- નેશનલ
પશ્ચિમ બંગાળમાં અમિત શાહના મમતા બેનર્જી પર પ્રહાર, વર્ષ 2026માં ભાજપ સરકાર બનાવશે
કોલકાતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા. તેમણે ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે, વર્ષો સુધી બંગાળમાં સામ્યવાદીઓનું શાસન હતું. ત્યારબાદ મમતા બેનર્જી ‘મા, માટી, માનુષ’ ના નારા સાથે આવ્યા. તેમણે બંગાળની મહાન…
- નેશનલ
મમ્મી-પપ્પા પછી ભાઈ તેજસ્વી માટે તેજ પ્રતાપે લખી નવી પોસ્ટ, દરેક જગ્યાએ જયચંદ છે…
પટણા: હાલ વિવાદોમાં ઘેરાયેલા તેજ પ્રતાપ યાદવ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે ફરી એકવાર ભાવુક પોસ્ટ કરીને રાજકીય વર્તુળોમાં હડકંપ મચાવ્યો છે. ઘર અને પરિવાર બંનેથી અલગ…
- મહારાષ્ટ્ર
તાડોબા ટાઈગર રિઝર્વમાં બે હાથી ઘૂસ્યા, વન વિભાગ એલર્ટ
ચંદ્રપુર: પડોશમાં આવેલા ગઢચિરોલી જિલ્લામાંથી મહારાષ્ટ્રના ચંદ્રપુર તાડોબા અંધારી ટાઇગર રિઝર્વમાં બે હાથી ઘૂસી ગયા બાદ ડ્રોન અને નાઈટ વિઝન ડિવાઈસની વિસ્તૃત મોનિટરિંગ મિકેનિઝમ (દેખરેખ વ્યવસ્થા) મૂકવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. View this post on Instagram A post…
- સ્પોર્ટસ
પીએસજીને મેસી, નેમાર, ઍમ્બપ્પે ન અપાવી શક્યા એ ચૅમ્પિયન્સ લીગનું ટાઇટલ માર્કિન્યૉસે અપાવ્યું
મ્યૂનિકઃ ફ્રાન્સની પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG) ટીમ ઘણી નામાંકિત ટ્રોફી જીતી છે, પણ યુરોપની પ્રતિષ્ઠિત ચૅમ્પિયન્સ લીગની ટ્રોફીથી ઘણા સમયથી વંચિત રહેતી હતી જે શનિવારે મેળવીને એના અસંખ્ય ચાહકોની વર્ષોની ઇન્તેજારીનો અંત લાવી દીધો હતો. શનિવારની ફાઇનલમાં પીએસજીએ ઇન્ટર મિલાન (INTER…
- રાશિફળ
આજનું રાશિફળ (01-06-25): કર્ક રાશિના જાતકોને આજે થઈ શકે છે આર્થિક લાભ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુભવોથી ભરપૂર રહેશે. જીવનસાથી તરફથી આજે કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. બિઝનેસમાં પણ કંઈક નવું કરવાનું પ્લાનિંગ કરશો અને એમાં સફળતા મળશે. નોકરી શોધી રહેલાં લોકોને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળી રહી છે.…
- IPL 2025
મુંબઈનું છઠ્ઠું ટાઇટલ કે આઇપીએલને મળશે નવું ચૅમ્પિયન?
અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે અમદાવાદમાં રવિવાર, પહેલી જૂને (સાંજે 7.30 વાગ્યાથી) આઇપીએલ-2025માં સેમિ ફાઇનલ સમાન નૉકઆઉટ મુકાબલો (ક્વૉલિફાયર-ટૂ) છે જેમાં જીતનારી ટીમ મંગળવાર, ત્રીજી જૂને અમદાવાદમાં જ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે ફાઇનલમાં રમશે. ટૂંકમાં,…
- આપણું ગુજરાત
ધોરણ 1 થી 5 ની 7000 શિક્ષકોની ભરતી રદ, મેરિટ ગણતરીમાં ગડબડ થવાથી લેવાયો નિર્ણય!
ગાંધીનગર: રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માટેની 7000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. 22 મે થી 31 મે, 2025 દરમિયાન ચાલેલી આ પસંદગી પ્રક્રિયા મેરિટની ગણતરીમાં થયેલી ગંભીર ભૂલને કારણે રદ કરાઈ હોવાનું સામે આવ્યું…