- નેશનલ
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નહીં હાજરી આપે નીતીશકુમાર
સમગ્ર વિપક્ષને એક છત્ર હેઠળ લાવવામાં અને ઈન્ડિયા અલાયન્સની રચના કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમાર હવે ગઠબંધનથી દૂર ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 6 ડિસેમ્બરે ઈન્ડિયા અલાયન્સની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક કોંગ્રેસના રાષ્ટ્રીય…
- સ્પોર્ટસ
નીરજ ચોપરાએ બુમરાહને સ્પીડ વધારવાની સલાહ આપી, રીત પણ બતાવી
નવી દિલ્હી: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને પણ ક્રિકેટમાં ઘણો રસ છે. તાજેતરમાં યોજાયેલા ODI વર્લ્ડ કપની ફાઈનલ જોવા માટે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. જો કે મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો…
- નેશનલ
કમલનાથ પ્રદેશાધ્યક્ષ પદ છોડશે? આજે કોંગ્રેસની મંથન બેઠક, 230 ઉમેદવારો રહેશે હાજર
ભોપાલ: વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી સૌથી ખરાબ રીતે હારી ગયેલ કોંગ્રેસની આજે હાર અંગે મનોમંથન કરવા માટે એક બેઠક યોજાનાર છે. ત્યારે આ બેઠકમાં કોંગ્રેસના કેટલાંક નેતાઓ કમલનાથ પાસે પ્રદેશાધ્યક્ષ પદેથી રાજીનામું આપે તેવી માંગણી કરશે એવી શક્યતાઓ વર્તાઇ રહી…
- નેશનલ
Parliament Winter Session: આજે પણ હોબાળો થવાની શક્યતા, મહુઆ મોઈત્રા વિરુદ્ધ રિપોર્ટ આજે રજૂ થઇ શકે
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અને રાજ્યસભામાં આજે પણ હોબાળો થવાની શક્યતા છે. રાજ્યસભામાં આજે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના છે. ઉપરાંત TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ સંસદની એથિક્સ કમિટીની રિપોર્ટ આજે…
- આમચી મુંબઈ
સેમી ફાઇનલ જીતનારા ફાઇનલ પણ જીતે જ એવું નથી હોતું…. ચૂંટણી પરિણામ બાદ ઠાકરે જૂથે કરી વડા પ્રધાન મોદીની ટીકા
મુંબઇ: પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવી ગયા છે. મઝ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ આ રાજ્યોમાં ભાજપની જીત થઇ છે. મધ્ય પ્રદેશમાં તો ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. અને હવે આ પરિણામોના આઘાર પર 2024ની લોકસભા ચૂંટણી પણ ભાજપ જ…
- Uncategorized
‘જે મશીનમાં ચિપ હોય તેને હેક કરી શકાય’, ચૂંટણી હાર્યા બાદ દિગ્વિજય સિંહે EVM પર સવાલ ઉઠાવ્યા
ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ કુલ 230 વિધાનસભા બેઠકોમાંથી 163 સીટો બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકો જ મળી હતી. ભારતીય જનતા પાર્ટીની આ જંગી જીત…
- નેશનલ
Weather update: દિલ્હીમાં ગાત્રો થીજાવતી ઠંડી, કેવું હશે આજે દેશના અન્ય રાજ્યનું વાતાવરણ?
નવી દિલ્હી: હાલમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિગજોમ વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યમાં દેખાઇ રહી છે. દક્ષિણમાં જોરદાર વરસાદ થઇ રહ્યો છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમીલનાડૂ સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ…
- નેશનલ
બાયજુની આર્થીક કટોકટી વધુ ઘેરી બની, સ્થાપકે ઘર ગીરવે મુક્યા
બેંગલુરુ: ઓનલાઈન શિક્ષણ આપતી કંપની બાયજુની આર્થિક કટોકટી વધુ ઘેરી બની રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એડટેક કંપની બાયજુના સ્થાપક બાયજુ રવિન્દ્રને કર્મચારીઓને પગાર ચૂકવવા માટે તેમનું ઘર તેમજ તેમના પરિવારના સભ્યોની માલિકીના ઘરો ગીરવે રાખ્યા છે. બાયજુ કંપની હાલમાં…
- નેશનલ
‘મિગઝોમ’ વાવાઝોડું ટૂંક સમયમાં આંધ્રપ્રદેશના તટ પર ત્રાટકશે, ચેન્નાઈમાં 5 લોકોના મોત
નવી દિલ્હી: ‘મિગજોમ’ વાવાઝોડું આજે આંધ્ર પ્રદેશના તટ પર લેન્ડફોલ કરશે. આંધ્ર પ્રદેશ સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા એમ આઠ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. પુડુચેરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી…
- સ્પેશિયલ ફિચર્સ
… તો શું હવે સફેદ તાજમહેલ લીલા રંગનો થઈ જશે? શું છે આ દાવા પાછળની હકીકત?
આગ્રાનો તાજમહેલ એ પ્રેમની નિશાની ગણાય છે અને તેની ગણતરી દુનિયાની સાત અજાયબીઓમાં કરવામાં આવે છે. દૂધ જેવા સફેદ રંગના સંગમરમરથી બનેલા આ તાજમહેલને જોવા માટે દર વર્ષે લાખો પર્યટકો આવે છે. પરંતુ જો તમને કોઈ કહે છે આ તાજમહેલ…