- ઇન્ટરનેશનલ
કયા પડકારોને કારણે અફઘાનિસ્તાને ભારત ખાતેનું તેનું દૂતાવાસ બંધ કર્યું?
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યું ત્યારથી ત્યાં ઉથલપાથલ ચાલી રહી છે. ઉગ્રવાદી વલણના કારણે વિશ્વના ઘણા દેશો તાલિબાનને સરકાર તરીકે માન્યતા આપવાનું ટાળી રહ્યા છે. ભારત પણ તેમાંથી એક છે. આ બધી અરાજકતા તાલિબાન શાસનને સમર્થન નહીં આપવાને કારણે…
- આમચી મુંબઈ
ગેરકાયદે બાંધકામ પર હથોડોઃ હાર્બર લાઈનમાં રેલવેએ 165 અતિક્રમણ દૂર કર્યા
મુંબઈ: મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં જમીન પર ગેરકાયદે રીતે કબજો કરવો એ મુંબઈની ટ્રેન સેવા અને રેલવે પ્રશાસન માટે એક મોટી સમસ્યા બની છે. આ બાબતમાં મધ્ય રેલવે દ્વારા હાર્બર લાઇનમાં ચુનાભટ્ટી અને ગુરુ તેજ બહાદુર નગર (જીટીબી) સ્ટેશન નજીકના…
- મનોરંજન
Happy Birthday: બનવા માગતી હતી આઈએએસ પણ એક એડવર્ટાઈઝમેન્ટ મળી ને…
એવા હજારો યુવાનો હશે જે મોડેલિંગ કે એક્ટિંગની દુનિયામાં આવવા ઘણા હાથ પર મારતા હશે પણ કોઈ તક મળતી નહી હોય ત્યારે આજની બર્થ ડે સેલિબ્રિટી આ ક્ષેત્રમાં આવવા માગતી ન હતી, પરંતુ તે અનાયાસે આવી ગઈ અને હવે અહીં…
- નેશનલ
વૈશ્વિક સોનું છ મહિનાની ટોચે પહોંચતા સ્થાનિકમાં રૂ. ૪૫૮નો ચમકારો, ચાંદી રૂ. ૧૯૪૭ ઝળકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરે તેવી શક્યતા પ્રબળ બનતા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સોનાના ભાવમાં સતત બીજા સત્રમાં સુધારો આગળ ધપ્યો હતો અને ભાવ છ મહિનાની ઊંચી…
- નેશનલ
આજે સાંજે 5 વાગ્યે બંધ થશે તેલંગાણામાં ચૂંટણી પ્રચાર
હૈદરાબાદઃ તૈલંગાણામાં ચૂંટણીની મોસમ અન્ય ચાર રાજ્યની સરખામણીએ થોડી વધુ લાંબી હતી. ઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂરું થઇ ગયું છે. 30 નવેમ્બરના રોજ યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટેનો ભારે ચૂંટણી પ્રચાર આજે સાંજે 5 વાગ્યે…
- મનોરંજન
જ્હાનવી કપૂરે કોને કહ્યું I Miss You…, રૂમર્ડ બોયફ્રેન્ડે આપ્યું આવું રિ-એકશન
દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર અવારનવાર લાઈમ લાઈટમાં આવતી હોય છે અને હમણાં હમણાંથી તો એક્ટ્રેસ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે એમાં પણ ખાસ કરીને લવ લાઇફને કારણે વધુ ચર્ચામાં આવતી હોય છે. હવે ફરી એક વખત…
- સ્પોર્ટસ
‘ક્યારેક ક્યારેક શાંત રહેવું એક સૌથી સારો જવાબ હોય છે…’ હાર્દિકના આવવાથી મુંબઇ ઇન્ડિયન્સના કાફલામાં નારાજગી? આ ખેલાડીની પોસ્ટની છે ચર્ચામાં…
મુંબઇ: આઇપીએલની આગામી સિઝન માટે હાર્દિક પંડ્યાનો ફરી મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં સમાવેસ થયો છે. બે વર્ષ સુધી ગુજરાત ટાયટન્સની ટીમ માટે કેપ્ટનશીપ સંભાળનાર હાર્દિક પંડ્યાની અચાનક જ મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં એન્ટ્રી થતાં ઘણાંને આશ્ચર્ય થયું છે. પાછલાં બે દિવસમાં હાર્દિક…
- આપણું ગુજરાત
ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન
અમદાવાદઃ જાણીતા ફોટોજર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું નિધન થયું છે. લગભગ 97 વર્ષીય ઝવેરીલાલ મહેતા વય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે સોમવારે સાંજે અમદાવાદમાં તેમની એક પુત્રીના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને ત્રણ પુત્રીઓ…
- શેર બજાર
શેરબજારમાં નિરસ માહોલ વચ્ચે અદાણી શેરોમાં જોરદાર ઉછાળા
નિલેશ વાઘેલામુંબઇ: વિશ્વ બજારના નબળા સંકેતો પાછળ સ્થાનિક શેરબજારમાં પણ નબળાઈ જોવા મળી હતી. જોકે નિરસ માહોલ વચ્ચે અદાણી જૂથના શેરોમાં જોરદાર ઉછાળા આવતા બજારને સ્થિરતા મળી રહી હોવાનું જોવા મળ્યું.આ જૂથના શેરોમાં ત્રણ ટકાથી ૨૦ ટકા સુધીના ઉછાળા જોવા…
- આમચી મુંબઈ
મેગા બ્લોકને કારણે નહીં પણ એક વ્યક્તીએ એવું કંઇક કર્યું કે બધી ટ્રેન તેની જગ્યાએ જ રોકાઇ ગઇ…
નંદુરબાર: રેલવેના વિકાસ કામો માટે અનેકવાર મેગા બ્લોક રાખવામાં આવે છે. મુંબઇ અને પુણે રેલવે સ્ટેશન પર આવા મેગા બ્લોક અનેક વાર હોય છે. જેમે કારણે રેલવે સેવા પ્રભાવીત થતી હોય છે. મધ્ય રેલવેના ભુસાવળ વિભાગમાં મેગા બ્લોક વિકાસના કામો…