- ભાવનગર
રો-રો ફેરીમાથી પટકાયેલો યુવાન સંકી કે શાતીર.?! તેની તપાસમાં પોલીસ ધંધે લાગી!
ભાવનગર: ગત અઠવાડિયે ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસના જહાજમાંથી મધદરિયે ગબડી પડેલો યુવાન હજીરાથી બે વખત અને વેષ પલટો કરી શુક્રવારે પુન: ભાવનગરના ઘોઘાથી જહાજ દ્વારા ફેરીમા મુસાફરી કરવાનો પ્રયાસ કરતા ટર્મિનલ પર ફેરી સંચાલક કંપનીના સ્ટાફે તેના આધારકાર્ડથી ઓળખી લઈ…
- મહારાષ્ટ્ર
કોણ લેશે પદના શપથ? યાદીઓ તૈયાર?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લગભગ ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. જો કે પ્રધાનમંડળના વિસ્તરણ માટે હજુ કોઈ સમય મળ્યો નથી. પરિણામના 12 દિવસ બાદ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને શપથ લીધા હતા. તો, દેવેન્દ્ર ફડણવીસ સરકારનું પ્રથમ…
- આમચી મુંબઈ
ડેબ્રીઝ ક્લીનિંગ ઝુંબેશના પહેલા દિવસે ૩૨૩ ટન કાટમાળ જમા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શનિવારથી બે દિવસ ડેબ્રીઝ ક્લીનિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત પહેલા જ દિવસે સાંજના છ વાગ્યા સુધીમાં ૨,૦૪૭ બેરિકેડ્સ પરથી ધૂળ હટાવીને તેને સાફ કરીને ધોવામાં આવ્યા હતા. આ બેરિકેડ્સ એક સાથે રાખવામાં આવે…
- મહારાષ્ટ્ર
મેં રાજીનામું આપ્યું નથી: નાના પટોલે
નાગપુર: મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શનિવારે કહ્યું હતું કે તેમણે પાર્ટીના પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી.પાર્ટીના સૂત્રોએ શુક્રવારે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસના મહારાષ્ટ્રમાં નબળા દેખાવને પગલે પટોલેએ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક ઈ-મેઈલ દ્વારા પત્ર મોકલાવીને…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ: ન મળેલી ઉધારીની ઉપાધિ
સંજય છેલ બહુ બૂરી ખબર છે. ના.. ના.. કોઇ મરી નથી ગયું. ઉધારી મળવાની -શક્યતા મરી ગઇ.. ના.. ના મારી નહીં, દેશની.. કારણ કે હમણાં જ સાંભળ્યું કે વિકાસના નામે ભારતને વર્લ્ડ બેન્કમાંથી જે લોન મળવાની હતી એ મળવાની શક્યતા…
- મોરબી
નવનિર્માણ આંદોલનના ૫૦ વર્ષ પૂર્ણ, ABVP મોરબીએ કર્યું પોસ્ટર વિમોચન
મોરબીઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા L.E કૉલેજમાંથી શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને ૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. નવનિર્માણ આંદોલન એ એવું આંદોલન છે કે જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ…
- મોરબી
મોરબીમાં ભાજપમાં ઉકળતો ચરૂ, ધારાસભ્ય અમૃતિયા અને અજય લોરિયા આમને સામને
Morbi News: મોરબી ભાજપમાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે સપાટી ઉપર આવ્યો છે, જિલ્લા પંચાયતના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સિંચાઇ સમિતિના ચેરમેનનું નામ રાજકીય કિન્નાખોરીથી કાપી નાખવામાં આવતા ભાજપ અગ્રણી અને પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયા ખુલીને…
- આમચી મુંબઈ
વીજપુરવઠાની સમસ્યા: મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો
મુંબઈ: ટાટા પાવર દ્વારા રેલવેને પૂરી પાડવામાં આવતા વીજળી પુરવઠામાં અમુક ટેક્નિકલ ખામી સર્જાતા શનિવારે સવારે મધ્ય રેલવેમાં ટ્રેન સેવા ખોરવાઇ હતી.વીજળી ખંડિત થતા કલ્યાણ-કસારા-ઇગતપુરી અને કલ્યાણ-કર્જત-લોનાવાલા લાઇન પર ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. ઠાકુર્લી પાસે વીજળી પુરવઠો કરતી લાઇનમાં ખામી સર્જાઇ…
- નેશનલ
Parliament Winter Session: રાજ્યસભા ૧૬ ડિસેમ્બર સુધી સ્થગિત
નવી દિલ્હીઃ રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેના હોબાળાને પગલે રાજ્યસભાની કાર્યવાહી ૧૬ ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ ધનખડ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોએ ધનખડને હટાવવાનો પ્રસ્તાવ રજૂ…
- સ્પોર્ટસ
ભારતની સુવિધા માટે હાઇબ્રિડ મૉડેલને આઇસીસીની મંજૂરી, આવતા બે વર્ષ માટે આ ગોઠવણ થઈ…
દુબઈઃ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં યોજાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે જે મૅચો રમવાની છે એ તમામ મૅચો દુબઈમાં યોજાશે એ પ્રમાણેના હાઇબ્રિડ મૉડેલને આઇસીસીએ મંજૂરી આપી હોવાનો અહેવાલ શુક્રવારે સાંજે મળ્યો હતો.આ અહેવાલમાં જણાવાયું હતું કે ભારત 2025માં પોતાની ટીમને પાકિસ્તાન…