- આમચી મુંબઈ
મનસેમાં ફૂટ: મોટા પદાધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓ શિંદે જૂથની શિવસેનામાં સામેલ
ડોંબિવલી: મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા ભૂંકપ આવતા હોય છે. છેલ્લાં ઘણાં સમયથી રાજ્યના રાજકારણમાં ઘણી ઉથલ-પાથલ થઇ છે. એ ઉથલ-પાથલ એવી હતી કે આખી ને આખી સત્તા બદલાઇ ગઇ. જોકે હવે મહારાષ્ટ્રના રાજકારણમાંથી વધુ એક ઉથલ-પાથલના સમાચાર આવી રહ્યાં છે.…
- નેશનલ
આ શુભ મુહૂર્તમાં ગંગોત્રી ધામના કપાટ થશે બંધ
શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો હતો. ગંગોત્રી ધામના કપાટ શિયાળાની ઋતુ માટે 14 નવેમ્બરે અન્નકૂટના પવિત્ર તહેવાર પર અભિજીત શુભ મુહૂર્તમાં સવારે 11.45 કલાકે બંધ કરવામાં આવશે. યમુનોત્રી…
- ઇન્ટરનેશનલ
પૂર્વ મિસ વર્લ્ડ કંટેસ્ટન્ટનું નિધન
મનોરંજન ઉદ્યોગમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. પૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી આરમાસનું 26 વર્ષની વયે અવસાન થયું છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી આરમાસને 2021 માં સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેણે કીમોથેરાપી અને રેડિયોથેરાપી…
- નેશનલ
તેલંગણામાં ચૂંટણી પંચના દરોડા: દારુ, સોનું અને 45 કરોડની રોકડ જપ્ત
હૈદરાબાદ: દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. ત્યારે હવે બધા જ રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. ચૂંટણી પ્રચારથી માંડીને કાર્યકર્તાઓને ખૂશ રાખવા માટે તેમની માટે પાર્ટીનું આયોજન અને પૈસાની લ્હાણી સુધી અનેક વાતોનું આયોજન થતું હોવાની વિગતો…
- નેશનલ
દુબઈથી અમૃતસર આવી રહેલા પ્લેનનું કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ
દુબઈથી અમૃતસર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને શનિવારે મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટના એક મુસાફરને અચાનક તબીબી સમસ્યા ઉભી થઇ હતી અને ક્રૂએ પ્લેનને કરાચી તરફ વાળવાનું પસંદ કર્યું હતું, કારણ…
- નેશનલ
નિઠારી કાંડ પર અલાહાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પ્રયાગરાજઃ અલાહાબાદ હાઈકોર્ટે સોમવારે નોઈડાના પ્રસિદ્ધ નિઠારી કેસમાં પોતાનો ચુકાદો આપતાં દોષિત ઠરેલા સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને નિર્દોષ જાહેર કર્યા હતા. જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસએએચ રિઝવીની કોર્ટે આ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે…
- સ્પેશિયલ ફિચર્સ
આટલા લાંબા સમય બાદ શનિ ગુરુ થયા વક્રી, આ રાશિઓને કરાવશે જબરદસ્ત લાભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય-સમય પર ગ્રહોનું વક્રી અને માર્ગી ભ્રમણ ચાલુ રહેતું હોય છે, જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. 30 વર્ષ બાદ ન્યાયના દેવ અને કર્મફળ દાતા શનિ અને સમૃદ્ધિ, જ્ઞાનના કારક ગુરુ વક્રી થયા…
- નેશનલ
હેં મા માતાજીઃ આજથી બે દિવસ વરસાદની વકી
નવરાત્રીનું પહેલું નોરતું તો કોરું ગયું અને વરસાદ ન પડ્યો તેથી ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા, પરંતુ આજથી બે દિવસ વરસાદ પડવાની વકી છે. સૌરાષ્ટ્રમાં વરસાદી મોહાલ છે જ અને હજુ આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન…
‘આ મોટી ભૂલ હશે’, અગાઉ સમર્થન આપ્યા બાદ હવે બાઇડેન ઈઝરાયલને ચેતવણી આપી રહ્યા છે
હમાસ સાથેના યુદ્ધમાં અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગાઝા પટ્ટી પર ઈઝરાયલના કબજાને સમર્થન આપતા નથી. તેમણે કહ્યું હતું કે જો ઈઝરાયલ ગાઝા પર કબજો જમાવી લે તો…
- સ્પોર્ટસ
England Vs Afghanistan World Cup Match:ઇંગ્લેન્ડ માટે આ દિગ્ગજ ખેલાડી બન્યો ‘ઘરનો ભેદી’
ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 માં રવિવારે સૌથી મોટો અને પ્રથમ અપસેટ સર્જાયો હતો. અફઘાન ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. ઈંગ્લેન્ડે 2019 ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, પરંતુ આ વખતે અફઘાનિસ્તાન…