- ઇન્ટરનેશનલ
૨૦૨૪માં બાંગ્લાદેશમાં બળવા વખતે સામૂહિક હત્યાકાંડ અને અત્યાચારની કોર્ટે નોંધ લીધી
ઢાકા/નવી દિલ્હીઃ બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયે આજે ઢાકાના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર અને સાત અન્ય સાથી અધિકારીઓ સામે ગયા વર્ષે બળવા દરમિયાન માનવતા વિરુદ્ધના અપરાધો માટે આરોપો સ્વીકાર્યા છે. જેના કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી.…
- ઇન્ટરનેશનલ
યુક્રેનની રાજધાની કિવ પર રશિયાએ 69 મિસાઇલથી કર્યો ઘાતક હુમલો, 12 જણનાં મોત
કિવઃ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને દેશના અન્ય ક્ષેત્રો પર ડ્રોન અને મિસાઇલોથી મોટો હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આજે સવારે આ માહિતી આપી હતી. યુક્રેનના એરફોર્સના પ્રવક્તા…
- નેશનલ
સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ બહેરીનમાં: આતંકવાદ મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
મનામાઃ એક સર્વપક્ષી ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળે આજે બહેરીનના નાયબ વડા પ્રધાન શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી તેમ જ ભારત સામે સરહદ પારના આતંકવાદનો પડકાર અને તેનો સામનો કરવા માટે નવી દિલ્હીના દ્રઢ સંકલ્પ વિશે માહિતી…
- નેશનલ
શાહજહાંપુર મેડિકલ કોલેજમાં ગેસ લીકેજ થતા લોકોના શ્વાસ રૂંધાયા, ભાગદોડમાં એકનું મોત
શાહજહાંપુર ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આવેલી સરકારી મેડિકલ કોલેજમાં ગેસ લીકેજની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગેસ લીક થયો હોવાથી દર્દીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી હતી.…
- આમચી મુંબઈ
મુંડેના ક્વોટાનું પ્રધાનપદ, મુંડેના ખાતા બાદ હવે છગન ભુજબળને ધનંજય મુંડેનો જ બંગલો મળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે નવા સામેલ થયેલા એનસીપીના પ્રધાન છગન ભુજબળને મલબાર હિલ ખાતે ‘સાતપુડા’ નામનો બંગલો ફાળવ્યો છે. આ અંગેનો આદેશ રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (જીએડી) દ્વારા જારી કરવામાં આવ્યો હતો. જોકે, ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડેએ રાજીનામાના બે…
- ઇન્ટરનેશનલ
યુક્રેનનો પુતિન પર ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ: રશિયાનો દાવો
મોસ્કો/કિવઃ યુક્રેનની આર્મીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તે કુર્સ્ક ક્ષેત્ર પર ગયા હતા. યુક્રેનને આ હુમલો મધરાતે તેમના વિમાનની ઉડાન ભરતી વખતે કર્યો હતો, પરંતુ રશિયન સેનાએ એને નિષ્ફળ બનાવ્યો હતો.…
- મનોરંજન
આ અભિનેતા લોકડાઉનમાં અલ્કોહોલિક બની ગયો હતો! પોડકાસ્ટમાં કર્યો ચોંકવનારો ખુલાસો
મુંબઈ: કોવિડ-19 પાનડેમિકને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ધંધા રોજગાર ઠપ્પ થઇ જતા આ સમયગાળો લોકો માટે ખુબ જ મુશ્કેલ રહ્યો હતો. ચાર દીવાલની અંદર બંધ રહેવાને કારણે માનસિક સમસ્યાઓ પણ વધી હતી. એવામાં યે હૈ મોહબ્બતેં, કયામત…
- નેશનલ
RJDમાં ઉથલપાથલ: લાલુ પ્રસાદ યાદવે મોટા દીકરાને પક્ષ-પરિવારમાંથી કરી હકાલપટ્ટી
નવી દિલ્હી/પટણાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, જ્યારે સત્તાધારી પાર્ટી સહિત વિપક્ષ પાર્ટીઓ તૈયારીઓ કરી રહી છે, ત્યારે રાજ્યની સૌથી મોટી પાર્ટી પૈકીની આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)એ સૌથી મોટો નિર્ણય લીધો છે, જે પૈકી પક્ષ પ્રમુખે પોતાના પરિવારમાંથી…
- ભચાઉ
પૂર્વ કચ્છના ભચાઉમાં હોટેલના માલિકની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, એક પકડાયો
ભચાઉ: પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના મોરગર ગામ નજીક ધોરીમાર્ગ પર આવેલી નેશનલ હોટલના માલિકને ત્રણ ઝનૂની શખ્સો દ્વારા છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયા હોવાની ઘટનાથી વધુ એકવાર કચ્છમાં કાયદો-વ્યસ્થાની કથળેલી પરિસ્થિતિ ઉજાગર થવા પામી છે. શું છે…