- સ્પોર્ટસ
ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ‘રમતગમત’ મહત્વની ભૂમિકા નિભાવશેઃ માંડવિયા
ગાંધીનગરઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે ભારતને આઝાદીના શતાબ્દી વર્ષ 2047માં રમતગમત ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીએ જણાવ્યું હતું કે 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવાની ભારતની…
- આપણું ગુજરાત
વીજ બચત સાથે સરકારની તિજોરીમાં આવકઃ ગુજરાતમાં 7,700થી વધુ ખેડૂતે કર્યો સોલાર પંપનો ઉપયોગ
અમદાવાદ: ખેડૂતોને ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવા અને તે માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન અંતર્ગત “પી.એમ. કુસુમ યોજના” શરૂ કરવામાં આવી છે.…
- નેશનલ
વક્ફ સંશોધન બિલને JPCએ આપી મંજૂરીઃ વિપક્ષને ફટકો, 14 ફેરફારો સ્વીકાર્યા
નવી દિલ્હી: વકફ સંશોધન બિલને સંદર્ભે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની આજે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં JPCએ વકફ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. તેમાં 14 ફેરફારો કરવામાં આવ્યા છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના જગદંબિકા પાલના અધ્યક્ષસ્થાને નીમવામાં આવેલી…
- નેશનલ
સમાન નાગરિક સંહિતા (UCC)લાગુ કરી ઇતિહાસ રચ્યો ઉત્તરાખંડે
દહેરાદૂનઃ ઉત્તરાખંડે આજે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code- UCC) ધારો લાગુ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડ યાત્રા પહેલા આજે બપોરે 12.30 કલાકે આ મહત્વપૂર્ણ કાયદો લાગુ કરવાની…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાન આ ખેલાડીએ ICC પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ઈતિહાસ રચ્યો
મુંબઈ: ખેલાડીઓએ વર્ષ 2024 દરમિયાન કરેલા પ્રદર્શનને આધારે ICC એવાર્ડની જાહેરાત કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઉમરઝાઈ(Azmatullah Omarzai )એ ઇતિહાસ રચ્યો છે. અઝમતુલ્લાહ ઉમરઝાઈને ICC ODI ક્રિકેટર ઓફ ધ યર (ICC player of the year) જાહેર કરવામાં આવ્યો છે.…
- નેશનલ
પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા ગૃહ પ્રધાન, યોગી સાથે લગાવી આસ્થાની ડુબકી
પ્રયાગરાજઃ મહાકુંભ મેળાનો આજે પંદરમો દિવસ છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ધાર્મિક અને આધ્યાત્મિક મેળામાં ભાગ લેવા અને ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવા દેશવિદેશથી લોકો અને વિવિધ શ્રેત્રની જાણીતી હસ્તીઓ આવી રહી છે. અત્યાર સુધી મહાકુંભમાં 13.21 કરોડ લોકો આસ્થાની…
- ઉત્સવ
જીવનમાં જો પ્રેમ જોઇએ છે તો ડિજિટલ જ્ઞાનના ભરોસે ના રહો
ફોકસ -અંતરા પટેલ તાજેતરમાં જ મારા મિત્રો સાથેની મુલાકાત દરમિયાન મને અનુભવ થયો કે તે ડેટિગ પ્રક્રિયાના કારણે વધુ વ્યાકુળ અને મૂંઝવણમાં છે. હું જાણુ છું કે ઘણું બધું બદલાઇ ગયું છે અને લોકો વધુ વોકલ અને ખૂબ જલદી બીજા…
- ઉત્સવ
ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -23
સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ માની ઇચ્છા પૂરી કરવાની પિન્ટોની વાતે પ્રિયાને માત્ર વિચારતી કરી એટલું જ નહીં, પણ વિચારને વેગ આપવાનું કામ કર્યું હતું. હકીકતમાં પિન્ટોએ એને કેબિનમાં બોલાવી ત્યારે પ્રિયા અભિ સાથે લગ્ન કરી લેવાના વિચારમાં ખોવાયેલી હતી જ.…
- ઉત્સવ
મસ્તઅલમસ્ત રહેવું છે? દબા કે ખાઓ, દુબલે હો જાઓ !
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઈટલ્સ:સત્તાનો મદ અને શરીરનો મેદ, જલ્દીથી ના ઊતરે. (છેલવાણી)બે બહેનપણી રોજની જેમ વજન ઘટાડવા વિશે વાતો કરતી હતી. એકે બીજીને ચેલેંજ આપી, `જો 1 મહિનામાં હું તારા કરતાં વધારે વજન ઉતાં તો તારે 10000 આપવાના ને…