- IPL 2025

મારો આ સાથી ખેલાડી મુંબઈના રહેઠાણોના ભાવ જેવો છેઃ હાર્દિકે આવું કોના માટે કહ્યું?
મુલ્લાંપુરઃ મુંબઈ ઇન્ડિન્સ (MI)ની ટીમ પાંચ ટાઇટલ જીત્યા પછી હવે છઠ્ઠા ટાઇટલની લગોલગ પહોંચી ગઈ એને પગલે કૅપ્ટન હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)એ ટીમના દરેક ખેલાડીને બિરદાવ્યો છે. ખાસ કરીને તેણે ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH) પર પ્રશંસાની…
- આમચી મુંબઈ

કલ્યાણમાં સંરક્ષક દીવાલ તૂટી પડતાં બાળકનું મોત: સ્કૂલના ડિરેક્ટરની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં સ્કૂલની સંરક્ષક દીવાલ તૂટી પડતાં 11 વર્ષના બાળકનું મોત થયાના બીજે દિવસે પોલીસે સ્કૂલના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. સ્કૂલની આ સંરક્ષક દીવાલ જોખમી હતી અને રહેવાસીઓએ વારંવાર ચેતવણી આપ્યા છતાં તે તરફ સ્કૂલ દ્વારા દુર્લક્ષ કરવામાં…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું
અમદાવાદઃ વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં. આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે…
અકસ્માત બાદ પગ ગુમાવનારા શખસને 58.26 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
થાણે: ચાર વર્ષ પૂર્વે અકસ્માત બાદ પગ ગુમાવનારા ભૂતપૂર્વ અકાઉન્ટન્ટને મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 58.26 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલના અધ્યક્ષસ્થાને એસ. એન. શાહ હતા અને તેમણે 23 મેના રોજ આ આદેશ આપ્યો હતો. 24 ફેબ્રુઆરી,…
- નેશનલ

શું ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે ફાઇટર જેટ ગુમાવ્યા? CDS અનિલ ચૌહાણે કર્યો ખુલાસો
નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. ભારતે પાકિસ્તાન અને પીઓકેની અંદર આવેલા આતંકી ઠેકાણાઓને ધૂળમાં ભેળવી દીધા હતા. જો કે ત્યારબાદ પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારોમાં હુમલાઓ કર્યા હતા અને…
- આમચી મુંબઈ

બે સગીરાને દેહવ્યાપારમાં ધકેલવા બદલ મહિલાને 14 વર્ષની જેલ
થાણે: થાણેની વિશેષ અદાલતે બે સગીરાને દેહવ્યાપારમાં ધકેલવા બદલ 40 વર્ષની મહિલાને 14 વર્ષની સખત કેદ ફટકારી હતી. વિશેષ પોક્સો એક્ટ જજ ડી.એસ.એ. દેશમુખે 30 મેના રોજ આપેલા આદેશમાં મહિલાને સજા ઉપરાંત 14 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. વિશેષ…
- આમચી મુંબઈ

આવતીકાલે વેકેશનના છેલ્લાં રવિવારે મુંબઈ દર્શન કરવાનું વિચારતાં હોવ તો માંડી વાળજો, નહીંતર….
મુંબઈઃ મધ્ય રેલવે પર દર રવિવારની જેમ આ રવિવારે એટલે કે આવતીકાલે પણ સિગ્નલ, ટ્રેક મેઈન્ટેનન્સ સહિતના અનેક મહત્ત્વના કામકાજ માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જો તમે પણ આવતીકાલે વેકેશનના છેલ્લાં રવિવારે પરિવાર અને મિત્રો સાથે વેકેશન પર જવાનું…
- મહારાષ્ટ્ર

વૈષ્ણવી હગવણેના પરિવારજનોને ધમકાવનારાની લેશ ચવાણને 3 જૂન સુધીની પોલીસ કસ્ટડી
પુણે: દહેજ માટે અપાતા ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરનાર વૈષ્ણવી હગવણેના પરિવારજનોને ધમકાવવા બદલ નેપાળ બોર્ડર નજીકથી પકડાયેલા નીલેશ ચવાણને સ્થાનિક કોર્ટે 3 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પુણે પોલીસે શુક્રવારે ભારત-નેપાળ બોર્ડર નજીક ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતેથી તાબામાં લીધો…








