- નેશનલ
‘વકીલો કામ કરવા નથી માંગતા, દોષ અમારા પર આવે છે’ CJI ગવઈ કેમ ગુસ્સે થયા?
નવી દિલ્હી: તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક જાહેરનામું બહાર પડી જાણ કરી હતી કે આગામી ઉનાળાના વેકેશન દરમિયાન પણ ન્યાયાધીશોની બેન્ચ કામ કરશે. 26 મે થી 13 જુલાઈ સુધીના સમયગાળાને “પર્શીયલ કોર્ટ વર્કિંગ ડેય્ઝ” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એક…
- ભુજ
જખૌના દરિયા કિનારા પરથી અફઘાની ચરસના પેકેટ મળ્યાં
ભુજ: જખૌ પોલીસે દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસના 7 બિનવારસી પેકેટ શોધી મળી આવ્યા હતા. આ શંકાસ્પદ પેકેટ્સ પિગ્લેશ્વર લેન્ડિંગ પોઈન્ટ નજીક રાવળપીર મંદિર પાસેથી સવારે 10 વાગ્યા આસપાસ મળી આવ્યા હતા. આ અંગે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી…
- આમચી મુંબઈ
અમદાવાદમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ ઘાટકોપરથી પકડાયો
મુંબઈ: અમદાવાદમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિને પંતનગર પોલીસે ઘાટકોપરથી ઝડપી પાડ્યો હતો. ચારિત્ર્ય પર શંકાને લઇ દંપતી વચ્ચે ઝઘડા થતાં હોવાથી આરોપીએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પંતનગર પોલીસે ઘાટકોપરના રમાબાઇ આંબેડકર નગર ખાતેથી પકડી પાડેલા આરોપીની…
- આપણું ગુજરાત
ગુજરાતને જળસંકટમાંથી ઉગારવા માટે સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, ધારાસભ્યની ગ્રાન્ટમાં કર્યો વધારો
અમદાવાદ: ગુજરાત સરકારે જળસંચયને પ્રોત્સાહન આપવા અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થતા વિવિધ વિકાસ કાર્યોની સૂચિમાં ‘જળસંચય’ સંબંધિત કાર્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, જળસંગ્રહ ક્ષમતા વધારવા, “કેચ ધ…
- મહારાષ્ટ્ર
155 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં નવો ફણગો
નાગપુર: શેલ કંપનીઓનું જાળું ફેલાવીને તેના માધ્યમથી કાળાં નાણાં અને હવાલાના વ્યવહારો કરી અંદાજે 155 કરોડ રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. આ કૌભાંડ સરળતાથી ચાલે તે માટે મુખ્ય આરોપીએ સીએ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સની આખી ટીમ તૈયાર…
- નેશનલ
WHOના મંચ પરથી ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી, આતંકવાદ મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હી: જમ્મુ અને કશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 25 નિર્દોષ ભારતીયોના મોત થયા હતાં. આ હુમલા બાદ ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતીય સેનાએ આતંકવાદને છાવરતા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. પાકિસ્તાનની આતંકવાદને પોષવાની વૃતિને હવે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડી પાડી…
- આપણું ગુજરાત
ખેડૂતોને મોટી રાહત: ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો અને સૌરાષ્ટ્રના ચેકડેમો નર્મદા જળથી છલકાશે
અમદાવાદ: હાલ ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની આફત છે અને ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જો કે આ દરમિયાન રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉનાળાની ઋતુમાં ખેડૂતોને પાક વાવેતરમાં મદદરૂપ થવા અને પીવાના પાણીની સમસ્યા નિવારવા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં 7,006 બાળકોને પ્રવેશ: કુલ 7,378 બેઠકો ખાલી રહી
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં RTE (Right to Education) એક્ટ-2009 હેઠળ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંતર્ગત, 21 મે, 2025ના રોજ યોજાયેલા બીજા રાઉન્ડમાં વધુ 7,006 જેટલા…