- ઇન્ટરનેશનલ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલે ઉઠાવ્યું મોટું પગલું, ઈજિપ્તના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના સૈન્ય હુમલાઓ અને તેના નુકસાન અંગે ચર્ચા કરી હતી. આ સાથે બંને નેતાઓએ ગાઝાના લોકોની સુરક્ષા અંગે…
- મનોરંજન
બાથટબમાંથી મળી આવ્યો 54 વર્ષીય અભિનેતાનો મૃતદેહ
અમેરિકાના લોકપ્રિય સિટકોમ ફ્રેન્ડ્સના એક્ટર મેથ્યુ પેરીનું શનિવારે અવસાન થયું છે. તેઓ 54 વર્ષના હતા. મેથ્યુ 90ના દાયકાના શો ફ્રેન્ડ્સમાં ચૅન્ડલર બિંગની ભૂમિકાથી રાતોરાત જાણીતા બની ગયા હતા.આધારભૂત અહેવાલો અનુસાર મેથ્યુ શનિવારે તેના લોસ એન્જલસના ઘરના હોટ ટબમાં મૃત હાલતમાં…
- આમચી મુંબઈ
’20 કરોડ નહીં, હવે 200 કરોડ આપો’ મુકેશ અંબાણીને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી
મુંબઇઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને ફરી એકવાર ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલ મોકલીને કહ્યું છે કે જો અંબાણી 200 કરોડ રૂપિયા નહીં આપે તો તેને…
- આપણું ગુજરાત
આદિપુરથી દરદીને લઈને એમબ્યુલન્સ ભુજ તો પહોંચી પણ દરવાજા જ ન ખૂલ્યા
અમુક ઘટનાઓ ક્યારેક જ બનતી હોય છે, પરંતુ ધ્યાન ખેંચી જાય છે. દરદી બીમાર હોય ને સમયસર એમ્બ્યુલન્સ ન મળે તેવું ઘણીવાર બને છે, પરંતુ એમબ્યુલન્સ દરદીને લઈને આવે ને તેના દરવાજા જ ન ખૂલે તેવું લગભગ સાંભળ્યું નહીં હોય.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (29-10-23): તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે આજનો દિવસ છે સારો…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવનારો સાબિત થાય છે. ભાગ્યના સહયોગથી તમે કેટલાક નવા કામો શરૂ કરી શકો છો અને કેટલીક સારી વસ્તુઓ પણ તમારા ઘરમાં લાવી શકો છો. કોઈપણ કાયદાકીય કાર્યમાં, તમારે નીતિઓ…
- આપણું ગુજરાત
રાજકોટના એરપોર્ટને મળી નવી ચાર ફ્લાઈટ
રાજકોટની ભાગોળે બનેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના કારણે રાજકોટને વધુ ચાર ફલાઈટ મળી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાજકોટ એરપોર્ટનું 29મી ઓકટોબરથી 30મી માર્ચ સુધીનું શિયાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી સુત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ એરપોર્ટ ઉપરથી હાલ દિલ્હી, મુંબઈ,…
- આપણું ગુજરાત
1 લાખ 21 હજાર લોકોએ ગરબા રમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો:
પ્રધાનમંત્રી ગરબો લખે અને રાજકોટ ચેલેન્જ ઉપડે તે કદી ફેલ ન જાય – સી. આર. પાટીલ રાજકોટ એ આજ વડાપ્રધાન મોદી લિખીત માડી ગરબો અંતર્ગત પાર્થિવ ગોહિલ સંગ ગરબા રમી વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો. સી આર પાટીલ, હર્ષ સંઘવી અને…
- મનોરંજન
બોલીવુડની વધુ એક બ્લોકબસ્ટરની 20 વર્ષ બાદ બનશે સિક્વલ..
20 વર્ષ પહેલા રજૂ થયેલી બોલીવુડના ધુરંધર કલાકારો ધરાવતી ફિલ્મ ‘ખાકી’ ની સિક્વલ બનવા જઇ રહી છે. આ ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં બની હતી અને તેમાં અક્ષયકુમાર, અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય, અજય દેવગણ જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી…
- સ્પોર્ટસ
World Cup 2023: રસાકસી મેચમાં ન્યૂ ઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયા પાંચ રને જીત્યું
ધર્મશાલા: આજે અહીં 27મી વન-ડે વર્લ્ડ કપની મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. મેચમાં પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયા 49.2 ઓવરમાં 388 રનનો સ્કોર કર્યો હતો, જેમાં કિવિઓએ શાનદાર બેટિંગ કરીને જીવ અદ્ધર કરી દીધો હતો, પણ અંતે કાંગારુઓએ કિવિઓને…
- ઇન્ટરનેશનલ
યુએનમાં ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવથી ભારતે બનાવી દૂરી
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ અંગે શુક્રવાર એટલે કે 27 ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીમાં ઠરાવ લાવવામાં આવ્યો હતો અને તેના પર મતદાન કરવામાં આવ્યું હતું. જોકે, ભારત મતદાનથી દૂર રહ્યું હતું. જેને લઈને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું…