- નેશનલ
સ્મરણાંજલિઃ પિતાએ દીકરાનું નામ બદલ્યું ને દીકરાએ નામને સાર્થક કર્યું
“मदिरालय जाने को घर से चलता है पीने वाला, ‘किस पथ से जाऊं?’ असमंजस में है वह भोलाभाला, अलग-अलग पथ बतलाते सब पर मैं यह बतलाता हूं-‘राह पकड़ तू एक चला चल, पा जाएगा मधुशाला.હા, આ કવિતા પરથી તમે સમજી…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ આ કારણે જ્યારે પૈસા આવ્યા ત્યારે સોનું પહેરવાનું શરૂ કર્યું આજના સેલિબ્રિટીએ
હિન્દી ફિલ્મસંગીત જ્યારે સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીતથી પ્રભાવિત હતુ ત્યારે અમુક સંગીતકારો છે જેમણે નવો ચીલો ચાતર્યો અને હિનેદી ફિલ્મસંગીતમાં વિવિધતા લાવી. આમાં ઓપી નય્યર, આર.ડી. બર્મન સાથે બીજુ એક નામ મોઢા પર આવે અને તે છ બપ્પી લહેરીનું. આજે તેમનો…
- નેશનલ
વંદે ભારત ટ્રેન પર ફરી થયો પથ્થરમારો, ટ્રેનની બારીના કાચ તૂટ્યા
ઓડિશા: વંદે ભારત એક્સપ્રેસ પર ફરીવાર પથ્થરમારાની ઘટના બની છે. ઓડિશાના ભુવનેશ્વરમાં રાઉરકેલા-ભુવનેશ્વર એક્સપ્રેસ ટ્રેન નં-20835ના એક્ઝિક્યુટીવ ક્લાસના કોચની બારીને પથ્થરમારાને કારણે નુકસાન થયું હતું. જો કે આ ઘટનામાં મુસાફરોને કોઇ જાનહાનિ થઇ નથી.ઢેંકનાલ-અંગુલ રેલવે લાઇન પર મેરામંડલી અને બુધપાંક…
- નેશનલ
અક્કલકોટથી પરત ફરતી વખતે કાર ખીણમાં પડી
જલગાંવ (મહારાષ્ટ્ર) : નાસિકમાં રવિવારે સાંજે થયેલા એક ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થવાની ઘટના હજી તાજી જ છે ત્યાં હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે જલગાંવ જિલ્લામાં કાર અકસ્માત થયો છે. ચાલીસગાંવ નજીક કન્નડ ઘાટમાં તવેરા કારના અકસ્માતમાં…
- નેશનલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુપતિ બાલાજીના દર્શન કરી ભગવાન પાસે શું માગ્યું?
હૈદરાબાદઃ પીએમ મોદી તેલંગાણાના 3 દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન પીએમ મોદી ગઇ કાલે મોડી રાત્રે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા. PM મોદી સાંજે લગભગ 8 વાગ્યે તિરુપતિ નજીક રેનિંગુટા એરપોર્ટ પર ઉતર્યા હતા. રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર અને મુખ્ય…
- સ્પોર્ટસ
IND vs PAK, ચેમ્પિયન્સ ટ્રોફી 2025: પાકિસ્તાનને ભારતનો લાગ્યો ડર, આઇસીસીને કરી આ વિનંતી
એશિયા કપ 2023 અને ICC ODI વર્લ્ડ કપ 2023 પછી, ફરી એકવાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આ સંઘર્ષ પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને થઇ રહ્યો છે.દર વખતની જેમ આ વખતે પણ…
- સ્પોર્ટસ
Gujarat Titansનો કર્ણધાર બનશે આ ખેલાડી
મુંબઇઃ આધારભૂત સૂત્રોએ એવી માહિતી આપી છે કે પહેલી સિઝનમાં ગુજરાત ટાઈન્સને ટાઈટલ અપાવનાર હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. રવિવારે મોડી રાત્રે થયેલા ઘટનાક્રમ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ બંને ફ્રેન્ચાઈઝીના નેતૃત્વમાં ફેરફારની શક્યતા છે. હાર્દિકના…
- મનોરંજન
બોલિવૂડ અભિનેત્રીના પતિ પર લાગ્યા છેતરપિંડીના આરોપ
મુંબઇઃ 90ના દાયકાના અભિનેતા દીપક તિજોરીનું નામ બોલિવૂડના તેજસ્વી અને દિગ્ગજ કલાકારોની યાદીમાં આવે છે. દીપકે પોતાના અભિનયથી લાંબા સમય સુધી દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેમણે ‘આશિકી’, ‘કભી હાં કભી ના’ અને ‘જો જીતા વોહી સિકંદર’ જેવી ફિલ્મોમાં યાદગાર…
- ઇન્ટરનેશનલ
કોરોના બાદ ચીનમાં ન્યુમોનિયાનો કહેર, દર્દીઓથી ભરાઇ ગઇ હોસ્પિટલો
બેઇજિંગઃ આ દિવસોમાં ચીનમાં એક વિચિત્ર પ્રકારનો ન્યુમોનિયા તબાહી મચાવી રહ્યો છે, જેના કારણે આને નવી મહામારી તરીકે જોવામાં આવી રહ્યો છે. અહીંની શાળાઓમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. સ્થિતિ એવી જ છે જેવી કોરોનાની શરૂઆતમાં હતી. હોસ્પિટલમાં દાખલ…
- નેશનલ
ઓપરેશન જિંદગી: વર્ટિકલ ડ્રિલિંગ શરૂ, આગામી 48 કલાક મહત્વનાં
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારને બચાવવા માટે વર્ટિકલ ડ્રિલિંગ પણ શરૂ થઈ ગયું છે. જો ત્યાં કોઈ અવરોધો ઊભો ન થયો તો બચાવ કાર્યકર્તાઓ આગામી બે દિવસમાં કામદારો સુધી પહોંચી શકે છે. દરમિયાન હૈદરાબાદથી મંગાવેલા પ્લાઝ્મા…