- ઇન્ટરનેશનલ
કેનેડાથી આવ્યા બુરા સમાચાર
ઓટાવા: કેનેડામાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ દુર્ઘટનામાં ભારતના બે ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. બંને ટ્રેઈની પાઈલટ મુંબઈના રહેવાસી હતા. તેમના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે હતા.મળતી માહિતી મુજબ આ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં મિસાઇલ પરીક્ષણ નિષ્ફળ, વિશ્વની સુરક્ષા ખતરામાં
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે આખી દુનિયાને હેરાન કરી દીધી છે. દુનિયા પરેશાન થાય કે ન થાય, પરંતુ ભારત માટે તો આ સમાચાર ગંભીર ખતરાથી કંઇ કમ નથી. ભારતે હવે જાગૃત થઈને કંઈક કરવું જ પડશે.…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં દુઃખદ માર્ગ અકસ્માત, પ્રવાસીઓથી ભરેલી બસ પલટતા 18ના મૃત્યુ, 29 ઘાયલ
મેક્સિકોઃ મેક્સિકોમાં ગયા શુક્રવારે એટલે કે 6 ઑક્ટોબરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. વેનેઝુએલા અને હૈતીથી સ્થળાંતર કરી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના…
- નેશનલ
વિધિની વક્રતા! એક તરફ પરિણીતીનો ગૃહ પ્રવેશ અને બીજી તરફ પતિ રાઘવને બંગલો ખાલી કરવો પડશે
નવી દિલ્હીઃ એક તરફ પરિણીતી ચોપરાનું તેના સાસરિયાના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, ત્યારે હવે સમાચાર આવ્યા છે કે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ સરકારી ટાઈપ 7 બંગલો ખાલી કરવો પડશે. કોર્ટે રાઘવ ચઢ્ઢાને ટાઈપ 7 બંગલો ખાલી કરવાનો આદેશ…
- ઇન્ટરનેશનલ
હત્યા કે આત્મહત્યા? અમેરિકામાં ઘરની અંદરથી ભારતીય દંપતી અને 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા
ન્યૂયોર્કઃ અમેરિકાથી મોતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી કે તે હત્યા છે કે આત્મહત્યા. હકીકતમાં, અમેરિકાના ન્યુ જર્સીમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમના બે બાળકો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.…
- નેશનલ
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાને કરી અમિત શાહ સાથે મુલાકાત
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય. એસ. જગન મોહન રેડ્ડીએ શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમને પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ સહિત રાજ્ય સાથે સંબંધિત લાંબા સમયથી પડતર મુદ્દાઓ પર ધ્યાન આપવાની અને આંધ્રપ્રદેશના લોકોના હિતમાં…
- સ્પોર્ટસ
Asian games 2023: ભારતે એશિયન ગેમ્સમાં રચ્યો ઇતિહાસ: મેડલની રેસમાં મારી સેન્ચ્યુરી
મુંબઇ: ભારતે એશિયન ગેમ્સ 2023માં ઇતિહાસ રચ્યો છે. ભારતના ખિલાડીયોએ વિવિધ રમતોમાં જીત હાંસલ કરી ભારતને 100 મેડલ અપાવ્યા છે. જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યાર સુધી આ મેડલની યાદીમાં 25 ગોલ્ડ મેડલનો સમાવેશ છે. ભારતની મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (07-10-2023): આ રાશિના જાતકોએ આજે જોખમ લેવાનું ટાળવું, જાણો કેવો હશે તમારો આજનો દિવસ
મેષ: વેપારીઓ માટે આજનો દિવસ નબળો સાબિત થશે. તમારી કોઇ ડિલ ફાઇન થતાં થતાં રહી જશે. તમે તમારી વાણી અને વ્યવહારમાં મીઠશ રાખજો. તો જ તમે લોકોનું દિલ જીતી શકશો. જો તમે કોઇ મંગળ કાર્યમાં ભાગ લેવાના હશો તો ત્યાં…
- ઇન્ટરનેશનલ
ભારતની આ ટકોરને કેનેડાએ ગંભીરતાથી લીધી…
નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધો સતત બગડી રહ્યા છે. ભારત દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ બાદ કેનેડાએ હવે તેના રાજદ્વારીઓને હટાવવાનું શરૂ કરી દીધું છે. ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના વિવાદ વચ્ચે…