- સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે આફત સર્જી: ગોંડલ યાર્ડમાં માલસામાનને નુકસાન, વીજળી પડવાથી પશુધનને મોટું નુકસાન
રાજકોટ: અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ ખાબક્યો…
- IPL 2025

ગુજરાતે ફીલ્ડિંગ લીધી, લખનઊ જીતીને આબરૂ બચાવવા મક્કમ
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)ના સુકાની શુભમન ગિલે અહીં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. સિક્કો ઉછાળવામાં આવ્યો ત્યારે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન રિષભ પંતે હેડનો કૉલ આપ્યો હતો, પણ ટેઇલ પડતાં ગિલે ટૉસ જીતી લેતાં ફીલ્ડિંગ લીધી હોવાનું જાહેર…
- વેપાર

ચીનને પછાડી ભારત બીજા ક્રમનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બન્યું: ડી બીયર્સ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારત ચીનને પાછળ છોડીને બીજા ક્રમનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બન્યું હોવાનું જણાવતાં યુકે સ્થિત વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપની, ડી બીયર્સ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અલ કૂકે બ્લૂમબર્ગ સાથેની એક મુલાકાતમાં નોંધ્યું હતું કે ચીનનું લક્ઝરી…
- સ્પેશિયલ ફિચર્સ

દુનિયાની સૌથી મીઠી કેરી વિશે જાણો છો? એક વખત સ્વાદ ચાખી લીધો તો પછી…
કેરીના ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને નાના હોય કે મોટા સૌને કેરી ખૂબ જ પસંદ હોય છે. ઉનાળામાં તમે ભલે ગરમીથી પરેશાન હોવ પણ આ પરેશાની કેરીના સ્વાદ અને મિઠાશ સામે ઝાંખી પડી જાય છે. પરંતુ જો તમને…
- અમદાવાદ

આ કારણથી ખોરવાઇ અમદાવાદ મેટ્રોની સેવા: તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરાયું સમારકામ
અમદાવાદઃ શહેરની લાઇફ લાઇન ગણાતી અમદાવાદ મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતા કેબલની ચોરી થવાના કારણે મેટ્રો સર્વિસ પ્રભાવિત થઈ હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) દ્વારા આજે (22 મે, 2025) જણાવવામાં આવ્યું છે કે ગઈકાલે રાત્રે અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ…
- અમદાવાદ

અમદાવાદમાં 125 લાખ મેટ્રિક ટન કચરામાંથી બનાવવામાં આવ્યો રોડ, પીરાણાના કચરાનો થયો ઉપયોગ
અમદાવાદઃ શહેરનો પીરાણા કચરાનો ડુંગર માત્ર રાજ્યમાં જ નહીં દેશમાં પ્રખ્યાત હતો. જોકે હવે કચરાનો ઉપયોગ કરીને રોડ બનાવવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અમદાવાદથી ધોલેરા સુધીનો રોડ અમદાવાદના પીરાણાના કચરાનો ઉપયોગ કરીને બનાવ્યો છે. આ રોડ બનવવા માટે…
- સુરત

સુરતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી
સુરત: પલસાણા ગ્રામ પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશની ૧.૪૪ લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ હતી. ગુજરાત અને સમગ્ર દેશમાં ઈ-ગવર્નન્સમાં અનેરી સિદ્ધિ…
- આપણું ગુજરાત

ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના એડિશન પ્રિન્સિપાલ સેક્રેટરીને ઓળખો છો?
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને જે કોઈ ગાંધીનગર સચિવાલયમાં મળવા આવેજાય તેમની માટે અવિન્તિકા સિંહનું નામ અજાણ્યું નથી. ચીફ મિનિસ્ટર ઓફિસ (CMO)માં વિવિધ ફરજ બજાવતા અવન્તિકા સિંહ હવે એક પગથિયું આગળ વધ્યાં છે અને મુખ્ય પ્રધાનના એડિશન પ્રિન્સપાલ સેક્રેટરી બની…









