- ઈન્ટરવલ

પ્રાસંગિક: ભારતે શા માટે એફ-35 નહીં, પણ એસયુ-57 ફાઈટર જેટ ખરીદવા જોઈએ?
-અમૂલ દવે અંગ્રેજીમાં કહેવત છે કે A friend in need is a friend indeed…, ગુજરાતીમાં કહીએ તો સંકટમાં કામ લાગે એ સાચો મિત્ર ! ભારત – પાકિસ્તાન વચ્ચેના મિની યુદ્ધમાં ભારતને પણ ખબર પડી ગઈ છે કે તેના સાચા મિત્ર…
- ઈન્ટરવલ

કવર સ્ટોરી : શેરમાર્કેટમાં ગાજ્યા આઇપીઓ વરસ્યા નહીં!-
નિલેશ વાઘેલાવરસાદી મોસમમાં મેઘરાજને યાદ કર્યા વગર ના ચાલે! જોકે કહેવત છે કે ગાજ્યા મેહ વરસે નહીં, એ રીતે મૂડીબજારમાં પાછલા વર્ષે જે બહુ ગાજેલા આઇપીઓએ પણ રોકાણકારોની વળતરના વરસાદની આશા પર પાણી ફેરવી દીધાં છે, તેની વાત માંડવી છે.…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : મોદીની વાત સાવ સાચી, પાકિસ્તાન શાંતિથી ના રહે તો ગોળી ખાવી જ પડશે
-ભરત ભારદ્વાજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે યુદ્ધવિરામ થઈ ગયો હોય પણ બંને દેશના નેતાઓ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હજુ બંધ થયું નથી. ભારતે યુદ્ધ ટાળવા માટે યુદ્ધવિરામ સ્વીકારી લીધો પણ પોતાના આક્રમક તેવર છોડ્યા નથી. આર્મી ચીફથી માંડીને વડા પ્રધાન…
- ઈન્ટરવલ

વિશેષ: માત્ર પૃથ્વી પર જ નહીં, એ ગ્રહ પર પણ જીવન છે?
અનંત મામતોરા પૃથ્વીથી સાતસો ટ્રિલિયન માઇલ દૂર સ્થિત K2-18b ગ્રહ પર જીવનના સંકેતો મળી આવ્યા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય વૈજ્ઞાનિક નિક્કુ મધુસૂદને દાવો કર્યો છે કે આ ગ્રહના વાતાવરણમાં એવાં રસાયણો મળી આવ્યાં છે, જે ફક્ત જીવંત જીવો દ્વારા જ…
- ઈન્ટરવલ

કચ્છી ચોવક: કર્મ કરીએં તો જ સપનાં સાકાર થાય!
કિશોર વ્યાસ ઘણા ભણેલા – ગણેલા, ડાહ્યા, ચતુર અને વળી હોશિયાર ગણાતા લોકો સામાન્ય રીતે પોતાનાં કામ આયોજનપૂર્વક તેમજ ગણતરી પૂર્વક કરતા હોય છે. એ સારી વાત છે કે, આયોજન અને તેમાં પણ ગણતરી જરૂરી હોય છે. પણ, હું અહીં…
- ઈન્ટરવલ

મગજ મંથન: વ્યક્તિને સજાગ બનાવે છે-દિશા દેખાડે છે જીવનની જવાબદારી…
વિઠ્ઠલ વઘાસિયા જવાબદારી એ માનવ જીવનનું અગત્યનું અંગ છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વિવિધ જવાબદારીઓ નિભાવે છે. પરિવાર પ્રત્યે, સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે અને પોતાના પ્રત્યે પણ એ જવાબદારી નિભાવે છે. દરેક વ્યક્તિની સફળતા અથવા તો મહાનતાનું મૂલ્યાંકન એના દ્વારા…
- ઈન્ટરવલ

તસવીરની આરપાર: માતાજીનાં નવરંગા માંડવાનો ક્રેઝ વધ્યો છે…
-ભાટી એન. ગુજરાતમાં સમસ્તીગત ગરબા રમાય ચોરે ચોકે નવરાત્રીમાં તેની આરાધના કરતા ભક્તો જોવા મળે તેમાં પણ હવે તો બિગ ગરબીઓ થવા લાગ્યા, જેમાં એક સાથે હજારો સ્ત્રી, પુરુષો રાસે રમતા નિહાળવા મળે છે…!? આપણા ગુજરાતમાં માતાજીની આરાધના ખૂબ થાય…
- આમચી મુંબઈ

મેટ્રો-4 લાઈનનું નિર્માણઃ થાણેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર
મુંબઈઃ વડાલા-ઘાટકોપર-કાસારવડવલી મેટ્રો-૪ લાઇનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. માજીવાડા મેટ્રો સ્ટેશનનું નિર્માણ કાર્ય આવતીકાલે એટલે 28 મેથી પહેલી જૂન દરમિયાન કરવામાં આવશે. પરિણામે વિવિયાના મોલ નજીકનો ફ્લાયઓવર આ કામ માટે મધ્યરાત્રિએ ટ્રાફિક માટે બંધ કરવામાં આવશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન…
- IPL 2025

આઇપીએલ ફાઇનલમાં ‘ઓપરેશન સિંદૂર’ના વીરોને સલામી: ત્રણેય સેનાના વડાઓને આમંત્રણ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) એ જણાવ્યું હતું કે તેણે 3 જૂને અમદાવાદમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ માટે ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓને આમંત્રણ આપ્યું છે. ટુર્નામેન્ટના સમાપન સમારોહ દરમિયાન તાજેતરના ઓપરેશન સિંદૂરમાં તેમના ‘વીર પ્રયાસો’ને સલામ કરવામાં…
- ઇન્ટરનેશનલ

એવરેસ્ટના બાદશાહઃ શેરપા ગાઇડે ૩૧મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરી રેકોર્ડ કર્યો
કાઠમંડુઃ પ્રખ્યાત નેપાળી શેરપા ગાઇડ કામી રીટાએ આજે ૩૧મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે વિશ્વના સૌથી ઊંચા પર્વત પર સૌથી સફળ ચઢાણનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. અભિયાનના આયોજક અને સેવન સમિટ ટ્રેક્સના પ્રમુખ…









