- નેશનલ
દેશના દરેક ગામમાં મોબાઈલ ટાવર ઊભા કરોઃ પીએમ મોદીએ આપી આ ડેડલાઈન
નવી દિલ્હીઃ દેશના દરેક ગામોમાં મોબાઈલ ટાવર ઊભા કરવાનો પીએમ મોદીએ નિર્ધાર કર્યો છે અને એના માટે વડા પ્રધાને ખાસ પ્લાન ઘડી નાખ્યો છે. પીએમ મોદીએ સંબંધિત ટેલિકોમ વિભાગોને દેશના અંતિરયાળ વિસ્તારો અને દરેક ગામમાં મોબાઈલ ટાવર ઊભા કરવા માટે…
- મનોરંજન
આ ક્રિકેટર પત્નીની સ્ટાઇલ પર ફિદા થયા ચાહકો
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર તેના ડાન્સ અને લુક્સના કારણે ચર્ચામાં રહે છે. તે છાશવારે તેના વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે. ધનશ્રીએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો લૂક શેર કર્યો હતો. જેમાં તે વાંકડિયા…
- આમચી મુંબઈ
મુંબઇગરા સાવધાન! સ્વાઇન ફ્લૂનો વધતો કહેર… ત્રણ મહિનાના આંકડા છે ચિંતાજનક
મુંબઇ: મુંબઇમાં ડેંગ્યૂ, મલેરિયાના દર્દીઓની સંખ્યા ભલે ઓછી થઇ હોય, પણ ઓક્ટોબરના પહેલાં 22 દિવસમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા વધી ગઇ છે. આ મહિનામાં મલેરિયાના 680, ડેંગ્યૂના 737 અને ગેસ્ટ્રોના 263 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સ્વાઇન ફ્લૂના 51 દર્દીઓ નોંધાયા…
- સ્પોર્ટસ
શ્રીલંકા સામે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
બેંગ્લુરૂઃ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની 25મી મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.આ વર્લ્ડ કપમાં બંને ટીમોની આ પાંચમી મેચ છે. ઈંગ્લેન્ડે ચારમાંથી માત્ર એક જ…
- નેશનલ
ટિકીટ કપાતા ચોધાર આંસુએ રડી પડ્યા ખંડવાના વિધાનસભ્ય: સમર્થકોએ આપ્યો દિલાસો
ખંડવા: મધ્ય પ્રદેશના ખંડવામાંથી સતત ત્રણવાર વિધાનસભ્ય રહી ચૂકેલ દેવેન્દ્ર વર્મા દશેરાના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને સમર્થકો સામે પોતાના આંસુ છૂપાવી ન શક્યા. તેમનો પોતાના પર કાબૂ જ ન રહ્યો અને તેઓ આંસુ રોકી ન શક્યા. અહીં સમર્થકો તેમના આંસુ લૂછતા…
- શેર બજાર
શેરબજારને શું નડ્યું? છ દિવસમાં ૨૦ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ!
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં ચારેતરફ વેચવાલીનું દબાણ સતત વળગી રહ્યું છે. બજારને હજુ પણ કળ વળી નથી.પાછલા છ દિવસની એકધારી પછડાટ ને કારણે માર્કેટ કેપિટલ રૂપિયા ૨૦ લાખ કરોડથી વધુનું ધોવાણ થયું છે. પાછલા એકાદ મહિના જેવા સમયમાં નિફ્ટીએ ૧૦૦૦ પોઈન્ટનો…
- નેશનલ
PM Modiને ભેટમાં મળેલા ગોલ્ડન ટેમ્પલ મોડલની હરાજીથી અકાલી દળ નારાજ
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની હરાજી થઈ રહી છે, જેમાં તેમને ભેટમાં મળેલું ગોલ્ડન ટેમ્પલ મોડલ પણ છે. અકાલી દળના વરિષ્ઠ નેતા સુખબીર બાદલે આ હરાજી સામે વાંધો વ્યક્ત કર્યો છે. અકાલી દળના નેતાએ કહ્યું કે આ મોડલ…
- શેર બજાર
શેરબજારમાં ૯૦૦ પોઈન્ટનો જોરદાર કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં આજે પણ ભયાનક કડાકો બોલાઈ જતા રોકાણકારોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં ૯૦૦ પોઈન્ટ સુધીનો તોતિંગ કડાકો બોલાયો છે.ટેક મહિન્દ્રાની નિરાશાજનક નાણાકીય કામગીરી જાહેર થયા પછી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) શેરોની આગેવાની…
જી-20 સમિટમાં કરાયેલી જાહેરાતથી સ્તબ્ધ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યોઃ બાઇડેન
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને જી-20 સમિટમાં કરવામાં આવેલી એક મોટી જાહેરાતને હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થવાનું એક કારણ ગણાવ્યું છે. બાઇડેને કહ્યું કે તેઓ માને છે કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલો કરવા પાછળનું એક કારણ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ મુદ્દે મુસ્લિમ દેશો થયા બે કેમ્પમાં વિભાજિત
ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પર, એવું લાગે છે કે આરબ દેશો ઇઝરાયેલ સામે ઉભા છે પરંતુ વાસ્તવમાં એવું નથી. ઇઝરાયલ-હમાસ સંઘર્ષ મુદ્દે આરબ અને મુસ્લિમ દેશો વિભાજીત છે. તેથી આવનારા દિવસોમાં આરબ અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ થાય કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વિશ્વ યુદ્ધમાં…