- આપણું ગુજરાત
સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ કરી આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી
સુરતના અડાજણ વિસ્તારમાં ચકચાર મચાવતી એક ઘટના બની છે જેમાં એક જ પરિવારના 7 વ્યક્તિઓએ આપઘાત કરી લીધો છે. પરિવારના 6 લોકોએ ઝેરી દવા પીને અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અંગે વધુ…
- IPL 2024
બજરંગ બલીનો ભક્ત નીકળ્યો દક્ષિણ આફ્રિકાનો મહારાજ
શુક્રવારે વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. દિલધડક આ મેચમાં બાબર આઝમની ટીમને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન સામે એક વિકેટથી રોમાંચક જીત નોંધાવી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં…
- નેશનલ
મદ્રાસનું ચેન્નઈ કર્યું, કેરળને કેરલમ કરવાની માંગ, તો પછી INDIAને ભારત કહેવામાં શું છે સમસ્યા
પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ભારત લખવાના NCERT કમિટીની ભલામણને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા રાજ્યો આનો વિરોધ પણ કરી રહ્યા છે જ્યારે વિરોધપક્ષ આને રાજકારણ ગણાવી રહ્યો છે ત્યારે કમિટીના ચેરમેને ખુલાસો કર્યો છે.પ્રોફેસર સીઆઈ ઈસાકે કહ્યું કે, ભારત નામ…
- નેશનલ
સોશિયલ મીડિયા પરનીઅશ્લીલ પોસ્ટ લાઈક કરવી ગુનો છે?
સોશિયલ મીડિયા પર અશ્લીલ પોસ્ટની ભરમાર હોય છે. ક્યારેક આવી પોસ્ટ જોઇને આપણે લાઇક પણ કરી દેતા હોઇએ છીએ. હવે આવી પોસ્ટ અંગે હાઇ કોર્ટે ટિપ્પણી કરી છે, જે જાણવી મહત્વની છે. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે સોશિયલ મીડિયા પરની…
- આમચી મુંબઈ
… તો દીકરાનું રાજકીય રિ-લોન્ચિંગ ફિક્સ: અજિત દાદાએ પાર્થ પવાર માટે મતદારસંઘ નક્કી કર્યો?
મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બે જૂથ પડતા રાજ્યનું રાજકીય વાતાવરણ પણ બદલાયું છે. શરદ પવાર અને અજિત પવાર એકબીજાની સામે લડશે એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. એમાં હવે અજિત પવારે જિલ્લા બેન્કના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. અને ત્યાર બાદ તેમના…
- સ્પોર્ટસ
ઈંગ્લેન્ડ સામે ભારતના પ્લેઈંગ 11માં મોટો ફેરફાર? ‘અનલકી’ રહેલા આ ખેલાડીને મળશે તક?
વર્લ્ડ કપમાં વિજયના રથ પર સવાર ટીમ ઈન્ડિયા પાસે હવે 29 ઓક્ટોબરે યોજાનારી ઈંગ્લેન્ડ સામેની મેચમાં ફેરફાર કરવાની તક છે. ટીમ ઈન્ડિયા આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ…
- નેશનલ
કેરળની રેલીમાં હમાસનો નેતા ખાલિદ ઓનલાઈન હતો હાજર
કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં એક રેલીમાં હમાસના નેતા ખાલેદ મશાલના વર્ચ્યુઅલ સંબોધનથી ખળભળાટ મચી ગયો છે. ભાજપે આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હમાસના નેતા ખાલેદ મશાલે શુક્રવારે મલપ્પુરમમાં સોલિડેરિટી યુથ મૂવમેન્ટ દ્વારા આયોજિત યુવા પ્રતિકાર રેલીમાં વર્ચ્યુઅલ રીતે…
- નેશનલ
બળાત્કાર… લૂંટ… જેવા ગુનામાં મુસ્લિમ નંબર વન: AIUDF ના પ્રમુખ બદરુદ્દીન અજમલનું નિવેદન
આસામ: ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (AIUDF) ના પ્રમુખ બદરુદ્દીન અજમલના વક્તવ્યને કારણે વિવાદ ઊભો થયો છે. બળાત્કાર…. લૂંટ જેવા ગુનામાં મુસ્લિમ નંબર વન છે. એટલું જ નહીં પણ જેલ જનારા લોકોમાં પણ મુસ્લિમોનો જ પહેલો નંબર છે બદરુદ્દીન અજલમના…
- મનોરંજન
…તો ચંકી પાંડેના ઘરે બંધાશે લીલા તોરણ અને વિદ્યા બાલન બનશે જેઠાણી
જેમ દેશ આખામાં લગ્નસરાની સિઝન આવી ગઈ છે તેમ બોલીવૂડમાં પણ ઢોલ-શરણાઈ વાગી રહ્યા છે. તાજેતરમાં સન્ની દેઓલના દિકરાના લગ્ન થયા, ત્યારબાદ પરિણિતી ચોપડાએ રાઘવ ચઢ્ઢા સાથે પ્રભુતામાં પગલાં માડ્યા તો આમિર ખાનની દીકરીના લગ્નની તૈયારી ચાલી રહી છે ત્યારે…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે આક્રમક શરૂઆત કરી
ધર્મશાલાઃ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 27મી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાએ આઠ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 93 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર…