- નેશનલ
આજે ઉજવવામાં આવી રહ્યો છે ઇન્ડિયન નેવી ડે, જાણો ઈતિહાસ
ભારતીય નૌકાદળ દેશની દરિયાઈ સરહદોનું રક્ષણ કરે છે. તે વિશ્વનું ચોથી સૌથી શક્તિશાળી નૌકાદળ છે. ભારતીય નૌકાદળનો ઇતિહાસ ગૌરવશાળી અને સદીઓ જૂનો છે. એવું માનવામાં આવે છે કે તેની રચના સૌપ્રથમ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. જોકે, તેને…
- નેશનલ
મિઝોરમ ચૂંટણી પરિણામો
મિઝોરમમાં વિધાનસભાની 40 બેઠકો છે. આ વખતે રાજ્યમાં કુલ 174 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. અહીંની તમામ 40 બેઠકો પર 7 નવેમ્બરે મતદાન થયું હતું. આજે અહીં મતગણતરી થઇ રહી છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ EVM મતોની ગણતરી શરૂ થાય છે.…
- આમચી મુંબઈ
પાંચ વાગ્યાની લેટેસ્ટ અપડેટઃ અબ કી બાર કિસ કી સરકાર?
નવી દિલ્હી/મુંબઈઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીના આજના પરિણામોમાં અત્યાર સુધીમાં ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતીમાં છે, જ્યારે એક રાજ્યમાં કોંગ્રેસ બહુમતીમાં છે, પરંતુ તેની માર્કેટ પર અસર જોવા મળી શકે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન…
- મહારાષ્ટ્ર
ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ ગામવાસીની કરી હત્યા
ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓએ 38 વર્ષના ગામવાસીની ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતકની ઓળખ ચમરા મઢવી તરીકે થઇ હોઇ તે કોરચી તાલુકાના મોરકુટી ગામમાં રહેતો હતો. નક્સલવાદીઓ શનિવારે રાતે ચમરા મઢવીને તેના ઘરેથી ઉપાડી ગયા હતા અને…
- ઇન્ટરનેશનલ
સંયુક્ત રાષ્ટ્રની આ ચૂંટણીમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું, જીત બાદ ઉઠ્યા સવાલો
યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે UNESCOના એક્ઝિક્યુટિવ બોર્ડના ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. એક્ઝિક્યુટિવ બોર્ડના 58 સભ્યોમાંથી 38 સભ્યોએ પાકિસ્તાનની તરફેણમાં મત આપ્યા છે. જ્યારે ભારતની તરફેણમાં માત્ર 18 મત પડ્યા હતા. પાકિસ્તાનને આ…
- આપણું ગુજરાત
અંબાજી હાઈવે પર ખાનગી બસે પલ્ટી મારી, 30થી વધુ મુસાફરોને ઇજા
બનાસકાંઠા: અંબાજી-દાંતા વચ્ચે આવેલા ત્રિશૂલિયા ઘાટ પર એક ખાનગી બસનો અકસ્માત થયો છે જેમાં 30થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેવાલો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ બસમાં 50થી વધુ ખાનગી મુસાફરો સવાર હતા. મોટાભાગના મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટના…
- નેશનલ
ચૂંટણી પરિણામ 2023ઃ ‘પનોતી કોણ છે?’ પાકિસ્તાની ક્રિકેટર દાનિશે કૉંગ્રેસની કાઢી ઝાટકણી
દેશના 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં મત ગણતરી ચાલી રહી છે. આ ચાર રાજ્યોમાં નવેમ્બર મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન ભાજપને ત્રણ રાજ્યોમાં બહુમતી મળતી જોવા મળી…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં સપાના સૂંપડા સાફઃ સાયકલમાં પડ્યું પંક્ચર
ઈન્ડિયા ગઠબંધનના મહત્વના પક્ષ એવા સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવએ મધ્ય પ્રદેશમાં ભારે ઉત્સાહ સાથે ચૂંટણી લડી અને મોટા મોટા દાવા કર્યા અને પોતાના જ સાથી પક્ષ કૉંગ્રેસ સાથે જીભાજોડી પણ કરી, પરંતુ હાથમાં કંઈ આવ્યું નહીં. 17 નવેમ્બરે મધ્યપ્રદેશ…