- અમદાવાદ

કોંગ્રેસના મહાઅધિવેશનમાં પ્રિયંકા ગાંધી પર પાર્ટી થશે મહેરબાન! સૂત્રોએ કહ્યું – મોટી જવાબદારી મળશે
અમદાવાદઃ કોંગ્રેસ હવે આગામી ચૂંટણીને લઈને પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતની 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે તૈયારીઓ કરવાની છે. આવતીકાલથી અમદાવાદ ખાતે કોંગ્રેસનું મહાઅધિવેશન શરૂ થઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના 2000 થી…
- Uncategorized

સગર્ભા મહિલાનું મૃત્યુ: તપાસ સમિતિના અહેવાલમાં પુણેની હોસ્પિટલે અગાઉ ચુકવણીની માગણી કરીને ધોરણોનું ઉલ્લંઘન કર્યાનું તારણ
પુણે: પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલ દ્વારા 10 લાખ રૂપિયાની ડિપોઝિટ ન ભરવા માટે દાખલ કરવાનો ઇનકાર કરાયેલી ગર્ભવતી મહિલાના મૃત્યુની તપાસ કરી રહેલી સમિતિના અહેવાલમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે સંસ્થા દ્વારા ચેરિટેબલ હોસ્પિટલોને કટોકટીના કેસોમાં અગાઉ ચુકવણીની માગણી…
- મહારાષ્ટ્ર

વર્ધામાં ધોતી પહેરી નહીં હોવાથી મંદિરમાં નો-એન્ટ્રી: ભાજપના નેતાનો દાવો
વર્ધા (મહારાષ્ટ્ર): પૂજાની ધોતી પહેરી ન હોવાથી ભગવાન રામના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં, એવો આક્ષેપ ભાજપના ભૂતપૂર્વ સાંસદ રામદાસ તાડસે કર્યો હતો. ભગવાનની પ્રતિમાને પાસે જવું હોય તો સોવાલે (ધોતી) પહેરવી ફરજિયાત છે એમ કહીને વર્ધા જિલ્લાના દેવલી…
- આમચી મુંબઈ

ગરમીથી મુંબઈ અને માથેરાન સરખા તપ્યાઃ આગામી બે-ત્રણ દિવસ IMDની શું છે આગાહી?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનનો પારો વધ્યો છે. ગયા અઠવાડિયે કમોસમી વરસાદ બાદ એક-બે દિવસ થોડો દિલાસો મળ્યો હતો, પરંતુ હવે સ્થિતિ ગંભીર બની છે. તાપમાનમાં વધારો રહેશે જ એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મુંબઈમાં ગરમીના પારાની સાથે…
- Uncategorized

રિયાલિટી ટીવી શો બાદ આ ક્યુટ કપલ એન્જોય કરી રહ્યું છે વેકેશન, ફોટો થયા વાઈરલ…
કુકિંગ રિયાલિટી ટીવી શો સેલિબ્રિટી માસ્ટરશેફ કરનારી ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ હાલમાં પોતાના બોયફ્રેન્ડ કરણ કુંદ્રા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે અને તેણે ખુદ એની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. કરણ અને તેજસ્વી ટીવી ઈન્ડસ્ટ્રીનું ખૂબ જ…
- મહારાષ્ટ્ર

સાયબર ગુનાઓની યાદીમાં આર્થિક છેતરપિંડી ટોચ પર, ટેક-સેવી પોલીસની જરૂર: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે સાયબર ગુનાઓની યાદીમાં આર્થિક છેતરપિંડી ટોચ પર છે, ત્યારબાદ ધમકીઓ અને જાતીય ગુનાઓના કિસ્સાઓ આવે છે અને તેમને ઉકેલવામાં પોલીસને ‘ટેકનોલોજી-સેવી’ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ફડણવીસ મુંબઈ…
- નેશનલ

વારાણસીમાં 19 વર્ષની યુવતી પર ‘સામૂહિક દુષ્કર્મ’ની ઘટના! 6 આરોપી પકડાયા, 1 ફરાર
વારાણસીઃ ભારતમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, એવું રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા કહે છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક 19 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી…
- મહારાષ્ટ્ર

સગીરાને કૉલ્ડ કોફી પીવડાવી તેના જ ઘરમાંથી ઘરેણાં ચોર્યાં બેસ્ટ ફ્રેન્ડે
પુણે: પુણેમાં સગીરાને તેની જ બેસ્ટ ફ્રેન્ડે ઘેનયુક્ત કોલ્ડ કોફી પીવડાવીને ઘરમાંથી પાંચ લાખથી વધુની કિંમતનાં ઘરેણાં ચોર્યાં હતાં. ભારતીય વિદ્યાપીઠ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ પુણે સ્ટેશનથી યુવતીને તાબામાં લીધી હતી અને તેની પાસેથી ચોરીના ઘરેણાં જપ્ત…
- આમચી મુંબઈ

વસઈના ફ્લૅટમાંથી 11.58 કરોડનું ડ્રગ્સ જપ્ત: નાઈજીરિયનની ધરપકડ
પાલઘર: વસઈના એક ફ્લૅટમાં કાર્યવાહી કરી પોલીસે અંદાજે 11.58 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી નાજીરિયન નાગરિકની ધરપકડ કરી હતી. તાજેતરના સમયમાં પાલઘર જિલ્લામાં ડ્રગ્સનો જપ્ત કરાયેલો આ સૌથી મોટો જથ્થો હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.વસઈ પૂર્વમાં એવરશાઈન સિટી…
- IPL 2025

કોલકાતા-લખનઊના મુકાબલામાં નારાયણ-રાઠીની ટક્કર પર સૌની નજર
કોલકાતાઃ ઈડન ગાર્ડન્સ (Eden Gardens)માં આવતી કાલે (મંગળવારે, બપોરે 3.30 વાગ્યાથી) યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે આઇપીએલ (IPL)ની 18મી સીઝનની 21મી મૅચ રમાશે જેમાં એવી બે ટીમ ટકરાશે જેમાંની એક ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને…









