- મહારાષ્ટ્ર
ધુળે ગેસ્ટ હાઉસ રૂમમાં રોકડ: મહારાષ્ટ્ર કાઉન્સિલના અધ્યક્ષે વિધાનસભા કર્મચારીને સસ્પેન્ડ કર્યા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ ગુરુવારે ધુળેના સરકારી ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી રોકડ રકમ પકડાઈ તેના સંદર્ભમાં એક વ્યક્તિને સસ્પેન્ડ કર્યો હતો. રાજ્ય વિધાનસભાના સેક્શન ઓફિસર કિશોર પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે રૂમ તેમના નામે બુક…
- મહારાષ્ટ્ર
ખોતકરના પીએને કસ્ટડીમાં લો: કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રમુખ
મુંબઈ: ધુલેમાં થયેલા ‘રોકડ કૌભાંડ’એ દેવેન્દ્ર ફડણવીસ સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે ગુરુવારે જણાવ્યું હતું. સપકાળનો આરોપ છે કે અંદાજ સમિતિના અધ્યક્ષ અર્જુન ખોતકરના અંગત સહાયક (પીએ)ના રૂમમાંથી રોકડ મળી આવી હતી અને તેમાં…
- આમચી મુંબઈ
ગર્લફ્રેન્ડ સાથેની અંગત તસવીરોથી યુવકને બ્લૅકમેઈલ કરનારો અમદાવાદમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ગર્લફ્રેન્ડ સાથેની અંગત તસવીરો યુવકના મોબાઈલ ફોનમાંથી ચોરીછૂપીથી પ્રાપ્ત કર્યા બાદ તેને કથિત બ્લૅકમેઈલ કરી ખંડણી વસૂલનારા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ખંડણી વિરોધી શાખાએ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યો હતો. ધરપકડ કરેલા આરોપીની ઓળખ મૂકેશ…
- નેશનલ
છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે કાર્યવાહીમાં કોબ્રા કમાન્ડો શહીદ, એક નક્સલી ઠાર
રાયપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે માઓવાદી વિરોધી કાર્યવાહી દરમિયાન સીઆરપીએફનો એક કોબ્રા કમાન્ડો શહીદ થયો હતો અને એક નક્સલવાદી ઠાર મરાયો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સીઆરપીએફના કોબ્રા યુનિટની ૨૧૦મી બટાલિયન અને છત્તીસગઢ પોલીસ ડીઆરજી અને એસટીએફના જવાનો દ્વારા જિલ્લાના…
- મનોરંજન
‘હેરા ફેરી 3’માં ‘બાબુ ભૈયા’ બનવા અંગે પંકજ ત્રિપાઠીએ આપ્યું નિવેદન, હું તો પરેશ રાવલ સામે…
જ્યારથી આ સમાચાર આવ્યા છે કે અભિનેતા પરેશ રાવલ ફિલ્મ ‘હેરા ફેરી 3’ છોડી રહ્યા છે, ત્યારથી ચાહકોએ પ્રિયદર્શનની કોમેડી ફિલ્મમાં આગામી બાબુ ભૈયા કોણ હોઈ શકે છે તે અંગે સૂચનો આપવાનું શરૂ કરી દીધું છે. લોકો જુદા જુદા નામો…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે આફત સર્જી: ગોંડલ યાર્ડમાં માલસામાનને નુકસાન, વીજળી પડવાથી પશુધનને મોટું નુકસાન
રાજકોટ: અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ ખાબક્યો…
- IPL 2025
ગુજરાતે ફીલ્ડિંગ લીધી, લખનઊ જીતીને આબરૂ બચાવવા મક્કમ
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)ના સુકાની શુભમન ગિલે અહીં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. સિક્કો ઉછાળવામાં આવ્યો ત્યારે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન રિષભ પંતે હેડનો કૉલ આપ્યો હતો, પણ ટેઇલ પડતાં ગિલે ટૉસ જીતી લેતાં ફીલ્ડિંગ લીધી હોવાનું જાહેર…
- વેપાર
ચીનને પછાડી ભારત બીજા ક્રમનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બન્યું: ડી બીયર્સ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારત ચીનને પાછળ છોડીને બીજા ક્રમનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બન્યું હોવાનું જણાવતાં યુકે સ્થિત વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપની, ડી બીયર્સ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અલ કૂકે બ્લૂમબર્ગ સાથેની એક મુલાકાતમાં નોંધ્યું હતું કે ચીનનું લક્ઝરી…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાની સૌથી મીઠી કેરી વિશે જાણો છો? એક વખત સ્વાદ ચાખી લીધો તો પછી…
કેરીના ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને નાના હોય કે મોટા સૌને કેરી ખૂબ જ પસંદ હોય છે. ઉનાળામાં તમે ભલે ગરમીથી પરેશાન હોવ પણ આ પરેશાની કેરીના સ્વાદ અને મિઠાશ સામે ઝાંખી પડી જાય છે. પરંતુ જો તમને…
- અમદાવાદ
આ કારણથી ખોરવાઇ અમદાવાદ મેટ્રોની સેવા: તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરાયું સમારકામ
અમદાવાદઃ શહેરની લાઇફ લાઇન ગણાતી અમદાવાદ મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતા કેબલની ચોરી થવાના કારણે મેટ્રો સર્વિસ પ્રભાવિત થઈ હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) દ્વારા આજે (22 મે, 2025) જણાવવામાં આવ્યું છે કે ગઈકાલે રાત્રે અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ…