- નેશનલ
ભારત પ્રત્યેનો પ્રેમ: મિસ વર્લ્ડ ઓપલ ચુઆંગસરી રામ મંદિરના દર્શન માટે ઉત્સુક, ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓથી પ્રભાવિત!
નવી દિલ્હી: મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગસરીએ સમાચાર એજન્સી સાથેની ખાસ વાતચીતમાં ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે ભારતના અનેક મંદિરોની મુલાકાત લેવાની ઈચ્છા જાહેર કરી છે, જેમાં અયોધ્યાનું રામ મંદિર પણ સામેલ છે.…
- નેશનલ
કમલ હાસન ભાષાકીય વિવાદમાં ફસાયા, કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગ
નવી દિલ્હી : દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસન હાલ તેમની ફિલ્મ ઠગ લાઈફને મુદ્દે ચર્ચામાં છે. ત્યારે ભાષાકીય વિરોધમાં કમલ હાસનનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે. જેમાં થોડા દિવસો પહેલા કન્નડ ભાષા અંગે આપેલા નિવેદન બાદ કમલ હાસનનો ભારે વિરોધનો સામનો…
- આપણું ગુજરાત
કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી; કાલે ફોર્મ ફરે તેવી શક્યતા
અમદાવાદ: કડી વિધાનસભા બેઠક-24ની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરતા લાંબા સમયથી ચાલી આવતી અટકળોનો અંત આવ્યો છે. જેની જાહેરાત કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત વિધાનસભાની આગામી…
- સ્પોર્ટસ
નાઇજિરિયામાં મોટી દુર્ઘટનાઃ માર્ગ અકસ્માતમાં બાવીસ ઍથ્લીટના મૃત્યુ
અબુયા (નાઇજિરિયા): આફ્રિકા ખંડના નાઇજિરિયા (Nigeria)માં ઉત્તર ભાગના કૅનો રાજ્યમાં શનિવારે ગમખ્વાર દુર્ઘટના બની હતી જેમાં એક સ્પોર્ટ્સ ફેસ્ટિવલ (sports festival)માં ભાગ લઈને ઘરે પાછા આવી રહેલા ઍથ્લીટોની બસ પુલ પરથી નીચે પડતાં ઓછામાં ઓછા બાવીસ ઍથ્લીટના મૃત્યુ થયા હતા…
- IPL 2025
પાંચ-પાંચ ઓવર પણ રમી શકાશેઃ એ માટેની ડેડલાઇન જાણી લો…
અમદાવાદઃ પંજાબ કિંગ્સ (PBKS)એ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી અને પાંચ ટાઇટલ જીતી ચૂકેલા મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને પ્રથમ બૅટિંગનો મોકો મળ્યો. જોકે મૅચ શરૂ થવાની તૈયારી થઈ રહી હતી અને બન્ને ટીમના ખેલાડીઓ મેદાન પર આવી રહ્યા હતા ત્યારે વરસાદ…
- અમદાવાદ
દિલ્હી પછી ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અમદાવાદમાં હળવો વરસાદ
અમદાવાદ: પાટનગર દિલ્હી સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવ્યા પછી ગુજરાતમાં સાંજ પછી એકાએક વાતાવરણમાં ફેરફાર થયો હતો. અમદાવાદ શહેરમાં આજે મોડી સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ…
- અમદાવાદ
ખાખીને દાગ: છેલ્લા અઠવાડિયામાં ગુજરાત પોલીસમાં નશા, અકસ્માત, છેડતી અને ગુંડાગીરીના કિસ્સાઓથી ખળભળાટ!
અમદાવાદ: ગુજરાત પોલીસની ‘ખાખી’ વર્દીની શાખને દાગ લગાડતા અનેક બનાવો તાજેતરમાં સામે આવ્યા છે, જેણે નાગરિકોમાં ચિંતા અને રોષ વ્યાપક બનાવ્યો છે. આજે અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો, જ્યારે અન્ય કિસ્સાઓમાં પોલીસકર્મીઓ દ્વારા છેડતી, ગુંડાગીરી અને નિર્દયતાપૂર્વકના મારપીટના…