- આમચી મુંબઈ
શાહના મહારાષ્ટ્ર પ્રવાસ પછી શું થશે ‘મોટો ખેલો’
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રમાં ‘ઠાકરે બ્રધર્સ’ એકસાથે આવવાની અટકળો બાદ એક નવી ચર્ચા સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) પાલિકાની ચૂંટણીમાં ફરીથી બંને સાથે આવી શકે છે. એવો…
- ઇન્ટરનેશનલ
કોણ હતો હમાસનો પ્રમુખ નેતા મોહમ્મદ સિનવાર? ઇઝરાયલે હવાઈ હુમલામાં કર્યો ઠાર
ગાઝા/તેલ અવીવ: ઇઝરાયલ અને હમાસ (Israel Hamas War) વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલી સેના (Israeli army)એ હમાસના એક મોટા નેતાને ઠાર કર્યો છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Israeli Prime Minister Benjamin Netanyahu)એ IDF દ્વારા એક…
- IPL 2025
27 કરોડના ઋષભ પંત અંગે લખનઉના મેન્ટર ઝહીર ખાને આપ્યું નિવેદન, ક્ષમતા અંગે શંકા નહીં
લખનઉ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સીઝનમાં ઋષભ પંતે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતુ છતાં લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ઝહીર ખાને કહ્યું હતું કે આ વિકેટકીપર બેટ્સમેનની ક્ષમતા અને યોગ્યતા અંગે ક્યારેય કોઈ શંકા નહોતી. મેગા ઓક્શનમાં 27 કરોડ…
- IPL 2025
ક્રિકેટ સાથે પર્યાવરણની જાળવણી: GTએ વેસ્ટ મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી કરી
અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઈટન્સ(GT) પોઈન્ટ ટેબલમાં ત્રીજા સાથે રહી છે. GTએ લીગ સ્ટેજની 14 મેચમાંથી 9માં જીત મળેવી છે. લીગ સ્ટેજની 7 મેચ GTએ તેના હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં રમી હતી. અમદાવાદના નરેદ્ર મોદી સ્ટેડીયમાં…
- નેશનલ
સેબીનાં પૂર્વ વડા માધવી પુરી બુચને ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લિનચીટ
નવી દિલ્હીઃ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નાં પૂર્વ વડા માધવી પુરી બુચને ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લિનચીટ આપી છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે સેબીનાં પૂર્વ વડા સામેના આરોપો અપ્રમાણિત અને પાયાવિહોણા છે. લોકપાલે સેબીનાં પૂર્વ વડા માધવી પુરી બુચને ભ્રષ્ટાચારના આરોપોમાંથી…
- સ્પોર્ટસ
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ: 4 બાય 400 મીટર મિક્સ્ડ રિલેમાં ભારતે ચીનને પછાડ્યું, રેકોર્ડ સમયમાં જીત્યો ગોલ્ડ મેડલ
ગુમી (દક્ષિણ કોરિયા): દક્ષિણ કોરિયાના ગુમીમાં 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતની 4 બાય 400 મીટર મિક્સ્ડ રિલે ટીમે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે વિવિધ ઇવેન્ટ્સમાં 4 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ટુનામેન્ટમાં 28 મે…
- આમચી મુંબઈ
સાવરકર પર ટિપ્પણી: સેના (યુબીટી)ના નેતાએ રાહુલ ગાંધીનો ચહેરો કાળો કરવાની ધમકી આપી
નાશિક: શિવસેના (યુબીટી)ના એક સ્થાનિક પદાધિકારીએ બુધવારે કહ્યું હતું કે તેઓ સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર વિશેની ‘અપમાનજનક’ ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીનો ચહેરો કાળો કરશે, જેના પર મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના નાસિકમાં પાર્ટીના…
- નેશનલ
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની આંતરિક ચૂંટણી માટે પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરી
નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(એમસીડી)ની ૨ જૂને યોજાનારી આંતરિક ચૂંટણી માટે પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરી છે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખે વિવિધ રાજકીય પક્ષોએ એમસીડીના ૧૨ ઝોનલ વોર્ડ સમિતિઓમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સ્થાયી સમિતિના સભ્યોના પદો માટે આગામી ચૂંટણીઓ માટે…
- મનોરંજન
કાજોલ-રાનીના કાકાનું નિધન: બોલીવુડના કલાકારો અંતિમસંસ્કારમાં હાજર
કાજોલ-રાની મુખર્જીના કાકા તથા અભિનેત્રી શરબની મુખર્જીના પિતા રોનો મુખર્જીનું આજે મુંબઈમાં નિધન થયું હતું. રોનો મુખર્જીએ બે ફિલ્મો – હૈવાન (1977) અને તુ હી મેરી ઝિંદગી (1965) દિગ્દર્શિત કરી હતી. આ મુશ્કેલ સમયમાં તેના પિતરાઈઓ, દિગ્દર્શક અયાન મુખર્જી અને…
- આમચી મુંબઈ
નાળાસફાઈ, મીઠી નદીના કૌભાંડો માટે શ્વેતપત્રિકા કાઢો: ભાજપ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈમાં સોમવારે થયેલી અતિવૃષ્ટિ બાદ સર્જાયેલી પૂરજનક પરિસ્થિતિ અને મુંબઈગરાને થયેલી હાલાકી બાદ ભાજપના પ્રતિનિધિ મંડળે બુધવારે પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લઈને પાલિકામાં છેલ્લા ૨૦ વર્ષથી પ્રલંબિત રહેલા બ્રિમસ્ટોર્વડ વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા, નાળાબાંધકામ સહિત…