- મનોરંજન
આ ધાકડ અભિનેત્રીએ કહ્યું કે જો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહેશે તો હું….
મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના બેબાક નિવેદનો માટે જાણઈતી છે. રાજકીય હોય કે સામાજિક તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેમાં પણ તે ઘણી વાર પોતાના નિવેદનો દ્વારા વડા પ્રધાન મોદીનું સમર્થન કરતી પણ જોવા…
- રાશિફળ
આજનું રાશિફળ (03-11-23): મિથુન, સિંહ અને કુંભ રાશિના લોકોને થઈ રહ્યો છે આજે ફાયદો જ ફાયદો…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ નવી નવી સિદ્ધિઓ લઈને આવવાનો છે. આજે તમારી વિશ્વનિયતા અને સન્માનમાં વધારો જોવા મળશે. આજે સામાજિક મુદ્દા અને ચર્ચામાં તમારો રસ વધશે. કોઈ જૂની ભૂલ માટે આજે તમે અધિકારી પાસે માફી માગશો. આજે…
- સ્પોર્ટસ
વાનખેડે સ્ટેડિયમમાં લગાવવામાં આવેલું એ સ્ટેચ્યુ સચિનનું કે પછી…?
ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી અને ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના સ્ટેચ્યુનું ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ સ્ટેચ્યુના અનાવરણ સાથે જ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ સ્ટેચ્યુ…
- સ્પોર્ટસ
સારાએ કેમ આપ્યું આવું રિએક્શન? સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…
વનડે વર્લ્ડકપ-2023માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને જીતવા માટે 358નો ટાર્ગેટ આપ્યો છે, પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર સારા તેંડુલકરે આપેલું રિએકશન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ, આખરે સારાએ કેમ આપ્યું આવું રિએક્શન અને શું હતું આ…
- નેશનલ
Rajasthan election 2023: ભાજપની ત્રીજી યાદી જાહેર, ગેહલોત સામે મહેન્દ્ર રાઠોડ મેદાનમાં, હવે પાઇલટની સ્પાર્ધાએ કોણ?
જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે 58 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે સરદારપુરાથી મહેન્દ્રસિંહ રાઠોડ અને સચિન પાઇલટની સામે અજીત સિંહ મેહતાને મેદાનમાં ઉતાર્યા છે. જયપુરના હવા મહેલથી ભાજપે સંત બાલમુકુંદાચાર્યને ટિકીટ…
- IPL 2024
સદી ચૂકીને પણ શુભમન ગિલે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, વિરાટ, રોહિત પણ રહી ગયા પાછળ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર શુભમન ગિલે ભલે પોતાના શાનદાન પર્ફોર્મન્સ ન આપ્યું હોય અને આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રીલંકા અને ઈન્ડિયાની મેચ ભલે તે સદી પણ ચૂકી ગયો હોય, પરંતુ તેમ છતાં તેણે આજે એક એવો વિક્રમ પોતાને…
- નેશનલ
દિલવાલે કહાં ગયેઃ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં યુવાનો પડી રહ્યા, પણ…
નવી દિલ્હી: દિલ્હીવાસીઓ માટે હિન્દીમાં એક કહેવત છે કે દિલ્હી દિલવાલો કી… પણ આ જ દિલ્હીમાં એક એવી ઘટના બની હતી કે જે જોઈને લોકોને શરમ અનુભવી રહ્યા છે. દિલ્હીના રસ્તા પર અકસ્માતનો ભોગ બનેલ બે યુવાનો અડધો કલાક સુધી…
- આમચી મુંબઈ
સાવધાન રહેજોઃ તમારી એક ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે, આ ગુનામાં થયો વધારો
મુંબઈ: મુંબઈ જ નહીં, સમગ્ર દેશમાં સેક્સટોર્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં વ્યક્તિની નાની સરખી ભૂલ જિંદગીભર મુશ્કેલીમાં નાખી શકે છે. વધતા ઇન્ટરનેટનો વપરાશ દુરુપયોગમાં પરિણમ્યો છે, તેમાંય છેલ્લા અનેક સમયથી સેક્સટોર્શન, અપમાનજનક કમેન્ટસ-મેસેજ, અશ્લીલતા અને મોર્ફિંગ જેવા સાઇબર…
- મનોરંજન
Happy Birthday Shah Rukh Khan : 58ની ઉંમરે ફરી સાબિત કર્યું કે બોલીવૂડનો બાદશાહ તો હું જ
પઠાણ રીલિઝ થઈ તે પહેલાના ચારેક વર્ષ લોકોને એમ લાગ્યું કે બાદશાહની સલ્તનત હવે ગઈ, પરંતુ પઠાણ અને જવાનની ઉપરાઉપરી સફળતાએ શાહરૂખને ફરી બાદશાહ બનાવી દીધો, મહત્વની વાત એ છે કે બોલીવૂડમાં રોજ નવા જુવાન અભિનેતાઓ લૉંચ થતા હોવા છતાં…
- આમચી મુંબઈ
મુંબઇમાં લક્ઝરી ઘરોના ભાવ આસમાને તેમ છતાં વેચાણમાં વધારો….
મુંબઈ: લક્ઝરી ઘરોના ભાવ મુંબઈમાં હાલમાં આસમાને છે. હાલમાં મુંબઈ વિશ્વના 46 શહેરોમાં ભાવ વધારાના ધોરણે ચોથા ક્રમે છે. રિયલ એસ્ટેટ એડવાઈઝરીએ એક રિપોર્ટમાં એવી માહિતી આપી હતી કે 2023ના ત્રીજા ક્વાર્ટરમાં મુંબઈ, બેંગલુરુ અને નવી દિલ્હીમાં પ્રાઇમ રેસિડેન્શિયલ અથવા…