- આમચી મુંબઈ
કલ્યાણ-ડોંબિવલીમાં કોરોના દર્દીનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ ૬૬ થઈ ગયા છે, જેમાં સૌથી વધુ કેસ મુંબઈમા નોંધાયા છે. હાલ મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૩૧ થઈ ગયો છે.…
- આમચી મુંબઈ
પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની હત્યા: પત્ની-પ્રેમીની ધરપકડ
મુંબઈ: પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની પત્નીએ પ્રેમી સાથે મળી હત્યા કરી હોવાની ઘટના એન્ટોપ હિલ વિસ્તારમાં બની હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હતી. એન્ટોપ હિલ વિસ્તારના રાજીવ ગાંધી નગરમાં ન્યૂ ટ્રાન્ઝિટ…
- અમદાવાદ
અમદાવાદમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું: ગેસ્ટ હાઉસમાંથી 3 મહિલાઓની ધરપકડ
અમદવાદ: અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાવળા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ગર્ભપાત રેકેટનો પર્દાફાશ કર્યો હતો. SOGએ આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને એક ગેસ્ટ હાઉસ પર દરોડા પડ્યા હતાં. આ મામલે પોલીસે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસને સ્થળ…
- નેશનલ
ગુજરાત મુલાકાત વખતે પીએમ મોદીને સિંદૂરનો છોડ મળ્યો, જાણો છોડનું મહત્ત્વ?
ભારતીય સંસ્કૃતિમાં પરિણીત સ્ત્રીઓ માટે સિંદૂરનું ખાસ મહત્વ છે. ભારતમાં સેંથીમાં સિંદૂર લગાવવાની પરંપરા છે, જે સુહાગનું પ્રતીક છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સિંદૂરનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. પરિણીત સ્ત્રીઓ સિંદૂર લગાવી તેમના પતિઓના રક્ષણ માટે પ્રાર્થના કરે છે. પહલગામ આતંકવાદી…
- આમચી મુંબઈ
પત્ની સાથેના ઝઘડાનો ગુસ્સો ઍરપોર્ટ પર બ્લાસ્ટની ધમકી આપી ઉતાર્યો: પતિ પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પત્ની સાથે થયેલા ઝઘડા બાદ ગુસ્સામાં પતિએ પોલીસ કંટ્રોલ રૂમને કૉલ કરી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપી ઉતાર્યો હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. પોલીસે મોબાઈલ લૉકેશનને આધારે પતિને પકડી પાડ્યો…
- તરોતાઝા
વિશેષ: 40 વર્ષ પછી મહિલામાં આ પાંચ રોગનું જોખમ વધે છે
વિશેષ -રશ્મિ શુકલ સ્ત્રીઓમાં આંખોની સ્થિતિ 40 વર્ષની ઉંમર પછી તેમાં ફેરફાર થવો સામાન્ય છે, પરંતુ સમયસર સાવધાની અને કાળજી રાખવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે. સ્ત્રીઓએ ખાસ કરીને તેમની આંખોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. વધતી ઉંમર સાથે શરીરમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (27-05-25): મેષ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારા મનમાં કામને લઈને નવા નવા વિચારો આવી શકે છે અને બિઝનેસમાં તમે એને ઈમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયાસ કરશો. તમારું મન કોઈ વાતને લઈને આજે પરેશાન રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં આજે…