- આમચી મુંબઈ
સટ્ટાબાજી-ગેમિંગને 28 ટકા જીએસટીના દાયરામાં લાવવા માટે વિધાનસભામાં બિલની રજૂઆત…
મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સાત ડિસેમ્બરના રોજ વિધાનસભામાં એક સુધારો બિલ રજૂ કર્યું હતું, જેમાં ઑનલાઇન ગેમિંગ, સટ્ટાબાજી, કેસિનો, હોર્સ રેસિંગ અને લોટરીને 28 ટકા કેટેગરીના ગુડ્સ…
- નેશનલ
લાલદુહોમા મિઝોરમના નવા મુખ્ય પ્રધાન બન્યા
આઈઝોલઃ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના નેતા લાલદુહોમાએ આજે મિઝોરમના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. મિઝોરમના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિએ રાજભવન સંકુલમાં લાલદુહોમાને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે આઈઝોલમાં યોજાયો હતો. ZPMના અન્ય…
- નેશનલ
રામ મંદિરના ઉદઘાટનના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરો: આ મંહતે કરી આવી માંગણી
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિરમાં 22મી જાન્યુઆરી 2024ના રોજ હજારો ભક્તો, મહાનુભવોની હાજરીમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાનાર છે. તેતી આ દિવસ સમગ્ર દેશ માટે ખૂબ જ મોટો અને ઐતિહાસિક દિવસ…
- નેશનલ
ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રભરમાં આલ્કોહોલ યુક્ત સીરપની બે કરોડ બોટલનું વેચાણ, પોલીસ તપાસમાં ખુલાસો
અમદાવાદ: ખેડામાં આયુર્વેદિક સીરપના લેબલ વળી આલ્કોહોલ યુક્ત દવા પીવાથી 6 લોકોના મોત થતા સફાળું જાગેલું પોલીસ તંત્ર હવે દરોડા પાડીને સિરપનો જથ્થો પકડી રહ્યું છે. એવામાં સિલ્વાસામાંથી આલ્કોહોલિક હર્બલ સિરપની દાણચોરીના મોટા રેકેટનો ખુલાસો થયો છે. રેકેટ કરનારાઓએ 2020…
- નેશનલ
રાજનાથ સિંહ, વિનોદ તાવડે પર મોટી જવાબદારી: ભાજપે જાહેર કર્યા ત્રણ રાજ્યો માટે નિરિક્ષકના નામ
નવી દિલ્હી: ભાજપે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નિરિક્ષકોની નિમણૂંક કરી છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેયને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનના પદ માટે ખેંચતાણ ચાલી…
- આપણું ગુજરાત
ખીચડી કૌભાંડનો રેલો સંજય રાઉત અને તેમના પરિવાર સુધી પહોંચ્યો
મુંબઈ: ઉદ્ધવ જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ ફરી એકવાર વધવા જઈ રહી છે. કોવિડ સમયગાળા દરમિયાન થયેલા ખીચડી કૌભાંડની તપાસ હવે સંજય રાઉત અને તેના પરિવાર સુધી પહોંચી છે. મુંબઈ પોલીસના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOW)ને તપાસમાં મોટા પુરાવા મળ્યા…
- આપણું ગુજરાત
કોકા કોલા ગુજરાતના સાણંદમાં રૂ. 3,000 કરોડનું રોકાણ કરશે, સરકારે જમીન ફાળવી
ગાંધીનગર: અમદવાદની બાજુમાં આવેલું સાણંદ છેલ્લા બે દસકાઓમાં મહત્વનું મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે, હવે અમેરિકન મલ્ટીનેશનલ બેવરેજ ઉત્પાદક ધ કોકા કોલા કંપની (TCCC) સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની યોજના બની રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ સાણંદમાં બેવરેજ બેઝ અને કોન્સેન્ટ્રેટ્સ…
- આમચી મુંબઈ
યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપજો! મધ્ય રેલવેના દાદર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બદલાયા છે
મુંબઇ: મધ્ય અને પશ્ચિમ રેલવે માર્ગ પર દાદર એ સૌથી મોટું અને મધ્યવર્તી સ્ટેશન છે. જોકે મધ્ય અને પશ્ચિમ રેલવેના દાદર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબરને કારણે મુસાફરો કાયમ દ્વિધામાં હોય છે. પ્લેટફોર્મને કારણે થનારી આ દ્વિધા અને કન્ફ્યુજન દૂર કરવા…
- આમચી મુંબઈ
ફડણવીસના લેટર બોમ્બ પછી અજિત પવાર મહાગઠબંધનમાં એકલા પડી ગયા
આજે વિધાનસભાના શિયાળુ સત્રનો બીજો દિવસ છે. ગઈકાલે શરૂ થયેલા આ સત્રના પ્રથમ દિવસે એનસીપી નેતા નવાબ મલિક ગયા અને શાસક જૂથની બેન્ચ પર બેઠા હતા. આ પછી ગૃહમાં વિપક્ષી દળોએ મલિક અને ભાજપ પર આરોપ લગાવ્યો હતો. આ પછી…
- નેશનલ
દેશમાં યુવાનો માટે ગુણવત્તાયુક્ત રોજગાર માટેની તકો સતત ઘટી રહી છે, એક અહેવાલમાં દાવો
નવી દિલ્હી: વધતી જતી બેરોજગારી એ દેશનો સૌથી મોટા પડકારોમાંની એક છે. આંકડાઓ મુજબ ભારત યુવાનોનો દેશ છે, પરંતુ આ યુવાનોના હાથમાં નોકરીઓ નથી. એક અંદાજ મુજબ દેશમાં દર નવમાંથી એક વ્યક્તિ બેરોજગાર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)…