- મનોરંજન
અંબાણી પરિવારની વહુરાણીના પગરખાની કિંમત જાણો છો? સાંભળશો તો ચોંકી ઉઠશો…
અંબાણી પરિવારની વાત હોય ત્યારે તો કોઈ વસ્તુની કિંમત પૂછવાની જ ના હોય એ વાત તો સ્વાભાવિક છે. અંબાણી પરિવારના દરેક સભ્યની આગવી લાઈફસ્ટાઈ છે અને લોકોને એના વિશે જાણવામાં રસ પણ એટલો જ હોય છે, પરંતુ તેમ છતાં આ…
- શેર બજાર
ટીસીએસમાં બાયબેકની જાહેરાત છતાં કડાકો કેમ?
નિલેશ વાઘેલામુંબઇ: ટાટા જૂથની ફ્લેગશિપ કંપની ટીસીએસમાં રૂ. ૧૭૦૦૦ કરોડના બાયબેકની જાહેરાત છતાં તેના શેરમાં આજે જબરદસ્ત ધોવાણ જોવા મળ્યું છે. કંપનીએ શેરદીઠ રૂ. ૪૧૫૦ના ભાવે રૂ. ૧૭,૦૦૦ કરોડના બાયબેક પ્રોગ્રામની જાહેરાત કરી છે. વાસ્તવમાં શેરબજારની પીછેહઠ માટે પણ આ…
- વેપાર
શુદ્ધ સોનાએ રૂ. ૧૭૨ના સુધારા સાથે ફરી રૂ. ૫૮,૦૦૦ની સપાટી પાર કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ મહિનાના અંતે યોજાનાર અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં હળવું વલણ અપનાવવામાં આવે તેવા આશાવાદે આજે લંડન ખાતે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી…
- આમચી મુંબઈ
Supriya sule VS chitra wagh: ગૃહ પ્રધાનના રાજીનામાની માંગણી મુદ્દે સુપ્રિયા સુળે અને ચિત્રા વાઘ આમને-સામને: આક્ષેપોનું રાજકારણ ગરમાયું
મુંબઇ: રાજકારણની વાત આવે અને એમા પણ જો મહારાષ્ટ્રના રાજકારણની વાત કરીએ તો અહીં સામાન્ય જનતાએ અનેક રાજકીય ભૂકંપ જોયા છે. મહારાષ્ટ્રનું રાજકારણ હવે ફિલ્ડ છોડીને સોશિયલ મીડિયા વોર પર સિમિત થઇ ગયું છે. લોકો સુધી પોતાની સરકારે કરેલા સારા…
- સ્પેશિયલ ફિચર્સ
14 ઑક્ટોબરે સૂર્યગ્રહણ દરમિયાન આ ચાર રાશિવાળાઓ સાવધાન રહે
ખગોળીય ઘટનાઓમાં સૂર્યગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023 શનિવારના રોજ થવાનું છે. અમાવસ્યા તિથિ પણ સૂર્યગ્રહણના દિવસે આવી રહી છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે. વર્ષ 2023નું છેલ્લું…
- આપણું ગુજરાત
રૂ.35ની કિંમતની આમલીનું પેકેટ સુપર માર્કેટને રૂ.55,000માં પડ્યું
જાગો ગ્રાહક જાગો કહેવાય છે, પરંતુ સ્વાભાવિક રીતે ગ્રાહકો જાગતા નથી. નાની નાની તો શું મોટી છેતરપિંડી સામે પણ મોટા ભાગના ગ્રાહકો કન્ઝ્યુમર કોર્ટ કે પોલીસ સ્ટેશને જતા નથી. પણ આ ગ્રાહક જ્યારે જાગે ત્યારે છેતરનારને ભારે પડતું હોય છે.…
- મનોરંજન
બોલિવૂડના આ હોટ હંકની ‘KISS’થી બચી નથી શકી કોઇ હસીના….
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કિસિંગ કે ઈન્ટિમેટ સીન્સની વાત આવે છે ત્યારે દરેકના મગજમાં જે પહેલું નામ આવે છે તે છે ઈમરાન હાશ્મી. ઈમરાને મર્ડર, આશિક બનાયા, જહર જેવી ફિલ્મોથી કિસિંગ એક્ટર તરીકે પોતાની ઈમેજ બનાવી છે, પરંતુ આજે અમે…
- નેશનલ
‘રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી કરવી જોઈએ’
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે બિહારના બક્સરમાં થયેલા ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આવી દુર્ઘટના પર રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી થવી જોઈએ. ખડગેએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો…