- સ્પોર્ટસ
શું વિરાટ કોહલી બંને ફોર્મેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે?
નવી દિલ્હીઃ ICC ODI વર્લ્ડ કપ 2023માં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની હાર સાથે કરોડો ભારતીય ચાહકોનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. પરંતુ ICC ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર…
- નેશનલ
ઉત્તર કાશી ટનલ રેસ્ક્યુઃ 41 મજૂરોના જાન બચાવી આંતરરાષ્ટ્રીય ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ મંદિરનો પહોંચ્યા
400 કલાકની મહેનત બાદ આખરે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં આ સમાચાર દેશભરમાં સમાચારમાં ચમકી રહ્યા છે. આ એક રેસ્ક્યુ ઓપરેશન માટે દરેક લોકોએ ભારે મહેનત કરી હતી અને આખરે તેઓ સફળ થયા. આવી સ્થિતિમાં…
- નેશનલ
પીએમ મોદીના નજીકના આ નેતાનું નિધન
નવી દિલ્હીઃ પીએમ મોદીના નજીકના નેતાઓમાંના એક સુનિલ ભાઈ ઓઝાનું બુધવારે અવસાન થયું હતું. ઓઝાની તબિયત બગડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સુનિલ ઓઝા કાશી પ્રદેશના ભૂતપૂર્વ સંયોજક હતા. આ…
- નેશનલ
ટનલની અંદર કામદારોએ શું કર્યું? પીએમ મોદીને આખી વાત કહી
દહેરાદૂનઃ ઉત્તરકાશીની સુરંગમાં છેલ્લા 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બચાવી લેવાયા છે. કામદારો અને તેમના પરિવારો ખૂબ જ ખુશ છે અને સરકારનો આભાર માની રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ સુરંગમાંથી બહાર આવેલા કાર્યકરો સાથે વાત કરી છે.ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના…
- નેશનલ
તેલંગાણામાં પ્રચાર શમ્યો, પાંચ રાજ્યના ઉમેદવારોના ભાવીનો નિર્ણય થશે રવિવારે
હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર મંગળવારે શમી ગયો હતો. રાજ્યની 119 બેઠકો માટે ગુરુવારે મતદાન થનાર છે. રાજ્યના ત્રણ કરોડ 26 લાખ મતદારો કોની તરફેણમાં નિર્ણય આપશે તેની તરફ બધાનું ધ્યાન છે. તેલંગાણા સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ…
- શેર બજાર
શેરબજારમાં આજે દેવદિવાળી: નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી હાંસલ કરી
નિલેશ વાઘેલામુંબઇ: મુંબઇ સમાચારે સોમવારે ફોરકાસ્ટ કોલમમાં કરેલી આગાહી મુજબ શેરબજારે સપ્તાહના બીજા જ સત્રમાં સુસ્તી ખંખેરી છે. શેરબજારમાં હાલ દેવદિવાળી જેવો માહોલ જામ્યો છે.સોમવારે ગુરુનાનક જયંતિ નિમિત્તે બજાર બંધ રહ્યા બાદ આજે બજારે ઉછાળો માર્યો છે અને નિફ્ટીએ ૨૦,૦૦૦…
- આમચી મુંબઈ
Maharashtra Weather: ખેડૂતોની ચિંતા વધી, આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી
મુંબઇ: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવતા 48 કલાકમાં રાજ્યના અનેક શહેરોમાં વરસાદ સાથે કરાં પડવાની પણ શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ધીમોથી મધ્યમ તો ઘણાં વિસ્તારોમાં મૂશળધાર વરસાદની…
- ઇન્ટરનેશનલ
કયા પડકારોને કારણે અફઘાનિસ્તાને ભારત ખાતેનું તેનું દૂતાવાસ બંધ કર્યું?
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યું ત્યારથી ત્યાં ઉથલપાથલ ચાલી રહી છે. ઉગ્રવાદી વલણના કારણે વિશ્વના ઘણા દેશો તાલિબાનને સરકાર તરીકે માન્યતા આપવાનું ટાળી રહ્યા છે. ભારત પણ તેમાંથી એક છે. આ બધી અરાજકતા તાલિબાન શાસનને સમર્થન નહીં આપવાને કારણે…
- આમચી મુંબઈ
ગેરકાયદે બાંધકામ પર હથોડોઃ હાર્બર લાઈનમાં રેલવેએ 165 અતિક્રમણ દૂર કર્યા
મુંબઈ: મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં જમીન પર ગેરકાયદે રીતે કબજો કરવો એ મુંબઈની ટ્રેન સેવા અને રેલવે પ્રશાસન માટે એક મોટી સમસ્યા બની છે. આ બાબતમાં મધ્ય રેલવે દ્વારા હાર્બર લાઇનમાં ચુનાભટ્ટી અને ગુરુ તેજ બહાદુર નગર (જીટીબી) સ્ટેશન નજીકના…
- મનોરંજન
Happy Birthday: બનવા માગતી હતી આઈએએસ પણ એક એડવર્ટાઈઝમેન્ટ મળી ને…
એવા હજારો યુવાનો હશે જે મોડેલિંગ કે એક્ટિંગની દુનિયામાં આવવા ઘણા હાથ પર મારતા હશે પણ કોઈ તક મળતી નહી હોય ત્યારે આજની બર્થ ડે સેલિબ્રિટી આ ક્ષેત્રમાં આવવા માગતી ન હતી, પરંતુ તે અનાયાસે આવી ગઈ અને હવે અહીં…