- વિજ્ઞાન અને ટેકનોલોજી
હવે ફોટો બતાવી તમને કોઇ ઉલ્લુ નહીં બનાવી શકે
Google દ્વારા હાલમાં જ ફોટો ફૅક્ટ ચેક ફીચર લૉન્ચ કરવામાં આવ્યું છે, જેની મદદથી તમે સોશિયલ મીડિયા પર વાઈરલ થનાર ફેક ફોટોની ઓળખ સરળતાથી કરી શકો છો. ગૂગલે તમારી આ સુવિધાને ફૅક્ટ ચેક ટૂલનું નામઆપ્યુ છે, જેની મદદથી તમે ઇન્ટરનેટ…
- સ્પેશિયલ ફિચર્સ
112 વર્ષથી કયા ગુના હેઠળ સજા ભોગવી રહ્યું છે આ વડનું વૃક્ષ?
હેડિંગ વાંચીને જો તમે ચકરાઈ ગયા હોવ અને વિચારી રહ્યા હોવ કે આ કઈ રીતે શક્ય છે? આખરે આ વૃક્ષે એવું તે શું કર્યું છે કે તેને આવી સજા સંભળાવવામાં આવી છે અને વર્ષોથી તે આ સજા ભોગવી રહ્યું છે?…
- નેશનલ
અંબાણીએ લગાડ્યું અમેરિકનોને આ વસ્તુનું ઘેલું…
નવી દિલ્હીઃ આપણે હંમેશાથી એવું સાંભળ્યું હશે કે આમ કે આમ ઔર ગુઠલિયોં કે ભી દામ… ભારતમાં કેરી સાથે અનેક સંકળાયેલી અનેક કહેવતો બાળપણથી સાંભળવા મળી રહી છે. ભારતના મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા કેરીના નિકાસક છે અને એમની પાસે…
- ઇન્ટરનેશનલ
ઇજિપ્તમાં ભીષણ અકસ્માત: મૃતક 35 લોકોમાંથી 18 જીવતા ભુંજાયા, 50થી વધુને ઇજા
ઇજિપ્તના બેહેરામાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં હાલ મળેલી વિગતો મુજબ 35 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક વધી પણ શકે છે.બેહેરા પ્રાંતથી લગભગ 132 કિમી દૂર કેરો-એલેક્ઝાન્ડ્રિયા હાઇવે પર જઇ…
- નેશનલ
કેશ ફોર ક્વેરી કેસઃ એથિક્સ કમિટીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની માંગને નકારી કાઢી
લોકસભાની એથિક્સ કમિટી, જે મહુઆ મોઇત્રા પર નાણાં લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપોની તપાસ કરી રહી છે, તેમણે હવે TMC સાંસદ મહુઆ મોઇત્રાને 2 નવેમ્બરે સવારે 11 વાગ્યે સમિતિ સમક્ષ હાજર થવા કહ્યું છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને…
- આમચી મુંબઈ
ટૂંક સમયમાં યુવાનોની ફેવરેટ ફેશન હબ એવી આ સ્ટ્રીટનું થશે મેકઓવર… પાલિકા એક્શન મોડમાં
મુંબઈઃ છેલ્લાં કેટલાક વર્ષોથી રખડી પડેલું ફેશન સ્ટ્રીટના મેકઓવરનો પ્રોજેક્ટ હવે ટૂંક સમયમાં જ ફરી હાથ ધરવામાં આવે એવી શક્યતા છે. યુવાનોમાં આ સ્ટ્રીટ બેસ્ટ શોપિંગ પ્લેસ તરીકે પ્રખ્યાત છે અને ટૂંક સમયમાં જ આ ફેશન સ્ટ્રીટ યુવેપેઢી સમક્ષ નવા…
- મનોરંજન
મશહુર ટીવી અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ
ફેમસ ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયા માતા બની ગઈ છે. તેણે 27 ઓક્ટોબરે પુત્રને જન્મ આપ્યો હતો. અભિનેત્રી અને તેના પતિ બ્રેન્ટ ગોબલે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચાર શેર કર્યા છે. કપલે બેબી બોયનો ફોટો અને નામ પણ જાહેર કર્યું છે.આશકા…
- સ્પોર્ટસ
એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતની મેડલ્સની સદી
ભારતના પેરા-એથ્લેટ્સે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ હાંગઝોઉ પેરા એશિયન ગેમ્સમાં પોતાનો 100મો મેડલ જીત્યો છે. ભારતીય પેરા એથ્લેટ્સે પ્રથમ વખત 100 મેડલના આંકને સ્પર્શ કર્યો છે, જે પેરા એશિયન ગેમ્સનું અત્યાર સુધીનું ભારતનું સૌથી સફળ અભિયાન છે કારણ…
- આપણું ગુજરાત
વિદેશ ભણવા જવાના અભરખાં ગુજરાત કરતા પણ આ રાજ્યોમાં વધું છે
સામાન્ય રીતે ગુજરાતીઓ અભ્યાસ કે વેપારધંધા માટે વિદેશ જવાના ભારે ઓરતા હોય છે. વર્ષોથી ગુજરાતીઓ રાજ્યની બહાર અને દેશની બહાર કામ માટે ગયા છે અને સ્થાયી થયા છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાતના યુવાનો અમેરિકા અને કેનેડાની વિઝા ઓફિસ બહાર લાંબી…
- ઇન્ટરનેશનલ
કઝાકિસ્તાનની ખાણમાં ભીષણ આગમાં 21 લોકોના મોત
અલ્માટીઃ કઝાકિસ્તાનમાં આજે એક ખાણમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોના મોત થયા છે. એક ખાનગી કંપની આ ખાણનું સંચાલન કરે છે. કોસ્ટેન્કો ખાણમાંથી 252 લોકોમાંથી 208 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને 18 ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં…