ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ

મિઝોરમ ચૂંટણી પરિણામો

ભાજપે મિઝોરમમાં પણ ખાતું ખોલ્યું, BJP-ZPM વચ્ચે સ્પર્ધા

મિઝોરમમાં વિધાનસભાની 40 બેઠકો છે. આ વખતે રાજ્યમાં કુલ 174 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. અહીંની તમામ 40 બેઠકો પર 7 નવેમ્બરે મતદાન થયું હતું. આજે અહીં મતગણતરી થઇ રહી છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ EVM મતોની ગણતરી શરૂ થાય છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ હવે EVM મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે.

ZPM (ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ) 2 બેઠકો પર આગળ છે જ્યારે સત્તારૂઢ MNF (મિઝો નેશનલ ફ્રન્ટ), ભાજપ અને કોંગ્રેસ 1-1 બેઠક પર આગળ છે. તમામ 40 બેઠકો પર મતગણતરી ચાલુ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button