- આમચી મુંબઈ
ગણેશ ઉત્સવ પહેલાં મહારાષ્ટ્ર પ્રધાન મંડળનું વિસ્તરણ: વધુ 14ને મળી શકે છે સ્થાન: ત્રણે પક્ષના સિનિયર નેતાઓની બેઠક
મુંબઇ: રાજ્ય પ્રધાન મંડળના ત્રીજા વિસ્તરણ માટેની તજવીજ હાથ ધરાઇ છે. ગણેશોત્વસ પહેલાં આ વિસ્તરણ થવાની શક્યતાઓ છે. ત્યારે પ્રધાન મંડળમાં વધુ 14ને તક મળી શકે છે. જેમાં ભાજપની ભાગીદારી અન્ય બે પક્ષો કરતાં વધુ હશે તેવી જાણકારી સૂત્રોમાંથી મળી…
- નેશનલ
નોઈડામાં સુપ્રીમ કોર્ટના મહિલા વકીલની હત્યાના કારણે મચી ચકચાર
બાથરૂમમાંથી મળી લાશ. નોઇડા (ઉત્તર પ્રદેશ) નોઈડામાં સુપ્રીમ કોર્ટની મહિલા વકીલની લોહીથી લથપથ લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મામલો સેક્ટર 20 પોલીસ સ્ટેશનનો છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. મહિલાના પતિ પર…
- ટોપ ન્યૂઝ
Chandrababu Naiduની ધરપકડ મુદ્દે આજે આંધ્ર પ્રદેશ બંધનું એલાન
આંધ્ર પ્રદેશ: તેલગૂ દેશમ (TDP) પ્રમુખ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ હાલમાં આંધ્ર પ્રદેશ પોલીસના તાબામાં છે. હાલમાં નાયડુને રાજમુંદ્રી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. ચંદ્રબાબુની ધરપકડ બાદા ટીડીપીના કાર્યકર્તાઓ આક્રમક થયા છે. આ ધરપકડના વિરોધમાં…
- નેશનલ
‘ડ્રેગન’ને ઝટકોઃ ભારત લદ્દાખમાં બનાવશે દુનિયાનું સૌથી ઊંચું ફાઈટર એરફિલ્ડ
નવી દિલ્હીઃ G20 સમિટના સમાપન થવાની સાથે ભારતે પડોશી રાષ્ટ્ર ચીનને મોટો સંદેશ આપ્યો છે. ભારતે લદ્દાખના ન્યોમા ખાતે વિશ્વનું સૌથી ઊંચું કોમ્બેટ એરફિલ્ડ બનાવવાનો નિર્ણય લીધો છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 12 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના દેવક બ્રિજથી…
- શેર બજાર
ક્રૂડ પ્રતિ બેરલ 87 ડૉલરને પાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ફરી એકવાર વધી રહી છે. આજે 10 સપ્ટેમ્બરે WTI ક્રૂડ ઓઈલ અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલ બંને વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. WTI ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $87.51 પર છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ…
- સ્પોર્ટસ
અમેરિકન ઓપનમાં 19 વર્ષની ટેનિસ પ્લેયરે રચ્યો ઈતિહાસ
ન્યૂયોર્કઃ અમેરિકાની 19 વર્ષની ટેનિસ પ્લેયર કોકો ગોફે યુએસ ઓપન 2023માં ચેમ્પિયન બની અપસેટ સર્જ્યો છે. આ જીત સાથે તેને પચીસ કરોડ રુપિયાની માતબર રકમ પણ જીતી છે. 1999 પછી તે યુએસ ઓપન જીતનારી સૌથી પહેલી ટીનેજર ખેલાડી બની છે.…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ G-20 સમિટના સમાપનની જાહેરાત કરી, બ્રાઝિલને અધ્યક્ષતા સોંપી
ભારત દ્વારા નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટ પૂર્ણ થઈ ગઈ છે. સમાપન ભાષણ આપ્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડિસોઝાને G20 ની અધ્યક્ષતા સોંપી હતી. હવે બ્રાઝિલ આગામી વર્ષે G20 સમિટ (હવે નામ બદલીને G21) ની યજમાની…
- આપણું ગુજરાત
35 કર્મચારી ને 24 કલાક બાદ સિંહણ પુરાઈ પાંજરે
અમરેલી જિલ્લામાં બગસરાના ગ્રામીણ વિસ્તારમાં સિંહણે બાળકીને ફાડી ખાધાનો બનાવ બન્યો હતો. દરમિયાન વનવિભાગના કર્મચારીઓએ સિમ વિસ્તાર અને શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં સતત દોડધામ કરી બે સિંહણને પકડી પાંજરે પુરી હતી. આ મિશન માટે વનવિભાગના 35 કર્મીઓ કામે લાગ્યા હતા…
- આપણું ગુજરાત
રાજકોટના મેળામાં એક હેવાન આચરી આવી હૈવાનીયત
રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન નાની બાળકીઓ પર દુષ્કર્મના કેસો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં ‘રસરંગ’ લોકમેળામાં બે વર્ષની બાળકી પર કૌટુંબિક શખ્સે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કોઠારિયા સોલવન્ટ…