- સ્પોર્ટસ

પાકિસ્તાન ક્રિકેટમાં નવી બબાલ, કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ક્રિકેટ બોર્ડને ધમકી કે…
કરાચીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેની નાલેશી સાથે ટૂર્નામેન્ટમાંથી વહેલા બહાર ફેંકાઈ જવાની નામોશી બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ (Pakistan cricket team) ન્યૂ ઝીલૅન્ડમાં ટી-20 સિરીઝ 1-4થી અને વન-ડે સિરીઝ 0-3થી હારી ગઈ એને પગલે પાકિસ્તાન ક્રિકેટમાં નવેસરથી બબાલ થઈ છે.…
- IPL 2025

આજે અક્ષરની દિલ્હી હજીયે અપરાજિત રહી શકશે?: બેંગલૂરુ હોમ-ગ્રાઉન્ડ પર જીતશે?
બેંગલૂરુઃ અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની યજમાન ટીમ અને આ વખતની આઇપીએલમાં અપરાજિત રહેલી દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમ વચ્ચે જંગ ખેલાશે. આ મુકાબલો ખાસ કરીને આરસીબીના વિરાટ કોહલી (VIRAT KOHLI) વિરુદ્ધ ડીસીના ફાસ્ટ…
- રાશિફળ

આજે બની રહ્યો છે ખાસ યોગ, છે, પાંચ રાશિના જાતકો પર વરસશે મા લક્ષ્મી કૃપા, તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચાલી રહેલો એપ્રિલ મહિનો ખૂબ જ લાભદાયી રહેવાનો છે અને એમાં પણ આજે એટલે કે 10મી એપ્રિલના તો ખાસ યોગ બની રહ્યો છે. આ ખાસ યોગની અસર તમામ રાશિના જાતકો માટે લાભદાયી રહેવાનો છે, પરંતુ પાંચ રાશિ એવી…
- નેશનલ

તહવ્વુર રાણાને ભારતમાં લાવવામાં આવ્યો, પાકિસ્તાને આપ્યું આવું નિવેદન
નવી દિલ્હી: 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં (Tahawwur Rana Extradition) આવ્યો છે. અમેરિકાથી રવાના થયેલું વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ તેની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તહવ્વુર રાણા NIA…
- નેશનલ

દેશના ચોથા પીએમ મોરારજી દેસાઈની આજે પુણ્યતિથી, ભારત અને પાકિસ્તાન બંનેએ આપ્યા છે સર્વોચ્ય સન્માન
નવી દિલ્હી : ભારતના ચોથા વડા પ્રધાન મોરારજી દેસાઈની આજે પુણ્યતિથી છે. મોરારજી દેસાઈ જેમણે પોતાની વહીવટી નોકરી છોડીને રાજકારણમાં જોડાયા હતા. તેમનું 10 એપ્રિલ 1995 ના રોજ 99 વર્ષની વયે અવસાન થયું. તેઓ 1977 થી 1979 સુધી ભારતના ચોથા…
- સ્પોર્ટસ

ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર; ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટનો સમાવેશ, આટલી ટીમો ભાગ લેશે
લૌઝેન: લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 ગેમ્સ ક્રિકેટ ચાહકો માટે ખાસ (Los Angeles Olympics 2028) રહેવાનો છે, 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટનો ફીવર (Cricket in Olympics) જોવા મળશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી(IOC) એ પુષ્ટિ કરી છે કે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 ગેમ્સમાં…
- હેલ્થ

તમારા રસોડામાં પણ છે આ દાળ? આજે જ ખાવાનું બંધ કરી દો, નહીંતર…
ભારતીય રસોડામાં રહેલાં દરેક તત્વનું એક અલગ મહત્ત્વ હોય છે અને એમાં પણ ખાસ કરીને દાળનું. લંચ હોય કે ડિનર બંનેમાં દાળ તો ચોક્કસ બને છે. દાળમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને આવશ્યક પોષણ તો આપે…
- આપણું ગુજરાત

ગુજરાતમા મુદ્રા યોજના હેઠળ સરકારે 5 વર્ષમાં 70 હજાર કરોડની લોન આપી
અમદાવાદઃ દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય…
- આપણું ગુજરાત

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂપિયા 404 કરોડનું ડોનેશન, 401 કરોડ સાથે ભાજપ મોખરે
અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પ્રાપ્ત થયું હતું. ભાજપને એક વર્ષમાં ડોનેશન પેટે…
- નેશનલ

પંજાબમાં ભાજપના નેતાના ઘર પર વિસ્ફોટઃ બે લોકોની કરાઇ ધરપકડ
ચંદીગઢઃ પંજાબમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા મનોરંજન કાલિયાનાના જલંધર સ્થિત ઘર પર આજે સવારે થયેલા વિસ્ફોટ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ જાણકારી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતાના નિવાસસ્થાને થયેલા વિસ્ફોટથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો…









