- નેશનલ
PM મોદી અને શેખ હસીના 1 નવેમ્બરે આ પ્રોજેક્ટ્સને ફ્લેગ ઓફ કરશે
અગરતલા (ત્રિપુરા) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગલાદેશના વડા પ્રધાન શેખ હસીના 1 નવેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે ભારત અને બાંગલાદેશને જોડતા બે રેલ પ્રોજેક્ટ્સ અને મેગા પાવર પ્લાન્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે બંને દેશોના વડા…
- નેશનલ
શ્રીનગરમાં પોલીસ અધિકારી પર હુમલા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી
શ્રીનગરઃ રવિવારે એક પોલીસ અધિકારી પર થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ શ્રીનગર અને કાશ્મીરના અન્ય શહેરોમાં સુરક્ષા વધારીને તેમની તપાસને વેગ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના ઇદગાહ વિસ્તારમાં ઇન્સ્પેક્ટર મસરૂર અહમદ…
- નેશનલ
શું મુંબઈ પોલીસના કારણે દાઉદને મારવાનો પ્લાન નિષ્ફળ ગયો?
મુંબઇઃ ભૂતપૂર્વ IPS અધિકારી મીરા બોરવણકરે તાજેતરમાં ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમને મારવાની નિષ્ફળ યોજના વિશે વાત કરી છે. વિકી મલ્હોત્રા અને ફરીદ તનાશાની ધરપકડ કરનારી ટીમનું નેતૃત્વ કરનાર મીરા બોરવણકરે જણાવ્યું હતું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ડોભાલની આવી કોઈ…
- નેશનલ
Weather update: પહાડો પર બરફ પડતાં ઠંડી વધશે, દક્ષિણના રાજ્યોમાં વરસાદનું એલર્ટ
નવી દિલ્હી: આખા દેશમાં હવે ગુલાબી ઠંડીનો લોકોને અનુભવ થઇ રહ્યો છે. લોકોએ માળીએ ચઢાવેલ ગરમ કપડાં કાઢવાની શરુઆત પણ કરી દીધી છે. દક્ષિણના રાજ્યોમાં હાલમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન ખાતા દ્વારા આજે એટલે કે સોમવાર 30મી ઓક્ટોબરના…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપઃ ભારત માંડ 50 ઓવર રમ્યું, ઇગ્લેન્ડને જીતવા 230 રનનો લક્ષ્યાંક
લખનઊઃ અહીંના ઈકાના સ્પોર્ટસ સિટી સ્ડેડિયમ ખાતે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની આઈસીસી વન-ડે વર્લ્ડ કપની 29મી મેચમાં ભારત ટોસ હાર્યું હતું, જેમાં હ્યુમિડિટી વધારે હોવાથી હાઈ શોટ મારવામાં ડ્રીમ ઈલેવનના પ્રત્યેક બેટર નિષ્ફળ રહેતા ભારત મર્યાદિત સ્કોર સુધી રહ્યું…
- ઇન્ટરનેશનલ
હમાસના કબજામાં રહેલા બંધકોને છોડાવવા માટે કેટલું સફળ રહ્યું ઇઝરાયલ?
હમાસે ઇઝરાયલ સામે માગણી મુકી છે કે તે ગાઝામાં બંધક બનાવાયેલા લોકોને છોડી મુકવાના બદલામાં ઇઝરાયલની જેલમાં કેદ પેલેસ્ટાઇનના કેદીઓને છોડી મુકે. હમાસે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર કરેલા હુમલામાં 200 થી વધુ ઇઝરાયલના નાગરિકોનું અપહરણ કરી લીધું હતું અને તેમને…
- આમચી મુંબઈ
ડાયમંડનું દેશનું સૌથી મોટું ક્લસ્ટર બનશે નવી મુંબઈમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડાયમંડનું દેશનું સૌથી મોટું ક્લસ્ટર નવી મુંબઈના મહાપે ખાતે બની રહ્યું છે. રૂ. 20,000 કરોડના રોકાણ સાથે બની રહેલા આ પ્રોજેક્ટ દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે એક લાખ લોકોને રોજગાર મળશે એવી જાહેરાત કરતાં રાજ્યના ઉદ્યોગ પ્રધાન…
- નેશનલ
દેશના કુલ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી 37 ટકા થઇ: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન
દેશના કુલ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધી છે તેવું કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે, તેમણે જણાવ્યું હતું કે સમાજમાં સંતુલિત વિકાસ થયો છે કારણકે દેશના કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધી છે. વર્ષ 2017-18માં જે આંકડો 23 ટકા હતો તે…
- નેશનલ
ઓનલાઇન ઓર્ડર કરતા આટલું વાંચી લો! નોઇડામાં ડિલીવરી બોયે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
નોઇડામાં 23 વર્ષીય ડિલીવરી બોય તરીકે કામ કરતા યુવકે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. ગ્રેટર નોઇડા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી આ મહિલાએ એક મોબાઇલ એપ વડે કરિયાણું મંગાવ્યું હતું. એપ દ્વારા ઓર્ડર ડિલીવર કરવા માટે સુમિત…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના કુર્રમ જિલ્લામાં પાંચમાં દિવસે પણ ગોળીબારઃ વધુ ત્રણના મોત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કુર્રમ આદિવાસી જિલ્લામાં વિવિધ સ્થળોએ આજે શનિવારે પાંચમાં દિવસે પણ ગોળીબારની ઘટનાઓ ચાલુ રહી હતી. આ ઘટનામાં વધુ ત્રણ લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન સ્થિત એક અખબારના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી…