- નેશનલ
દિલ્હીનાં રેસ્ટોરન્ટમાં આગથી મચી દોડધામ; છ લોકો ગંભીર રીતે ઘાયલ
નવી દિલ્હી: દિલ્હીના એક રેસ્ટોરન્ટમાં આજે અચાનક આગ લાગી હતી. એલપીજી સિલિન્ડરમાં લીકેજને આગ લગવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા હતા, જેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની…
- અમદાવાદ
અમદાવાદઃ નળસરોવર વિસ્તારમાં જુગાર રમતા 18 ઈસમો ઝડપાયા, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી ટીમે મળેલી બાતમીને આધારે નળસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18 જેટલા ઈસમોને 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 2,10,510, 21 મોબાઈલ, 7 મોટર સાઇકલ, બે ફોર વ્હીલ મળી કુલ 15,06,610 રૂપિયાના મુદ્દામાલ…
- ઇન્ટરનેશનલ
ISROએ વધુ એક ઝળહળતી સિદ્ધિ મેળવી; SPADEX મિશનનું અનડોકિંગ સફળ, જાણો શું છે મિશન
બેંગલુરુ: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અવકાશમાં એક બાદ એક સિદ્ધિ મેળવીને દેશનું નામ રોશન કરી રહ્યું છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ISRO હાલ ચંદ્રયાન-4ની તૈયારી કરી રહ્યું છે, આ મિશન 2028માં લોન્ચ કરવાની યોજના છે. એ પહેલા ISROએ સ્પેસ ડોકિંગ…
- બોટાદ
બોટાદની કાળુભાર નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત
બોટાદઃ રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી રાહત મેળવવા લોકો સ્વીમિંગ પુલ, નદીમાં સ્નાન માટે ઉમટી રહ્યા છે. આ દરમિયાન બોટાદની કાળુભાર નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થયા હતા. હોળીના દિવસે જ આ ઘટના બનતાં…
- લાડકી
મુખ્બિરે ઈસ્લામ: પહેલા પોતાને ઓળખો જીવન ખુદ બ ખુદ સમજાઇ જશે
-અનવર વલિયાણી જીવનનાં રહસ્યને સમજવું હોય તો સૌપ્રથમ સ્વયં પોતાને ઓળખવું જરૂરી છે. જેણે સ્વયં પોતાની જાતને ઓળખી શકયો તેણે જ જીવનના રહસ્યને પિછાણી શકવા તેણે જ જીવનના રહસ્યને પીછાણી શકવા કામિયાબ-સફળ થઇ શકયો એ સનાતન સત્યને કદી નકારશો નહીં.…
- Uncategorized
આ લોકોએ ભૂલથી પણ ના કરવા જોઈએ હોલિકા દહનના દર્શન, નહીંતર…
ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે આ વખતે 13મી માર્ચના હોલિકા દહન કરવામાં આવશે. હિંદુ શાસ્ત્રોની વાત કરીએ તો હોલિકા દહનને અસત્ય પર સત્યની જિતનું પ્રતિક છે. ભારત સહિત વિવિધ દેશોમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં…
- ઇન્ટરનેશનલ
30 કલાકની જહેમત બાદ હાઈજેક કરાયેલી ટ્રેનમાંથી તમામ મુસાફરોને બચાવાયા; 33 આતંકીઓ ઠાર
ક્વેટા: પાકિસ્તાનના બલુચિસ્તાનના બોલાન જિલ્લામાં BLA બળવાખોરો દ્વારા હાઇજેક કરાયેલી જાફર એક્સપ્રેસના તમામ 346 બંધકોને પાકિસ્તાન સેનાએ સફળતાપૂર્વક મુક્ત કરાવ્યા છે. આ બચાવ કામગીરીમાં 33 આતંકીઓ માર્યા ગયા હતા, જ્યારે 28 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 27 સૈનિકો ટ્રેનમાં મુસાફરો…
- નેશનલ
જય શાહનો પી. એ. બનીને ફરતો યુવાન પકડાયો
હરિદ્વારઃ ઉત્તરાખંડના હરિદ્વાર શહેરમાંથી છેતરપિંડીનો એક અજબ કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક ચીટરે સૌ કોઈને ચોંકાવી દીધા છે.છેતરપિંડી કરનાર આ માણસ થોડા સમયથી પોતાને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅન જય શાહના પર્સનલ અસિસ્ટન્ટ (પી. એ.) તરીકે ઓળખાવવાની મોજમાં મસ્ત…