- આપણું ગુજરાત
નોંધી લોઃ આ પાંચ દિવસ ગીરનાર રૉપ-વે બંધ રહેશે
ગિરનાર રોપ-વેની અગાઉ ખરાબ હવામાનને કારણે સ્થગિત કરેલી મેઇન્ટેનન્સની કામગીરી કરવા માટે આગામી તારીખ 11 થી 15 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે રોપ-વેનું સંચાલન કરતી કંપનીના સૂત્રોએ અગાઉ ખરાબ હવામાનને કારણે રોપ-વેના મેઇન્ટેનન્સની કામગીરી સ્થગિત રાખવામાં…
- આમચી મુંબઈ
Buldhana accident: ડ્રાઇવરની આંખ લાગતા ગુમાવ્યો સ્ટિયરિંગ પરનો કાબૂ: બુલઢાણાના પાસે અકસ્માતમાં 7-8 મુસાફરો જખમી
બુલઢાના: બુલઢાનામાં જૂના મુંબઇ-પુણે-નાગપૂર હાઇવે પર સુલતાનપૂર પાસે ખાનગી બસનો અકસ્માત થયો છે. બસ ડ્રાઇવરને ઊંઘ આવતા તેણે પૂર ઝડપે દોડી રહેલી બસ પરનો કાબૂ ગૂમાવતા આ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7થી 8 મુસાફરોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોમાં ત્રણની…
- આપણું ગુજરાત
હાય રે હાર્ટએટેકઃ જન્માષ્ટમીએ બે યુવાનોના જીવ ગયા
યુવાનોમાં હાર્ટ એટકેનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં ફરી હાર્ટ એટેકમાં બે જીવ ગયા છે. બન્ને સાવ સામન્ય લાગતા હતા અને અચાનક ઢળી પડ્યા હતા.એક ઘટનામાં રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડ પાસે હુડકો ક્વાર્ટર નજીક વીર હનુમાન ચોકમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારી કરી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં જન્માષ્ટમીએ મેઘરાજાએ રિસામણા છોડ્યાઃ 127 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા એક મહિના વિરામ બાદ જન્માષ્ટમીના પર્વ પર મેઘરાજાએ મહેરબાની વરસાવી હતી છે. ગુરૂવારે વહેલી સવારે છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 127 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં 27 તાલુકામાં એક ઈંચ અને આઠ તાલુકામાં બે ઈંચ…
- નેશનલ
છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ માતૃભૂમીમાં પાછા લાવવામાં આવશે: આ વર્ષના અંતમાં ઇગ્લેન્ડ સાથે થશે કરાર
મુંબઇ: અફઝલ ખાનના આંતરડા બહાર કાઢનારા છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ હવે તેની માતૃભૂમી પર પાછા આવવાના છે. શિવાજી મહારાજની જગદંબા તલવાર અને વાઘ નખ હાલમાં લંડનમાં છે. તે મહારાષ્ટ્રમાં પાછા આવે તેની બધા જ આતુરતાથી રાહ જુએ છે. હવે…
- નેશનલ
‘Jawan’ ફિલ્મે પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ: તોડ્યો ‘પઠાણ’નો રેકોર્ડ: કરી બંપર કમાણી
મુંબઇ: કિંગ ખાનની વર્ષ 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’ આજે સિનેમા ઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મે પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. જવાનને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે દેશની અત્યાર સુધીની…
- નેશનલ
‘યે હૈ દિલ્હી મેરી જાન’
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીને G20 સમિટ માટે સંપૂર્ણ રીતે સજાવવામાં આવી છે. જે લોકોએ પણ દિલ્હીનો નજારો જોયો છે તેઓ કહે છે કે, ‘વાહ! યે દિલ્હી મેરી જાન હૈ.’ જી-20 સમિટ માટે રાજધાની દિલ્હીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે.…
- નેશનલ
6 રાજ્યની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ, મતોની ગણતરી શરુ
6 રાજ્યની 7 વિધાનસભા બેઠકો માટે મંગળવારે યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મતગણતરી આજે વહેલી સવારે આઠ વાગ્યાથી શરુ થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામોને આ વર્ષના અંતમાં યોજાનાર પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી અને 2024ની…
- નેશનલ
આ દેશના રાષ્ટ્રપતિ કોવિડ પોઝિટિવ આવતા G20 સમિટમાં ભાગ લઈ શકશે નહીં…
નવી દિલ્હી: સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝના કોવિડ ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. તે નવી દિલ્હીમાં G20 સમિટમાં ભાગ લઈ શકશે નહીં. પ્રમુખ સાંચેઝે કહ્યું હતું કે તેમની તબિયત હાલ સ્થિર છે, તેમણે જણાવ્યું હતું કે G20 સમિટમાં સ્પેનનું પ્રતિનિધિત્વ ફર્સ્ટ…
- નેશનલ
G20 ના મહેમાનોને સાંભળવા મળશે – મિલે સુર મેરા તુમ્હારા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા G20 સમિટમાં ભાગ લેનારા નેતાઓના સન્માનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દેશના સંગીતના વારસાની ઝલક દર્શાવતા, ઉત્કૃષ્ટ વાદ્યવાદકોનું જૂથ શાસ્ત્રીય સંગીત અને સમકાલીન સંગીતની વિવિધ શૈલીમાં જી20માં હાજરી આપનારા નેતાઓ માટે પ્રદર્શન…