- ઉત્સવ
શકમંદો મુરુડ કે અલીબાગ છોડીને ક્યાંય ભાગી ગયા નથી
પ્રકરણ-૫૯ પ્રફુલ શાહમુખ્ય પ્રધાન રણજીત સાળવી બરાબર જાણતા હતા કે વિશ્ર્વનાથ આચરેકર કાચો કે મોળો ખેલાડી નથી. એ અલીબાગના રાજકારણમાં તળિયાથી ઊંચો આવ્યો હતો. આ ગ્રાસ રૂટ લેવલના માણસે એ વિસ્તારમાં ઘણાં કામ કર્યા હતા. અલીબાગના એક એક ગામમાં એવા…
- શેર બજાર
RBIની અસરે શેરબજાર આજે પણ ગબડ્યું
નિલેશ વાઘેલામુંબઈ: વ્યક્તિગત લોન માટે ધિરાણકર્તાઓ પર સેન્ટ્રલ બેન્ક દ્વારા લદાયેલા કડક નિયમોની અસરનું રોકાણકારો મૂલ્યાંકન કરી હોવા સાથે બેન્કિંગ અને નાણાકીય શેરોમાં વેચવાલીનું દબાણ વધતું રહ્યું હોવાને કારણેસોમવારે ભારતીય શેરબજારમાં ખુલતા સત્રમાં નરમાઇ જોવા મળી હતી.નિફ્ટી ઇન્ડેક્સ અને સેન્સેક્સ…
- આપણું ગુજરાત
ખેલ મહાકુંભઃ સૌરાષ્ટ્રમાંથી કુલ આટલા મહિલા-પુરુષ ખેલાડીએ કરાવી નોંધણી
સૌરાષ્ટ્રભરમાંથી ખેલ મહાકુંભ 2.0માં કુલ 19,59,060 મહિલા-પુરુષ ખેલાડીઓએ નોંધણી કરાઈ છે. ખેલ મહાકુંભમાં રાજ્યભરના 66,16,763 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જેમાં 41,12,055 પુરુષ અને 25,04,708 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.રાજ્યમાં ગુજરાતમાં દેશનો સૌથી મોટો રમતોત્સવ ખેલ મહાકુંભ 2.0નો આગામી મહિનાથી પ્રારંભ…
- આમચી મુંબઈ
કુર્લામાં મેટ્રો સાઇટ પર સુટકેસમાં મળ્યો મહિલાનો મૃતદેહ: પોલીસે તપાસ હાથ ધરી
મુંબઇ: મુંબઇના કુર્લા વિસ્તારમાં રવિવારે રાત્રે એક સુટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કુર્લાના મેટ્રો સાઇટ પાસે એક સુટકેસ મળી આવી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જ્યારે પોલીસે સુટકેસ ખોલી ત્યારે…
- નેશનલ
અરરર! ગેરકાયદે સંબંધનો આવો કરુણ અંજામ!
પશ્ચિમ બંગાળમાં એક હૃદયદ્રાવક કિસ્સો જાણવા મળ્યો છે. અહીંના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યોના વિકૃત મૃતદેહો તેમના ફ્લેટમાંથી મળી આવ્યા હતા. તેઓની ઓળખ 52 વર્ષીય કાપડ વેપારી બ્રિન્દાબન કર્માકર, તેમની 40 વર્ષની આસપાસની પત્ની દેબાશ્રી કર્માકર,…
- નેશનલ
મણિપુરના આકાશમાં દેખાયું UFO
ઇમ્ફાલ: મણિપુરના ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક અજાણ્યું ફ્લાઇંગ ઑબ્જેક્ટ (UFO) દેખાવાને કારણે સામાન્ય ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને અન્ય ત્રણ મોડી પડી હતી. લગભગ સાડા…
- નેશનલ
રાજસ્થાનના કોટામાં ચંબલ ‘રિવરફ્રન્ટ’ પાસે અકસ્માતમાં એન્જિનિયર અને સહાયકનું મોત
કોટા (રાજસ્થાન)ઃ રાજસ્થાનના કોટામાં રવિવારે ચંબલ ‘રિવરફ્રન્ટ’ ખાતે હેવી મેટલનો ઘંટ લટકાવતી વખતે થયેલા અકસ્માતમાં એક એન્જિનિયર અને તેનો સહાયક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સાંજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું એવી સ્થાનિક પોલીસે માહિતી આપી હતી. મૃતક…
- નેશનલ
વિશાખાપટ્ટનમ પોર્ટમાં ભીષણ આગ, 40 બોટ બળીને ખાખ, માછીમારોને કરોડોનું નુકસાન
વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના માછીમારીના બંદરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછી ઘણી માછીમારી બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે જણાવ્યું હતું કે…
- નેશનલ
રામ મંદિરમાં પૂજારીની ભરતી માટે મેરિટ લિસ્ટ થયું જાહેર
અયોધ્યાઃ અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિરમાં પૂજારીઓની ભરતી માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેના માટે ઈન્ટરવ્યુ પણ શરૂ થઈ ગયા છે. આ માટે કુલ ત્રણ હજાર લોકોએ ઓનલાઈન અરજી કરી હતી. તેમાંથી મેરિટ લિસ્ટના આધારે 225 લોકોને…
- સ્પોર્ટસ
વર્લ્ડકપ હાર્યા બાદ આંખોના આંસુ રોકાઇ નહતા રહ્યાં… વિરાટ થયો ભાવુક, વિરુષ્કાનો એ ફોટો થયો વાઇરલ
અમદાવાદ: વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવીને છઠ્ઠીવાર વર્લ્ડ કપ મેળવ્યો છે. ભારતની હાર બાદ ક્રિકેટ રસિયાઓમાં નારાજગી વ્યાપી હતી. ઘણાંમી આંખોમાંથી આસું રોકાવાનું નામ નહતાં લઇ રહ્યાં. દરમીયાન ટીમ ઇન્ડિયાના ખિલાડીઓ પણની આંખો પણ છલકાઇ આવી…