- તરોતાઝા
કહેવાય ઉપરવાળો શોધીએ મંદિરમાં ને રહે…
મોજની ખોજ -સુભાષ ઠાકર`ઉપર ભી ખુદા હૈ ,નીચે ભી ખુદા હૈ … ‘ ચાલીસ – પચાસના ટોળા વચ્ચે ચંબુપ્રસાદ પોતાની અમૃતશાયરી પીરસતા હતા ને સડક ભક્તો `વાહ વાહ’ની દાદ આપતા હતા. રસ્તા પરથી પસાર થતો હું પણ આ શાયરીના ભક્તો…
- તરોતાઝા
પ્રાણ એટલે જીવનશક્તિ પ્રાણ શરીર ને મનની વચ્ચે છે
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ(ગતાંકથીથી ચાલુ)યૌગિક દષ્ટિ પ્રમાણે અપસ્મારનું કારણ શરીરમાં કે મનમાં નથી, અપસ્મારનું કારણ પ્રાણમય શરીરમાંછે. પ્રાણમય શરીર અને મન (અન્નમય કોશ અને મનોમય કોશ) બંનેની વચ્ચે છે અને બંનેને પ્રભાવિત પણ કરે છે. આમ હોવાથી શરીર અને મન બંને સ્થાને…
- તરોતાઝા
થાઈરોઇડ નિવારવું હોય તો ભોજનમાં સાવધાની રાખો…
આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિકવ્યસ્ત જીવનશૈલી, અવ્યવસ્થિત ખાનપાન, શારીરિક વ્યાયામનો અભાવ જેવાં વિવિધ કારણને લીધે આપણે બીમાર પડતા રહીએછીએ. કોઈ ને કોઈ રોગ આપણા જીવનને અસર કરે છે અને આપણે ચિંતા કરતા રહીએ છીએ. આ ઉપરાંત કેટલીક એવી બીમારીઓ છે ,…
- તરોતાઝા
ચહેરા મોહરા -પ્રકરણ: 23
પ્રફુલ્લ કાનાબાર`જો સોહમ, હું તને એવી જગ્યાએ મોકલવા માંગું છું, જ્યાં તું ઓછામાં ઓછા ત્રણ હજાર કરોડ રૂપિયાની સંપતિનો માલિક બની જઈશ!’ `ત્રણ હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક?’ સોહમના ગળામાંથી માંડ માંડ અવાજ બહાર નીકળ્યો. `હા.. સોહમ.’ તુલસીરામ બાપુએ ઠંડકથી…
- તરોતાઝા
આરોગ્ય વીમો ખરીદતી વખતે `ક્નઝ્યુમેબલ્સ’ વિશે જરૂર સ્પષ્ટતા કરી લેજો…
નિશા સંઘવી આ પણ જાણી લોપ્રશ્ન: મારી આરોગ્ય વીમા પૉલિસી ક્નઝ્યુમેબલ્સ કવર કરતી નથી. હાલ ચાલી રહેલી પૉલિસીમાં એનો ઉમેરો કરાવી શકાય?ઉત્તર: તમે વર્તમાન પૉલિસીમાં રિન્યુઅલ વખતે `ઍડ ઓન રાઇડર કવર’ તરીકે એનો ઉમેરો કરાવી શકો છો. તમારી પાસે ક્નઝ્યુમેબલ્સ…
- તરોતાઝા
આયુષ્યનાં છેલ્લાં વર્ષો… ઘેર પણ ઊભો કરી શકો સંન્યસ્તાશ્રમ!
ગૌરવ મશરૂવાળાઆપણાં શાસ્ત્રોમાં વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમની વાત કરાઈ છે. વાનપ્રસ્થાશ્રમ એટલે નિવૃત્તિની તૈયારી અને સંન્યસ્તાશ્રમ એટલે ભૌતિક સુખોનો ત્યાગ. મોક્ષના માર્ગે ચાલનારી વ્યક્તિ માટે આ બન્ને સ્થિતિ આદર્શ ગણાય છે. જોકે, એ માર્ગે નહીં જઈને ફક્ત આયુષ્યનાં છેલ્લાં વર્ષોમાં આસક્તિ…
- નેશનલ
મહાકુંભમાં ભીડ થઈ બેકાબૂ; પોલીસ સાથે ઝપાઝપી, બેરિકેડ તોડયા
પ્રયાગરાજ: હાલ ચાલી રહેલા મહાકુંભથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજે મૌની અમાવસ્યાના બે દિવસ પહેલા સોમવારે મહાકુંભ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન પોન્ટૂન બ્રિજ નંબર- 15 બંધ કરવામાં આવ્યો છે અને તેને લઈને…
- આપણું ગુજરાત
અમદાવાદના ઓઢવમાં રબારી વસાહત પર ફર્યું બુલડોઝર; 500થી વધુ માલધારીઓ બન્યા બેઘર
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા બેઘર બનેલી માલધારી સમાજની મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓનો આરોપ હતો કે, કોઈ નોટિસ વિના અમારા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.…
- નેશનલ
દિલ્હીમાં મોટી દુર્ઘટના; ચાર માળની ઇમારત ધરાશાયી; કાટમાળ નીચે ઘણા લોકો ફસાયાની આશંકા
નવી દિલ્હી: ઉત્તર દિલ્હીના બુરાડીમાં એક મોટી દુર્ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. અહી ઓસ્કાર પબ્લિક સ્કૂલની નજીક આવેલી ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. ઇમારતના કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા…
- નેશનલ
India-China Relations: ભારતીયો માટે ખુશખબર, ફરી શરૂ થશે કૈલાશ માનસરોવરની યાત્રા
નવી દિલ્હી: ચીન ભારત સાથેના સરહદી વિવાદને ઉકેલવા અને શાંતિ તરફ વધુ એક પગલું ભરવા સંમત થયું છે. ભારત અને ચીને સોમવારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના…