- મનોરંજન

જાણીતા પ્રોડ્ક્શન હાઉસની પાર્ટીમાં અભિષેક બચ્ચન, નિમરત કૌર, રશ્મિકા મંદાના છવાયા
મુંબઈઃ ‘સ્ત્રી’, ‘ભેડિયા’ જેવી ફિલ્મો બનાવનાર પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સના 20 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડની ઘણી બધી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ કલાકારોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા…
- IPL 2025

એકેય સેન્ચુરી ન થઈ, પણ ત્રણ વિદેશી બૅટ્સમેને લખનઊને 238/3નો તોતિંગ સ્કોર અપાવ્યો
કોલકાતાઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે આજે અહીં આઇપીએલ (IPL 2025)ના દમદાર મુકાબલામાં યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે બૅટિંગ મળી એનો ટૉપ-ઑર્ડરના ત્રણેય વિદેશી બૅટ્સમેને પૂરો ફાયદો લીધો હતો અને શાનદાર ઓપનિંગ બાદ ઇનિંગ્સને ધમાકેદાર અંત આપ્યો હતો. વૈભવ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટેકનોલોજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ટેકનોલોજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, કારણ કે મુંબઈ પહેલેથી જ એક ફિનટેક રાજધાની છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું.‘આઈજીએફ મુંબઈ એનએક્સટી 25: લીડિંગ ધ લીપ’ નામના…
- નેશનલ

વર્ષ પછી સમાજવાદી પાર્ટીના સાસંદ પહોંચ્યા શ્રીરામના શરણે, પાર્ટીમાં નવાજૂનીના એંધાણ?
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (સપા)માં રામ ભક્તિ જાગ્રત થઈ હોય તેવું લાગી રહ્યું છે. રામ નવમીના અયોધ્યાના પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે રામ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતા. આ દરમિયાન સપાના સાંસદે કહ્યું કે, રામ અમારા રોમે રોમમાં વસેલા છે, આપણે…
- રાશિફળ

48 કલાક બાદ ગુરુ આ રાશિના જાતકોને ગુરુ કરાવશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સમૃદ્ધિ, જ્ઞાન, અધ્યાત્મિક અને સન્માનનો કારક માનવામાં આવ્યો છે. આવો આ ગુરુ મંગળના નક્ષત્રમાં ગોચર કરવામાં જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગુરુના…
- ભુજ

કચ્છના રણમાં ગૂમ થયેલા ત્રણ યુવાનમાંથી બે મળ્યા, એકની શોધ જારી
ભુજઃ ભીષણ ગરમી વચ્ચે સીમાવર્તી રાપર તાલુકાના બેલાના અફાટ રણમાં આગામી સોલાર પ્રોજેક્ટ માટે સર્વે કરવા ગયેલા ત્રણ પરપ્રાંતિય કર્મીઓ ગૂમ થઈ જતા જતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ભયાનક ગરમી વચ્ચે ત્રણ લોકો ગુમ થઇ ગયા હોવા અંગેની…
- નેશનલ

સુપ્રીમ કોર્ટમાં વક્ફ બિલ વિરોધી 14 અરજી મુદ્દે 15મી એપ્રિલના સુનાવણી હાથ ધરાશે
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલને સંસદની સાથે રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા પછી પણ એના વિરોધમાં મુસ્લિમ સંગઠનોની સાથે કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. વિવિધ પાર્ટી સાથે મુસ્લિમ સંગઠનોએ વક્ફ સંશોધન બિલના વિરોધમાં અત્યાર સુધીમાં 14 અરજી કરવામાં આવી છે, જેના…
- ઇન્ટરનેશનલ

અમેરિકા OPT સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યું છે: ભારતીય વિદ્યાર્થીઓ આ રીતે થશે અસર
વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ યુનાઇટેડ સ્ટેટ્સની ઈમિગ્રેશન પોલિસીમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. એવામાં યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસમાં એક નવું બિલ રજુ કરવામાં આવ્યું છે. આ બીલ પસાર થતા યુએસમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માઠી અસર થઇ શકે…
- રાશિફળ

આજનું રાશિફળ (08-04-2025): આજનો દિવસ આ 6 રાશિના જાતકો માટે લાભદાયી રહેશે, જાણો બાકી રાશિના શું થશે હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમને વ્યવસાયમાં સારો નફો મળવાની સંભાવના છે અને તમે ભાગીદારીમાં કોઈ સોદો ફાઈનલ કરી શકો છો. જો તમારા પ્રિયજનો સાથે સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી, તો તે દૂર થઈ જશે અને પરિવારના…








