પંજાબમાં રેલ રોકો આંદોલન
પંજાબમાં ખેડૂતોએ ત્રણ દિવસના રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. રેલ રોકો આંદોલનનો આજે બીજો દિવસ છે. ઉત્તર ભારતના 6 રાજ્યોના 19 ખેડૂત સંગઠનો અમૃતસર, જલંધર કેન્ટ અને તરનતારન સહિત 12 સ્થળોએ રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.…
- નેશનલ
તો શું નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસનું કામકાજ બંધ થશે!
ભારતમાં અફઘાન દૂતાવાસે તેની કામગીરી બંધ કરવા માટે એક પત્ર જારી કર્યો છે અને નવી દિલ્હી તેની અધિકૃતતાની તપાસ કરી રહી છે. સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે. ભારતમાં અફઘાન દૂતાવાસનું નેતૃત્વ એમ્બેસેડર ફરીદ મામુંદઝાઈ કરી રહ્યા છે અને…
- ઇન્ટરનેશનલ
વર્લ્ડ હાર્ટ ડે : યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
હૃદય રોગ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. યુવાનો પણ આ રોગ સામે ઝઝુમી રહ્યા છે અને ઘણા લોકો તેના કારણે મૃત્યુ પણ પામી રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં દેશમાં હાર્ટ એટેકના કિસ્સા બમણા થયા છે. હવે તો વધુને વધુ યુવાનો…
- નેશનલ
આ એરપોર્ટ પરથી 44 ફ્લાઈટ્સ ટેકઓફ અને લેન્ડિંગ કેન્સલ થયા
બેંગલુરુઃ તમિલનાડુને પાણી છોડવાના વિરોધમાં જાહેર કરાયેલા કર્ણાટક બંધને કારણે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતા મુસાફરોને અસર થઈ છે. બંધના કારણે બેંગલુરુ જતી અને આવતી 44 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મુસાફરોની ઓછી સંખ્યાને કારણે આ ફ્લાઇટ્સ રદ કરવામાં…
- આમચી મુંબઈ
અંબરનાથના ગણપતિના મોદકની દોઢ લાખમાં નિલામી: 14 વર્ષ કિશોરે મેળવ્યો માન
અંબરનાથ: અંબરનાથના ગણપતિ બાપ્પા સામે મુકેલા મોદકની 1 લાખ 52 હજાર રુપિયામાંનિલામી થઇ છે. અંબરનાથ પશ્ચિમના ખાટૂશ્યામ મિત્ર મંડળે તેમની અનેક વર્ષોની પરંરપરા કાયમ રાખી છે નિલામી યોજી હતી.ખાટૂશ્યામ મિત્ર મંડળ દ્વારા અંબરનાથના બુવાપાડા વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે…
- સ્પેશિયલ ફિચર્સ
આ દિવસે થશે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ, જાણો સંપૂર્ણ માહિતી
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી કારણ કે આ સમય દરમિયાન નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. પંચાંગ અનુસાર વર્ષ 2023નું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવાનું છે. વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થયું હતું. જ્યારે ચંદ્ર પૃથ્વી…
- આપણું ગુજરાત
ઊંટોને સમર્પિત ભારતનો એકમાત્ર મેળો કચ્છમાં ભરાય છે જાણો છો?
રણપ્રદેશ કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થતાં કચ્છના લોકોમાં,ખેડૂતોમાં અને પશુપાલકોમાં આનંદ ફેલાયો છે.આમ તો સમગ્ર ગુજરાતમાં સારા વરસાદને પગલે ઠેર-ઠેર મેળા-મલાખડાઓ પણ યોજાઈ રહ્યા છે.માણસો જો મેળા ઉજવે તો પશુઓ કેમ નહિ?આવી ભાવના કચ્છના રબારી સમાજમાં છે અને તેથી…
- નેશનલ
શિક્ષણના મંદિરમાં નફરતના વિચારો! હિંદુ વિદ્યાર્થીને મુસ્લિમ વિદ્યાર્થી પાસે પિટાવ્યો
સંભલઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર બાદ હવે સંભલથી એક શરમજનક ઘટના સામે આવી છે. યુપીના સંભલની એક ખાનગી શાળામાં જ્યારે બાળકે વર્ગખંડમાં પ્રશ્નનો જવાબ ન આપ્યો તો મહિલા શિક્ષકે તેને એક ખાસ સમુદાયના વિદ્યાર્થી પાસે માર મરાવ્યો હતો. આ મામલામાં પીડિત…
- મનોરંજન
ફિલ્મ હેરી પોટરના આ અભિનેતાનું નિધન…
હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘હેરી પોટર‘માં આલ્બસ ડમ્બલડોરનું પાત્ર ભજવનાર એક્ટર સર માઈકલ ગેમ્બનનું નિધન થતાં હોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માઈકલ ગેમ્બને 82 વર્ષની વયે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી પરિવાર દ્વારા આપવામાં આવી હતી.મીડિયા અને ફેન્સને સર…
- સ્પોર્ટસ
Asian games 2023: ભારતના ફાળે 8મો ગોલ્ડ, 17 વર્ષની પલકે પિસ્તોલ શુટિંગમાં મારી બાજી
હેંગઝોઉ: એશિયન ગેમ્સ 2023માં મહિલા 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતના શુટર પલકે ગોલ્ડ મેળવ્યો છે. જ્યારે આ જ સ્પર્ધામાં પણ ઇશા સિંગે સિલ્વર મેળવ્યો છે. ભારતનો આ આઠમો ગોલ્ડ છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધી 30 મેડલ મેળવ્યા…