- નેશનલ
કોણ છે દર્શન હિરાનંદાની, જેણે કર્યો TMC સાંસદ મહુઆના જુઠ્ઠાણાનો પર્દાફાશ
નવી દિલ્હીઃ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને સંડોવતા કેશ ફોર ક્વેરી વિવાદમાં બિઝનેસમેન દર્શન હિરાનંદાની સરકારી સાક્ષી બન્યા છે. હિરાનંદાનીએ ગુરુવારે કહ્યું હતું કે તેમણે અદાણી જૂથ વિશે સંસદમાં પ્રશ્નો ઉઠાવવા માટે TMC સાંસદને પૈસા આપ્યા હતા. અહીં તમને એ સવાલ…
- આપણું ગુજરાત
ઉબડખાબડ ઉડાનઃ ભાવનગરના વેપારીઓ આ કારણે છે પરેશાન
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાવનગર દ્વારા કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે એક ખાનગી એરલાયન્સ દ્વારા છેલ્લા લગભગ બે વર્ષથી પુના-ભાવનગર અને ભાવનગર-બોમ્બે-ભાવનગર તથા ભાવનગર-પુનાની ફ્લાઈટ ઓપરેટ થાય છે. આ ત્રણેય ટ્રીપમાં…
- આપણું ગુજરાત
કચ્છમાં કભી ધૂપ તો કભી છાંવઃ દિવસ અને રાતના તાપમાનમાં ૮થી ૧૨ ડિગ્રીનો તફાવત
એક તરફ બંગાળની ખાડીમાં ઉભી થઇ રહેલી મૌસમી પ્રણાલીને પગલે બિપરજોય જેવાં જ વધુ એક શક્તિશાળી વાવાઝોડાની આશંકા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે બીજી તરફ ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં મિશ્ર વાતાવરણની આણ બરકરાર રહેવા પામી…
- મનોરંજન
શું રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી અલગ થયા? રાજની પોસ્ટ થઇ વાયરલ, ફેન્સને લાગ્યો ધક્કો
મુંબઇ: શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજે હાલમાં જ તેની ડેબ્યુ ફિલ્મ યુટિ 69ની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા રાજ એક્ટીંગની દુનિયામાં ડગલું માંડશે. આ ફિલ્મના પ્રમોશન દરમીયાન રાજ કુંદ્રાએ એક એવી પોસ્ટ શેર કરી…
- નેશનલ
MP congress candidate list: મધ્ય પ્રદેશમાં 18 વર્ષ બાદ કુ-શાસનનો અંત આવશે: કમલનાથ
ભોપાલ: મધ્ય પ્રદેશમાં યોજાનાક આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે મોડી રાતે બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 88 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની આ 88 ઉમેદવારોની યાદી જાહેર થતાં કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથે એક નિવેદન કર્યું છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (20-10-23): ધન અને કુંભ રાશિના લોકોને થઈ રહ્યો છે ધનલાભ, આ ત્રણ રાશિના જાતકોએ રહેવું પડશે ખાસ સાવધ
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સારો રહેવાનો છે. ભગવાન પ્રત્યેની તમારી શ્રદ્ધા અને ભક્તિમાં વધારો જોવા મળશે. આજે તમે લાંબા અંતરની મુસાફરી પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. જો તમારી અમુક બિઝનેસની…
- નેશનલ
વાવાઝોડાં ‘તેજ’ના તરખાટની આગાહી, મુંબઇ-ગુજરાતમાં મચાવશે ધમાલ?
‘બિપોરજોય’ બાદ ફરીવાર એક વાવાઝોડું તરખાટ મચાવવા આવી રહ્યું છે. આ વાવાઝોડાંને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે. વેરાવળથી 998 કિલોમીટર દૂર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું છે, જો આ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તો તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને…
- સ્પોર્ટસ
ઈન્જર્ડ થયો હાર્દિક પંડ્યા, પણ સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થવા લાગ્યો વિરાટ કોહલી?
પુણેઃ પુણે ખાતે વર્લ્ડકપ-2023ની બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ રમાઈ રહી છે અને આ મેચમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. બોલિંગ કરતી વખતે હાર્દિકને ઈજા થઈ હતી, પરંતુ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી ટ્રેન્ડ થવા લાગ્યો…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ સામે યુદ્ધ કરવા હમાસને કોણે પૂરા પાડ્યા હથિયારો? આ રહ્યું સત્ય…
ઈઝરાયલ પર હુમલા માટે ઉત્તર કોરિયાએ હમાસને હથિયારો પૂરા પાડ્યા હતા? એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે અને કેટલાક પુરાવા અને વાતોનો આધાર લઈને દક્ષિણ કોરિયાના નિષ્ણાતોએ એવો દાવો કર્યો છે કે હમાસને ઉત્તર કોરિયા દ્વારા હથિયારો પૂરા પાડવામાં આવ્યા…
- વેપાર
ચાંદીમાં નફારૂપી વેચવાલીએ રૂ. ૮૯૭નો ઘટાડો, સોનામાં રૂ. ૪૫નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં જળવાઈ રહેલી તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહી હતી, પરંતુ આજનાં મોડી સાંજનાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે વેપારી વર્તુળોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં…