- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાન મેચ પહેલા એક વ્યક્તિએ બનાવ્યો ગોલ્ડ વર્લ્ડ કપ
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ (2023)ની સૌથી રોમાંચક મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની ટક્કર નિહાળવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચાહકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે. લોકો…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે દિલ્હીમાં હાઈ એલર્ટ
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની પરોક્ષ અસર હવે ભારતના શહેરોમાં પણ દેખાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીની સાથે ઘણા શહેરો માટે એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓનું કહેવું…
- મનોરંજન
સ્મણાંજલિઃ આ કારણે આ દિગ્ગજ કલાકાર ન હતા ઉજવતા પોતાનો જન્મદિવસ
આજે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અશોક કુમારનો જન્મદિવસ છે. અશોકનો જન્મ 13 ઓક્ટોબર, 1911 ના રોજ ભાગલપુરમાં થયો હતો, બોલિવૂડમાં લાંબી સફળ કારકિર્દી પછી તેમણે એટલે કે 10 ડિસેમ્બર, 2001 ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. તેમના જન્મદિવસ પર તેમને હેપ્પી બર્થ…
- આમચી મુંબઈ
થાણેવાસીઓ માટે ટોલમાફીની શક્યતા: MH. 04 ના વાહનો ગણવા માટે ટોલનાકા પર ખાસ વ્યવસ્થા
મુંબઇ: થાણેના નાના વાહનો માટે ટોલમૂક્તીની માંગણીનો સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. મુંબઇના પ્રવેશ દ્વાર પર આવેલ ટોલનાકામાંથી એમ.એચ. 04 નંબરના કેટલાં વાહનોની અવર-જવર થાય છે તેના આંકડા રજૂ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો છે. તેથી આગામી…
- નેશનલ
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામે કાર્યવાહીની માગ
ઓટાવાઃ હિંદુ ફોરમ કેનેડાએ હમાસને સમર્થન કરનારા ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના હમાસને ખુલ્લેઆમ સમર્થન આપવા અને કેનેડા સહિત G7 દેશોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસો સામે ધમકીઓ આપવા અંગેના તાજેતરના નિવેદનો પર…
- નેશનલ
વાઘનખ બાદ હવે છત્રપતિ શિવાજી મહારાજની તલવાર પણ સ્વદેશ પાછી ફરશે? ઋષી સુનક પર દબાણ
નવી દિલ્હી: છત્રપતિ શિવાજી મહારાજની ઐતિહાસિક જગદંબા તલવાર બ્રિટનમાંથી ભારત પાછા લાવવાની ઝૂંબેશે હવે વધુ ગતી પકડી છે. સૌથી પહેલાં ભાસ્કર ઘોરપડેએ શરુ કરેલ આ ઝૂંબેશ સાથે હવે મહારાષ્ટ્ર સરકાર પર જોડાઇ છે. હાલમાં જ મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતા લંડન…
- ઇન્ટરનેશનલ
ભારતમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં બહાર આવ્યા
નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમગ્ર વિશ્વ માટે યુદ્ધ બની ગયું છે. ઈઝરાયેલનો દાવો છે કે યુદ્ધની આ સ્થિતિમાં 80 દેશો તેમની સાથે ઉભા છે. આ દરમિયાન ભારતના બે શહેરો ચેન્નાઈ અને કોલકાતામાં ઈઝરાયલ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા…
- નેશનલ
ઓપરેશન અજય હેઠળ યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલથી 212 ભારતીયો દિલ્હી પહોંચ્યા
નવી દિલ્હીઃ ઓપરેશન અજય અંતર્ગત 212 ભારતીય નાગરિકોને લઈને પ્રથમ વિમાન દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર સુરક્ષિત પરત ફરેલા લોકોનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. મંત્રી ચંદ્રશેખરે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં અમે અમારા લોકોની સાથે છીએ.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (13-10-23): શુક્રવાર તમારા માટે કેવો રહેશે? જાણી લો અહીંયા…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ જો તમે થોડા સમયથી સ્થળાંતર કરવાની યોજના બનાવી રહ્યા છો અથવા કોઈ મિલકત માટે પ્રતિબદ્ધતા પહેલાં પુનર્વિચાર કરી રહ્યાં છો તો તમને એમાં સફળતા મળશે. સંતાનો તરફથી પણ કોઈ સારા સમાચાર મળશે તો…