- ઇન્ટરનેશનલ
દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ; 176 મુસાફરો હતા સવાર
સિઓલ: દક્ષિણ કોરિયામાં એક મહિનાની અંદર બીજી વખત વિમાનમાં આગ લાગવાની ઘટના ઘટી છે. હાલ મળી રહેલી વિગતો અનુસાર ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલો નથી. વિમાનમાં સવાર તમામ 176 યાત્રિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વર્ષ 2024માં 29 ડિસેમ્બરના રોજ…
- સ્પોર્ટસ
ભારત ત્રીજી ટી-20માં લડત આપીને હાર્યું, બ્રિટિશ ટીમને ફાસ્ટ બોલર્સે અપાવ્યો વિજય
રાજકોટઃ ભારત આજે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટી-20માં બૅટિંગનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ જવાને કારણે છેવટે 26 રનથી હારી ગયું હતું. હાર્દિક (40 રન, 35 બૉલ, બે સિક્સર, એક ફોર) તથા અક્ષર (16 બૉલમાં 15 રન)ની જોડીની લડત છતાં ભારત 20 ઓવરમાં…
- સ્પોર્ટસ
એક ભારત, શ્રેષ્ઠ ભારતઃ વડા પ્રધાન મોદી
દેહરાદૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં આજે `એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્લોગન સાથે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું શાનદાર ઓપનિંગ સેરેમની દરમ્યાન ઉદ્ઘાટન કર્યું હતું.પીએમ મોદીએ આ સમારોહમાં ભારપૂર્વક કહ્યું હતું કે 2036ની ઑલિમ્પિક ગેમ્સનું આયોજન સ્વીકારવા માટે ભારત કટિબદ્ધ છે.ઉત્તરાખંડ રાજ્યના…
- નેશનલ
રાહુલ ગાંધીએ કેજરીવાલને લીધા આડેહાથ; “નરેન્દ્ર મોદીથી ધ્રુજી ઉઠે છે કેજરીવાલ:’ AAPનો વળતો પ્રહાર
નવી દિલ્હી: હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો માહોલ પોષ મહિનાની ઠંડીની જેમ જામ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં હમ સાથ સાથ હૈની વાતો કરનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે જાણે યુદ્ધ મેદાનમાં હોઇ તેમ એકબીજા પર આક્ષેપ કરી…
- આપણું ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે 6700 કરોડની રેકોર્ડબ્રેક મગફળીની ખરીદી
અમદાવાદઃ ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતો મગફળી…
- આપણું ગુજરાત
ધોળકામાં બંધ દુકાનમાંથી જપ્ત કર્યું 500 કિલો ડ્રગ્સનું રો-મટીરિયલ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં ડ્રગ્સની તસ્કરી વધી છે, રાજ્યના મોટા શહેરોમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાતો રહે છે, જો કે હવે તો ગ્રામીણ વિસ્તારોમાંથી પણ ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે. અમદાવાદના ધોળકામાંથી ડ્રગ્સનું ગોડાઉન પકડાયું હતું. ગુજરાત એટીએસએ ગોડાઉનમાંથી લગભગ 50 કરોડનું…
- નેશનલ
મહાકુંભઃ આવતીકાલે પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ લોકો કરશે સ્નાન
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં છેલ્લા 17 દિવસમાં 15 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે અને બુધવારે મૌની અમાવસ્યા પર વધુ 10 કરોડ લોકો સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે તેવી અપેક્ષા છે, જ્યારે સુરક્ષાને લઈ પણ પ્રશાસન…
- આમચી મુંબઈ
સંભાજીનગર જિલ્લામાં વિચિત્ર અકસ્માતઃ ચાર જણ પર લોખંડની પ્લેટ નીચે દબાયા
મુંબઈ: મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના શિઉર પોલીસ સ્ટેશનની હદમાં સિંધીનાલા ફાટા નજીક મોડી રાતે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં ચાર જણનાં મોત થયાં હતાં. કર્ણાટકથી બ્લેન્કેટ વેચવાનું કામ સમેટ્યા બાદ મધ્ય પ્રદેશ ટ્રકથી પાછા જઇ રહેલા ચાર જણ પર લોખંડની પ્લેટ પડી…
- આમચી મુંબઈ
પ્રદૂષણ નિયંત્રણઃ શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા મહારાષ્ટ્ર સરકારે ભર્યું મોટું પગલું
મુંબઈ: શહેરમાં કથળતી જતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલનાં વાહનો પર પ્રતિબંધ મૂકીને માત્ર સીએનજી અને ઈલેક્ટ્રિક વાહનોને મંજૂરી આપવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં સાત સભ્યોની કમિટીની નિમણૂક કરી છે. નિવૃત્ત આઈએએસ અધિકારી સુધીર કુમાર શ્રીવાસ્તવની આગેવાની…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ કે સાઈડ ઈફેક્ટઃ …તો ચોમાસામાં મુંબઈમાં પાણી નહીં ભરાય…
મુંબઈ: ચોમાસામાં મુંબઈમાં હંમેશાં પૂરનું જોખમ રહેતું હોય છે એવો કોસ્ટલ રોડ એ આ વખતે કોસ્ટલ રોડના પ્રોજેક્ટને કારણે ટળશે. સાડાઆઠ કિલોમીટર લંબાઈની કોસ્ટલ સંરક્ષણ દીવાલનું બાંધકામ પૂરું થઇ ગયું છે. આ પ્રોજેક્ટમાં 14 ફ્લડ ગેટ પણ ઊભા કરવામાં આવ્યા…