- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલથી આ મોબાઈલ ફોનમાં નહીં કામ કરે What’sApp, જોઈ લો તમારો ફોન તો નથીને યાદીમાં…
વોટ્સએપએ આજકાલના સમયની દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઈ છે, આવી પરિસ્થિતિમાં તો હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ભાઈસાબ આખરે એવા તે કયા મોબાઈલ ફોન્સ છે કે જેમાં આવતીકાલથી વોટ્સએપ નહીં વાપરી…
- સ્પોર્ટસ
જય શાહ ફૂટબૉલ-ફાઇનલના પ્રસંગે યુઇફાના પ્રમુખને મળ્યા
મ્યૂનિકઃ યુરોપના મ્યૂનિક શહેરમાં યુરોપિયન ફૂટબૉલનું સંચાલન કરતી સંસ્થા યુઇફા (UEFA)ના પ્રમુખ ઍલેકઝાંડર સેફરિનને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહ મળ્યા હતા. આ મુલાકાત શનિવારે ચૅમ્પિયન્સ લીગ નામની પ્રતિષ્ઠિત ફૂટબૉલ સ્પર્ધાની પીએસજી (PSG) તથા ઇન્ટર…
- આપણું ગુજરાત
અમદાવાદથી લઈને દેવભૂમિ દ્વારકા સુધી ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત યોજાઇ મોકડ્રીલ: ગુજરાતમાં સુરક્ષા તંત્ર સજ્જ!
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ ગુજરાત રાજ્યભરમાં ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત મોટા પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ સંભવિત આફતો, ખાસ કરીને હવાઈ હુમલા અથવા કટોકટીની સ્થિતિમાં જાહેર સુરક્ષા અને રાહત-બચાવ કામગીરીની તૈયારીઓને ચકાસવાનો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 17 ડીવાયએસપીને એસપી તરીકે પ્રમોશન, જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાત પોલીસમાં ફરી પ્રમોશનની પ્રક્રિયા શરૂ થઈ છે. એક સાથે 17 ડીવાયએસપીને એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હતા. પી.જી.ધારૈયાને નાયબ પોલીસ અધિક્ષક (વહીવટ) ચેતક કમાન્ડો ફોર્સ, ગ્રપ 12 ગાંધીનગરથી પોલીસ અધિક્ષક (વહીવટ) ચેતક કમાન્ડો ફોર્સ, ગ્રુપ 12 ગાંધીનગર ખાતે…
- નેશનલ
ભારત-તુર્કી તણાવની હવાઈ સેવાઓ પર અસર: અમદાવાદ-બાકુ સીધી ફ્લાઈટ્સ પર ગ્રહણ, પ્રવાસીઓ મુંઝવણમાં
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંબંધોમાં તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ખુલ્લો ટેકો મળ્યા બાદ, રાજકીય તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર જોવા મળી રહી છે. ખાસ કરીને, જુલાઈ 2025થી અમદાવાદ (Ahmedabad) અને બાકુ (Baku) વચ્ચે શરૂ થનારી…
- IPL 2025
મારો આ સાથી ખેલાડી મુંબઈના રહેઠાણોના ભાવ જેવો છેઃ હાર્દિકે આવું કોના માટે કહ્યું?
મુલ્લાંપુરઃ મુંબઈ ઇન્ડિન્સ (MI)ની ટીમ પાંચ ટાઇટલ જીત્યા પછી હવે છઠ્ઠા ટાઇટલની લગોલગ પહોંચી ગઈ એને પગલે કૅપ્ટન હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)એ ટીમના દરેક ખેલાડીને બિરદાવ્યો છે. ખાસ કરીને તેણે ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH) પર પ્રશંસાની…
- આમચી મુંબઈ
કલ્યાણમાં સંરક્ષક દીવાલ તૂટી પડતાં બાળકનું મોત: સ્કૂલના ડિરેક્ટરની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં સ્કૂલની સંરક્ષક દીવાલ તૂટી પડતાં 11 વર્ષના બાળકનું મોત થયાના બીજે દિવસે પોલીસે સ્કૂલના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. સ્કૂલની આ સંરક્ષક દીવાલ જોખમી હતી અને રહેવાસીઓએ વારંવાર ચેતવણી આપ્યા છતાં તે તરફ સ્કૂલ દ્વારા દુર્લક્ષ કરવામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું
અમદાવાદઃ વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં. આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે…
- આમચી મુંબઈ
અકસ્માત બાદ પગ ગુમાવનારા શખસને 58.26 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
થાણે: ચાર વર્ષ પૂર્વે અકસ્માત બાદ પગ ગુમાવનારા ભૂતપૂર્વ અકાઉન્ટન્ટને મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 58.26 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલના અધ્યક્ષસ્થાને એસ. એન. શાહ હતા અને તેમણે 23 મેના રોજ આ આદેશ આપ્યો હતો. 24 ફેબ્રુઆરી,…