- આમચી મુંબઈ
રામ રાખે તેને કોણ ચાખે: 14માં માળ પરથી નીચે પટકાયા બાદ આ છોકરીનો વાળ પણ વાંકો ન થયો
મુંબઇ: કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવત આપણાંમાંથી ઘણાંને ખબર છે. પણ કુર્લાના એક પરિવારે આ કહેવત અનુભવી હતી. તેમના પરિવારમાં જે ઘટના બની તેણે આ કહેવતને યથાર્થ રુપ આપ્યું છે. કુર્લામાં રહેનારો શેખ પરિવાર…
- નેશનલ
સંસદની સુરક્ષાની જવાબદારી હવે આ સંસ્થા સંભાળશે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મહત્વનો નિર્ણય
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. સંસદની સુરક્ષાની જવાબદારી હવે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ(CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હી પોલીસ સંસદની સુરક્ષા સંભાળતી હતી.ઉલ્લેખનીય છે કે ગત 13 ડિસેમ્બરના રોજ…
- આમચી મુંબઈ
એન્જિન ડિરેલ થવાને કારણે આ લાઈનમાં લોકલ ટ્રેન સેવા પર અસર, જાણો ક્યાં થયું?
મુંબઈ: મુંબઈ સબઅર્બનમાં લોકલ ટ્રેનો રાબેતા મુજબ ચાલે તો પ્રવાસીઓને રાહત થાય પણ એક દિવસ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે પ્રવાસીઓને રોજ હાલાકી પડે છે. આજે મધ્ય રેલવેમાં મઝગાવ યાર્ડમાં ટ્રેનનું એન્જિન ડિરેલ (રેલવેના પાટા પરથી ઉતરી ટ્રેનનું ઉતરી જવા)થવાને…
- સ્પોર્ટસ
IND vs SA 3rd ODI : આજે ખરાખરીનો જંગ, જાણો પીચ અને વેધર રીપોર્ટ, ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા
પાર્લ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે ગુરુવાર, 21 ડિસેમ્બરના રોજ પાર્લના બોલેન્ડ પાર્ક ખાતે રમાશે. હાલ આ 3 મેચની સિરીઝ 1-1 થી બરાબર છે, એવામાં આજની મેચ મહત્વની રહેશે, આ મેચનું…
- નેશનલ
હવે દેશમાં આ માધ્યમથી ટૉલ ટેક્સ વસુલવામાં આવશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આવતા વર્ષે માર્ચમાં હાલના હાઈવે ટોલ પ્લાઝાને જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ સાથે બદલવા સહિતની નવી તકનીકો રજૂ કરશે. તેનો ઉદ્દેશ હાઇવે પર આવરી લેવાયેલા ચોક્કસ અંતર માટે ડ્રાઇવરો પાસેથી ચાર્જ વસુલવા સાથે જ ટ્રાફિકનું પ્રેશર…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Twitter Down:: સોશિયલ મીડિયા X પર કોઈ પોસ્ટ નથી દેખાઈ રહી, યુઝર્સ પરેશાન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter)ની સર્વિસ ગુરુવારે સવારથી ડાઉન થઇ ગઈ છે. યુઝર્સને પ્લેટફોર્મ પર કોઈ પોસ્ટ નથી જોવા મળી રહી. સવારે 11 વાગ્યાની આસપાસ, ટ્વિટર યુઝર્સે પ્લેટફોર્મમાં સમસ્યાઓ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું.વેબસાઇટ આઉટેજને ટ્રૅક કરતી વેબસાઇટ Downdetector…
- નેશનલ
“બેદરકારીના કારણે દર્દીના મૃત્યુના કેસમાં ડોક્ટરોની સજા ઘટશે”, અમિત શાહે બિલ પર બીજું શું કહ્યું?
નવી દિલ્હી: લોકસભામાં ગઈ કાલે બુધવારે ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા બીલમાં સુધારો પસાર કરવામાં આવ્યો હતો. આ બીલની એક જોગવાઈમાં ડોક્ટર્સને રાહત આપવામાં આવી છે. આ બીલમાં ડૉક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુના કિસ્સામાં જેલની સજામાં ઘટાડાની જોગવાઈ છે. આવા મૃત્યુંને…
- આમચી મુંબઈ
મુંબઈમાં આ સરકારી શાળાની 107 વિદ્યાર્થિનીઓ ભોજન ખાધા બાદ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની
મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના સોડે ગામમાં આવેલી આશ્રમ શાળાની 107 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થતા તમામ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છેય જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ…
- નેશનલ
વિદ્યાર્થીઓને સાન્ટા બનાવતા પહેલા માતાપિતાની મંજૂરી જરૂરી, મધ્ય પ્રદેશના જિલ્લા શિક્ષણ અધિકારીનો આદેશ
ભોપાલ: નાતાલનો તહેવાર નજીક છે એવામાં મધ્યપ્રદેશના એક શિક્ષણ અધિકારીએ જાહેર કરેલો આદેશ ચર્ચામાં છે. મધ્યપ્રદેશના શાજાપુરના જિલ્લા શિક્ષણ અધિકારીએ એક આદેશ જાહેર કરીને કહ્યું છે કે જો વિદ્યાર્થીઓ તેમના માતા-પિતાની પરવાનગી વગર ક્રિસમસ સંબંધિત કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવશે તો…