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં 17 વર્ષાના સગીરે કારની ટક્કર મારતા બે યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. બે છોકરીઓ દિવાળીના તહેવાર નિમિત્તે ઘરની બહાર રંગોળી મૂકી રહી હતી ત્યારે પૂરપાટ વેગે આવેલી કારે ટક્કર મારતા તહેવાર આફતમાં પરિણમ્યો હતો. આ…
- વેપાર
સોનામાં રૂ. ૫૮નો ધીમો સુધારો, ચાંદી રૂ. ૧૧૨૭ ગબડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૯૦.૧૫ની નવી વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભમાં ઘટ્યા મથાળેથી ભાવમાં મક્કમ વલણ રહ્યું હતું.…
- રાશિફળ
આજનું રાશિફળ (31-10-24): મેષ, સિંહ અને કન્યા રાશિના જાતકોને આજે દિવાળી પર થશે આકસ્મિક ધનલાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમારા તમામ ધાર્યા કામ પૂરા થશે. તમારી ભાવના આજે સહકર્મી સમક્ષ વ્યક્ત કરવાની તક મળશે. પિતા સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. જો વ્યવસાય કરતા લોકો કોઈ તણાવનો…
- ઈન્ટરવલ
ફોકસ: આ ડિજિટલ યુગમાં જૂના નૈતિક ઉપદેશો નહીં ચાલે, નહીં ચાલે !
-વીણા ગૌતમ દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર ગૂગલ ગુરુ, ચમત્કાર જેવાં પરાક્રમો દેખાડતા ડિજિટલ ગેજેટ્સ અને વૈશ્ર્વિક એક્સપોઝરવાળી આપણી નવી પેઢી માટે જૂના નૈતિક ઉપદેશો નકામા છે. જૂઠું નહીં બોલો, તમારા વડીલો જે કહે છે તેનું પાલન કરો, તમારા…
- નેશનલ
અયોધ્યામાં દીપોત્સવઃ સરયુ ઘાટમાં લેજર અને લાઈટ શોનો વાઈરલ વીડિયોએ દિલ જીત્યું
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીને લઈ સરકાર અને જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે લાખો દિવા કરીને આખી રામનગરી ઝળહળી ઊઠી છે ત્યારે સરયુ નદીના ઘાટ લેજર અને લાઈટ શોથી ઝળહળી ઊઠ્યો હતો. એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર…
- આમચી મુંબઈ
ચૂંટણી પહેલા 260 પોલીસ અધિકારીની બદલી
મુંબઈ: રાજ્યમાં 20 નવેમ્બરે થનારી ચૂંટણી પહેલા 260થી વધુ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં મુંબઈના 150 પોલીસકર્મીનો સમાવેશ છે.સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત મુંબઈ પોલીસના 150 અધિકારીની બદલી ભંડારા, ગોંદિયા, નાગપુર, ગઢચિરોલી અને વાશીમ સહિતના વિવિધ જિલ્લામાં કરાઇ છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોને મનાવવા નેતાઓનો ઓવરટાઈમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યની મોટા ભાગની પાર્ટીઓમાં બળવાખોરોની હાજરી નેતાઓની ચિંતામાં વધારો કરી રહી છે. આ બળવાખોરોને મનાવીને ચોથી નવેમ્બર પહેલાં તેમના નામ પાછા ખેંચાવી લેવા માટેના પ્રયાસો બધી જ પાર્ટીના શિર્ષસ્થ…