- મનોરંજન
આ અભિનેતા લોકડાઉનમાં અલ્કોહોલિક બની ગયો હતો! પોડકાસ્ટમાં કર્યો ચોંકવનારો ખુલાસો
મુંબઈ: કોવિડ-19 પાનડેમિકને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ધંધા રોજગાર ઠપ્પ થઇ જતા આ સમયગાળો લોકો માટે ખુબ જ મુશ્કેલ રહ્યો હતો. ચાર દીવાલની અંદર બંધ રહેવાને કારણે માનસિક સમસ્યાઓ પણ વધી હતી. એવામાં યે હૈ મોહબ્બતેં, કયામત…
- નેશનલ
RJDમાં ઉથલપાથલ: લાલુ પ્રસાદ યાદવે મોટા દીકરાને પક્ષ-પરિવારમાંથી કરી હકાલપટ્ટી
નવી દિલ્હી/પટણાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, જ્યારે સત્તાધારી પાર્ટી સહિત વિપક્ષ પાર્ટીઓ તૈયારીઓ કરી રહી છે, ત્યારે રાજ્યની સૌથી મોટી પાર્ટી પૈકીની આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)એ સૌથી મોટો નિર્ણય લીધો છે, જે પૈકી પક્ષ પ્રમુખે પોતાના પરિવારમાંથી…
- ભચાઉ
પૂર્વ કચ્છના ભચાઉમાં હોટેલના માલિકની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, એક પકડાયો
ભચાઉ: પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના મોરગર ગામ નજીક ધોરીમાર્ગ પર આવેલી નેશનલ હોટલના માલિકને ત્રણ ઝનૂની શખ્સો દ્વારા છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયા હોવાની ઘટનાથી વધુ એકવાર કચ્છમાં કાયદો-વ્યસ્થાની કથળેલી પરિસ્થિતિ ઉજાગર થવા પામી છે. શું છે…
- નેશનલ
જ્યોતિ જાસૂસી કાંડમાં નવો ખુલાસો, યુ-ટ્યુબર સાથે મળીને કરતી હતી દુશ્મન દેશની વકીલાત
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ જાસૂસીના આરોપમાં પકડવામાં આવેલી જ્યોતિ મલ્હોત્રાની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. જેમાં રોજ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તે પાકિસ્તાનના જાણીતા યુ ટ્યુબર જીશાન હુસૈન સાથે સંપર્કમાં હતી. બંનેએ સાથે મળીને પાકિસ્તાનની છબીને…
- આણંદ (ચરોતર)
પ્રોટોકોલને પડતો મૂકીને ગુજરાતના રાજ્યપાલે એસટી બસમાં કરી મુસાફરી, કહ્યું લાંબા સમયની હતી ઈચ્છા…
આણંદ: ગુજરાતના રાજ્યપાલ (Gujarat Governor) આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) પોતાની સાદગી જીવનશૈલીના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આ દરમિયાન આજે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આત્મા પ્રોજેક્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ…
- રાશિફળ
આજનું રાશિફળ (25-05-25): વૃષભ, ધન અને કુંભ રાશિના જાતકો માટે રવિવાર લાવશે ખુશીઓનો ખજાનો…
મેષ રાશિના બિઝનેસ કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ પ્રમાણમાં સારો રહેશે. તમને તમારી યોજનાઓથી સંપૂર્ણ લાભ મળી રહ્યો છે. પરિવારના વડીલના સલાહ આજે તમને ખૂબ જ કામ આવશે. નાના બાળકો માટે કોઈ ભેટ સોગાદ લઈને આવશો. પરિવાર સાથે સમય…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર પોલીસ દળે પોતાની પ્રતિષ્ઠા વધારવા અને તાકાત સાબિત કરવા માટે કામ કરવું જોઈએ: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી) પુણે: મહારાષ્ટ્ર પોલીસ દળના બહાદુર અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીઓએ મહારાષ્ટ્ર પોલીસ દળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે, જેના કારણે પોલીસ દળનો ગૌરવશાળી ઇતિહાસ છે એમ જણાવતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પુણેના પાલક પ્રધાન અજિત પવારે ભારપૂર્વક જણાવ્યું…
- આમચી મુંબઈ
રવિવારે માધવબાગમાં અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ: માધવબાગ સંકુલમાં પ્રખ્યાત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રવિવારે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે આ એક ઐતિહાસિક ક્ષણ હોવાથી, કેન્દ્રીય ગૃહ અને સહકાર ખાતાના પ્રધાન અમિત શાહ અને…
- નેશનલ
ઇપીએફઓ કર્મચારીઓ માટે ખુશખબર, પીએફ પર વ્યાજ દર યથાવત રખાયો
નવી દિલ્હી : દેશના સાત કરોડ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજ દરની જાહેરાત કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ…