- સ્પોર્ટસ
ભારત સામે હાર્યા પછી આવતીકાલે કાંગારુઓ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે
લખનઉ: ભારત સામે હાર્યા પછી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે લખનઉમાં મેચ રમાશે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સાઉથ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાને…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને આ ખાસ ફૂલો ચઢાવો, તે ખુશ થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે
આ વર્ષે શારદીય નવરાત્રીનો શુભ પ્રારંભ 15 ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. મા દુર્ગાના ભક્તો આ નવ દિવસીય ઉત્સવને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે. વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. આસો મહિનામાં આવતી નવરાત્રિ શારદીય છે, જે આસો માસની…
- મનોરંજન
કોનાથી ડર લાગે છે મિસ્ટર પરફેક્શનનિસ્ટ, જાહેર કરી દીધું નામ…
58 વર્ષીય એક્ટર આમિર ખાનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના એક્ટરમાં થાય છે અને એનાથી પણ ચોંકાવનારો ખુલાસો તો હાલમાં જ એક્ટરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. આ ઈન્ટરવ્યુમાં એક્ટરે જણાવ્યું હતું કે તેને કોનાથી સૌથી વધુ ડર લાગે છે? તમને…
- ઇન્ટરનેશનલ
હમાસ-ઇઝરાયેલ યુદ્ધ: યુએઇના રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઇનના નાગરિકોને 2 કરોડ ડોલર આપવાની કરી જાહેરાત
હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ લડાઇમાં દુનિયાભરના દેશો સમર્થન આપવા અંગે વહેચાઇ ગયા છે. મોટાભાગના પશ્ચિમી દેશો ઇઝરાયેલને સમર્થન આપી રહ્યા છે જ્યારે ઇસ્લામિક દેશો પેલેસ્ટાઇનના…
- મહારાષ્ટ્ર
એકનાથ શિંદેની હત્યાનું કાવતરુ રચ્યું હતું: શિંદે જૂથના વિધાનસભ્યનો સ્ફોટક ખુલાસો…
મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે અને આ વખતે આવું થવાનું કારણ છે શિંદે જૂથના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલો સ્ફોટક ખુલાસો. વિધાનસભ્ય સંજય ગાયકવાડ દ્વારા આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ગાયકવાડે ખુલાસો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે…
- નેશનલ
તો હવે રાજસ્થાનની ચૂંટણી આ તારીખે યોજાશે…
નવી દિલ્હી: રાજસ્થાનની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ચૂંટણી કમિશને ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરીને બધાને ચોંકાવી દીધા છે. અગાઉ મતદાનની તારીખ 23મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 25મી નવેમ્બરે મતદાન થશે. તારીખ…
- શેર બજાર
હમાસ યુદ્ધની નુકસાની સિમીત રહેવાની આશા વચ્ચે સેન્સેક્સ ઊછળ્યો
નિલેશ વાઘેલામુંબઇ: હમાસ યુદ્ધની નુકસાની સિમીત રહેવાની આશા વચ્ચે વૈશ્ર્વિક બજારમાં પ્રોત્સાહક વલણોએ તેજીમય સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું, જેની અસરે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપી ઉછાળાની ચાલ જોવા મળી હતી. ઇઝરાયલ અને હમાસના યુદ્ધની અસર સીમિત રહેશે તેમ જ તેને…
- ઇન્ટરનેશનલ
ગાઝાની આ યુનિવર્સિટી પર ઈઝરાયલ એર ફોર્સનો ભીષણ હુમલો
ગાઝાઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ ધીમે ધીમે વકરી રહ્યું છે, ત્યારે તાજેતરમાં ઈસ્લામિક યુનિવર્સિટી પર ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલના એરફોર્સે દાવો કર્યો છે કે ઈસ્લામિક યુનિવર્સિટીમાં હમાસના એન્જિનિયર ટ્રેનિંગ લઈ રહ્યા હતા, જ્યારે આ ટ્રેનિંગનો સૌથી મોટો…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલની જે યુવતીની પરેડનો વીડિયો વાઇરલ થયો હતો તે જીવિત હોવાનો દાવો…
ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ હમાસના આતંકવાદીઓ એક સંગીત સમારોહમાં ઘૂસી ગયા હતા. તેઓએ અહીં ઓછામાં ઓછા 260 લોકોની હત્યા કરી હતી. તેઓએ અહીંથી મોટી સંખ્યામાં લોકોનું અપહરણ પણ કર્યું હતું. સોશિયલ મીડિયા લોકો સાથે આતંકવાદીઓની બર્બરતાના વીડિયો અને તસવીરોથી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
16 વર્ષની કિશોરીએ AIના સ્ટાર્ટ અપ માટે 3 કરોડનું ફંડ ઉભું કર્યું, પિતા પાસેથી મેળવી પ્રેરણા
ફક્ત 16 વર્ષની પ્રાંજલિ અવસ્થી નામની કિશોરીએ પોતાનું AI સ્ટાર્ટ અપ શરૂ કર્યું જેનું નામ Delv.AI છે. Miami Tech Week ઇવેન્ટ દરમિયાન પ્રાંજલિએ પોતાની સ્ટાર્ટ અપની યાત્રા વર્ણવી સૌને અચંભિત કરી દીધા હતા.પ્રાંજલિએ જણાવ્યું કે તેણે વર્ષ 2022માં આ સ્ટાર્ટ…